ETV Bharat / state

મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 2500 સ્પર્ધકો, જામશે જંગ - મોરબી ન્યૂઝ

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

morbi
મોરબી
author img

By

Published : Feb 2, 2020, 1:34 PM IST

મોરબીઃ જિલ્લામાંથી 6,294 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તાલુકા કક્ષાએ 14 અને જિલ્લા કક્ષાએ 9 સ્પર્ધાઓમાં ભાગ લીધો હોવાની માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે આપી હતી. તાલુકા કક્ષાની સ્પર્ધા બાદ જિલ્લા કક્ષાએ કુલ 23 સ્પર્ધાઓ માટે આજના પ્રથમ દિવસે 1200 સ્પર્ધકોએ કલાના કામણ પાથર્યા હતા. ગરબા, રાસ, લોકનૃત્ય, ભરતનાટય, કથક, વાદન, ગાયન, અભિનય, સાહિત્ય સહિત અન્ય સ્પર્ધાઓ માટે આગામી બે દિવસમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુલ 2500થી વધુ કલાકારો ભાગ લઇને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામશે.

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ પહોંચવા 2500 સ્પર્ધકો મેદાને

આ પ્રસંગે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા તેમજ છેલ્લા 53 વર્ષથી રેડીયોના A Grade Artist સિનીયર કલાસીકલ વોકલ આર્ટીસ્ટ શારદાબેન રાવે વિશેષ ઉપસ્થિત રહી કલાકારોને બિરદાવ્યા હતા. મોરબીની સ્વામિ નારયણ ગુરૂકુળ સંસ્થા મધ્યે શનિવારે પ્રારંભ થયેલા ત્રિદિવસીય જિલ્લા કક્ષાના મહાકુંભમાં ઉદ્દઘાટક ડૉ કરણરાજ વાઘેલાએ તાલુકા કક્ષાએ વિજેતા થઇને આવેલા કલાકારોને પ્રોત્સાહિત કરી જિલ્લા કક્ષામાં વિજેતા થનાર કલાકારોને રાજ્ય કક્ષાએ વિજેતા થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે તેઓએ પોતાના બાળપણ અંગેના પણ સંસ્મરણો યાદ કર્યા હતા.

જિલ્લા કક્ષના કલા મહાકુંભના ઉદ્દઘાટન સમારંભમાં માળીયા ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા, સિનીયર કોચ રવીભાઇ, વ્યાયામ શિક્ષક સંઘના મહામંત્રી બી.આર. હુંબલ, હંસરાજ પાંચોટીયા સહિત મોટી સંખ્યામાં કલાકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:gj_mrb_01_kala_mahakumbha_visual_avbb_gj10004
gj_mrb_01_kala_mahakumbha_bite_01_avbb_gj10004
gj_mrb_01_kala_mahakumbha_bite_02_avbb_gj10004
gj_mrb_01_kala_mahakumbha_photo_avbb_gj10004
gj_mrb_01_kala_mahakumbha_script_avbb_gj10004

gj_mrb_01_kala_mahakumbha_avbb_gj10004
Body:રાજ્યકક્ષાએ પહોંચવા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ૨૫૦૦થી સ્પર્ધકો મેદાનમાં
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લામાંથી ૬૨૯૪ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તાલુકા કક્ષાએ ૧૪ અને જિલ્લા કક્ષાએ ૯ સ્પર્ધાઓમાં ભાગ લીધો હોવાની માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે આપી હતી. તાલુકા કક્ષાની સ્પર્ધા બાદ જિલ્લા કક્ષાએ કુલ ૨૩ સ્પર્ધાઓ માટે આજના પ્રથમ દિવસે ૧૨૦૦ સ્પર્ધકોએ કલાના કામણ પાથર્યા હતા. ગરબા, રાસ, લોકનૃત્ય, ભરતનાટય, કથક, વાદન, ગાયન, અભિનય, સાહિત્ય સહિત અન્ય સ્પર્ધાઓ માટે આગામી બે દિવસમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુલ ૨૫૦૦થી વધુ કલાકારો ભાગ લઇને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામશે.આ પ્રસંગે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા તેમજ છેલ્લા ૫૩ વર્ષથી રેડીયોના A Grade Artist સિનીયર કલાસીકલ વોકલ આર્ટીસ્ટ શારદાબેન રાવે વિશેષ ઉપસ્થિત રહી કલાકારોને બિરદાવ્યા હતા.
મોરબીની સ્વામિ નારયણ ગુરૂકુળ સંસ્થા મધ્યે શનિવારે પ્રારંભ થયેલા ત્રિદિવસીય જિલ્લા કક્ષાના મહાકુંભમાં ઉદ્દઘાટક ડૉ કરણરાજ વાઘેલાએ તાલુકા કક્ષાએ વિજેતા થઇને આવેલા કલાકારોને પ્રોત્સાહિત કરી જિલ્લા કક્ષામાં વિજેતા થનાર કલાકારોને રાજ્ય કક્ષાએ વિજેતા થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે તેઓએ પોતાના બાળપણ અંગેના પણ સંસ્મરણો યાદ કર્યા હતા.

જિલ્લા કક્ષના કલા મહાકુંભના ઉદ્દઘાટન સમારંભમાં મોરબી-માળીયા ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા, સિનીયર કોચ રવીભાઇ, વ્યાયામ શિક્ષક સંઘના મહામંત્રી બી.આર. હુંબલ, હંસરાજભાઇ પાંચોટીયા સહિત મોટી સંખ્યામાં કલાકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ ૦૧ : હિરલબેન વ્યાસ, જીલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી
બાઈટ ૦૨ : વૃંદા કંસારા, ભાગ્લેનાર વિધાર્થી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.