ETV Bharat / state

વાંકાનેરમાં ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં યુવાનનુ મોત - wakaner

મોરબી : જિલ્લામાં વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે ડમ્પર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નિપજ્યુ છે.

વાંકાનેરમાં ડમ્પર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માતમાં સર્જાતા યુવાનનુ મોત
વાંકાનેરમાં ડમ્પર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માતમાં સર્જાતા યુવાનનુ મોત
author img

By

Published : Dec 23, 2019, 8:03 PM IST

વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં અડફેટે લેતા બોલેરો પીકઅપમાં સવાર યુવાનનું મોત નિપજ્યુ હતું. જયારે આ અકસ્માતમાં ડમ્પર ચાલકને પણ ઈજા પહોંચી હતી. આ સમગ્ર બનાવને લઇને પોલીસે અકસ્માતના બનાવનો ગુનો નોંધ આગળની તપાસ હાથ ધરી છે.

Intro:gj_mrb_03_wakaner_accident_death_photo_av_gj10004
gj_mrb_03_wakaner_accident_death_script_av_gj10004
location : wakaner (Morbi)
gj_mrb_03_wakaner_accident_death_av_gj10004
Body:વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે ડમ્પર અને બોલેરો પીકઅપ અથડાતા યુવાનનું મોત
         વાંકાનેર હાઈવે નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર અને બોલેરો પીકઅપ કાર અથડાતા યુવાનનું મોત થયું છે
         વાંકાનેરના વાંકિયા ગામના રહેવાસી હુશેનભાઈ અહમદભાઈ માથકીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો ભાઈ ઈસ્માઈલ માથકીયા બોલેરો ગાડી ચલાવે છે અને તે પોતાની બોલેરો પીકઆપ ગાડી નં જીજે ૩૬ ટી ૭૦૪૬ લઈને વાંકાનેર હાઈવે પરથી સામખીયાળી ખાતે કડબ ભરવા જતા હોય
ત્યારે ઢુવા ઓવરબ્રિજ પાસે ડમ્પર નં જીજે ૧૨ એયુ ૯૧૯૧ ના ચાલકે અકસ્માત સર્જતા બોલેરો પીકઅપમાં સવાર ફરિયાદીના ભાઈ ઈસ્માઈલનું મોત થયું છે જયારે ડમ્પર ચાલકને ઈજા પહોંચી છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.