ETV Bharat / state

મોરબીના હળવદમાં સગીરાના અપહરણ કેસના આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો - Halvad

મોરબીઃ જિલ્લાના હળવદમાં સગીરા અપહરણ કેસમાં છ માસથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે ઝડપી લીધો છે. તેમજ ભોગ બનનારને શોધી કાઢીને પરિવારને સોપવા તજવીજ હાથ ધરી છે. એસઓજીએ ભોગ બનનારને શોધવાની સાથે આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રમેશ ઉર્ફે લગેશ રામસિંગ ડૂમાલીયા
author img

By

Published : Jul 8, 2019, 7:52 AM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જિલ્લામાં સગીરવયના બાળક ગુમ અપહરણ થયેલાઓને શોધી કાઢવા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણાને મળેલી બાતમી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના રામપર ગામની સીમમાં અપહરણનો આરોપી હોય જ્યાં તપાસ કરતા હળવદ પોલીસ મથકમાં અપહરણ કેસમાં નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે લગેશ રામસિંગ ડૂમાલીયાને ઝડપી લઈને તેમજ ભોગ બનનાર મળી આવતા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને તેના વાલીને સોપવા હળવદ પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવેલ છે.

Intro:R_GJ_MRB_01_08JUL_SOG_APHARAN_AAROPI_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_08JUL_SOG_APHARAN_AAROPI_SCRIPT_AV_RAVI

હળવદમાં સગીરા અપહરણના આરોપીને એસઓજી ટીમે ઝડપ્યો
ભોગ બનનારને શોધવામાં સફળતા
         
Body:મોરબી જીલ્લાના હળવદમાં સગીરા અપહરણ કેસમાં છ માસથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે ઝડપી લીધો છે તેમજ ભોગ બનનારને શોધી કાઢીને પરિવારને સોપવા તજવીજ હાથ ધરી છે
         મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જીલ્લામાં સગીરવયના બાળક ગુમ અપહરણ થયેલાઓને શોધી કાઢવા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણાને મળેલી બાતમી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના રામપર ગામની સીમમાં અપહરણનો આરોપી હોય જ્યાં તપાસ કરતા હળવદ પોલીસ મથકમાં અપહરણ કેસમાં નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે લગેશ રામસિંગ ડૂમાલીયા (ઉ.વ.૨૧) રહે કોપરણી તા. ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને તેમજ ભોગ બનનાર મળી આવતા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને તેના વાલીને સોપવા હળવદ પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવેલ છે Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.