ETV Bharat / state

મોરબીમાં પાણીની ટાંકીનો વાલ્વ તૂટતા લાખો લીટર પાણીનો વેળફાટ - Ravi Motwani

મોરબીઃ રાજ્ય સહિત જિલ્લા પંથકમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. ત્યારે મોરબીના સુરજબાગની પાણીની ટાંકીનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

mrb
author img

By

Published : Jun 15, 2019, 4:46 AM IST

મોરબીના સુરજબાગમાં લાખો લીટર કેપેસીટીની પાણીની ટાંકી આવેલી છે. જે ટાંકીના વાલ્વમાં ભંગાણ થતા વાલ્વ બદલવાની ફરજ પડી હતી. જોકે વાલ્વ બદલવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરવાની ફરજ પડી હતી.

મોરબી
પાણીનો વેડફાટ

જેને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો અને પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરતા આસપાસના અંબિકા રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. હજુ ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે અને ચોમાસું વહેલું મોડું થાય તો પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ સકે છે. તેવામાં પાણીના વેડફાટથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પાલિકા તંત્ર પાણીના વેડફાટને રોકવા ગંભીરતા દાખવે તેવી માગ પણ લોકો કરી રહ્યા છે.

R_GJ_MRB_07_14JUN_SURAJBAG_PANI_VEDFAT_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_07_14JUN_SURAJBAG_PANI_VEDFAT_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_07_14JUN_SURAJBAG_PANI_VEDFAT_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_07_14JUN_SURAJBAG_PANI_VEDFAT_SCRIPT_AV_RAVI

મોરબીના સુરજબાગની પાણીની ટાંકીનો વાલ્વ તૂટતા પાણીનો વેડફાટ

લાખો લીટરની પાણીની ટાંકીમાંથી પાણી આસપાસના

વિસ્તારમાં ફરી વળ્યું, બેફામ પાણી વેડફાટથી રોષ

        મોરબી પંથકમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી અને હજુ મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે મોરબીના સુરજબાગની પાણીની ટાંકીમાં વાલ્વ તૂટવાને પગલે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો

        મોરબીના સુરજબાગમાં લાખો લીટર કેપેસીટીની પાણીની ટાંકી આવેલી છે જે ટાંકીના વાલ્વમાં આજે ભંગાણ થતા વાલ્વ બદલવાની ફરજ પડી હતી જોકે વાલ્વ બદલવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાથી પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરવાની ફરજ પડી હતી જેને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો અને પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરતા આસપાસના અંબિકા રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા હજુ ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે અને ચોમાસું વહેલું મોડું થાય તો પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ સકે છે તેવામાં પાણીના વેડફાટથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પાલિકા તંત્ર છાશવારે થતા પાણીના વેડફાટને રોકવા ગંભીરતા દાખવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.