ETV Bharat / state

મોરબીમાં ક્લીનીક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો - Gujarat

મોરબીઃ પંથકમાં બોગસ તબીબ ઝડપાયો છે. ડીગ્રી વગર ક્લીનક ચલાવતો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

hd
author img

By

Published : May 30, 2019, 3:03 AM IST

મોરબી જીલ્લા એસપી ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મેડીકલ ડીગ્રી વગર કલીનીક ચલાવતા ઇસમોને ઝડપી લેવા એસઓજી PSI એન. સાટીના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગ હતી. જે દરમિયાન ઘૂટું પીએચસીના ડો. વત્સલ મેરજાને સાથે રાખીને એસઓજી ટીમે ઉંચી માંડલથી તલાવીયા શનાળા ગામ તરફ જતા રોડ પર લેવીસ ગ્રેનાઈટો કારખાના સામે આવેલ શિવ કલીનીક નામનું દવાખાનામાં તપાસ કરી હતી.

કોઈપણ સર્ટીફીકેટ કે ડીગ્રી વગર આરોપી મેહુલ રતિલાલ બોસમીયા જાતે ખત્રી (ઉ.વ.33) રહે અમરેલી હાલ ઉંચી માંડલ તા. મોરબી વાળો શિવ કલીનીક દવાખાનું ચલાવી મેડીકલ પ્રેકટીશ કરતો હોવાનું સામે આવ્યું હતું. દવાખાનામાં સારવાર માટે આવતા બીમાર દર્દીઓને દવાઓ આપી તેમજ દવાખાનામાં દવાનો જથ્થો અને સાધનો સહીત કુલ રૂ 767 નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ 30 , 33 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

R_GJ_MRB_06_29MAY_MORBI_BOGAS_DOCTOR_PHOTO_AV_RAVI

R_GJ_MRB_06_29MAY_MORBI_BOGAS_DOCTOR_SCRIPT_AV_RAVI

મોરબી નજીક શિવ કલીનીક ચલાવતા બોગસ તબીબને એસઓજી ટીમે ઝડપ્યો

મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ કાર્યવાહી

        મોરબી પંથકમાં બોગસ તબીબોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે જેમાં તાજેતરમાં એસઓજી ટીમે ઉંચી માંડલ નજીક શિવ કલીનીક ચલાવતા બોગસ તબીબને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મેડીકલ ડીગ્રી વગર કલીનીક ચલાવતા ઇસમોને ઝડપી લેવા એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું પીએચસીના ડો. વત્સલ મેરજાને સાથે રાખીને એસઓજી ટીમે ઉંચી માંડલથી તલાવીયા શનાળા ગામ તરફ જતા રોડ પર લેવીસ ગ્રેનાઈટો કારખાના સામે આવેલ શિવ કલીનીક નામનું દવાખાનામાં તપાસ કરતા કોઈપણ સર્ટીફીકેટ કે ડીગ્રી વગર આરોપી મેહુલ રતિલાલ બોસમીયા જાતે ખત્રી (ઉ.વ.૩૩) રહે અમરેલી હાલ ઉંચી માંડલ તા. મોરબી વાળો શિવ કલીનીક દવાખાનું ચલાવી મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં સારવાર માટે આવતા બીમાર દર્દીઓને દવાઓ આપી તેમજ દવાખાનામાં દવાનો જથ્થો અને સાધનો સહીત કુલ રૂ ૭૬૭ નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૩૦,૩૩ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.