જિલ્લામાં બુધવારે વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં દ્વિ દિવસીય તાનારીરી મહોત્સવ 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે તબલા વાદન અને વાંસળી વાદન સાથે નવ રસ સાથે નૃત્યની રજૂઆત કરતા કલાકરોએ 3 વિશ્વ રેકોર્ડ રચ્યા છે. આ મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.
ઐતિહાસિક નગરીમાં તાનારીરી મહોત્સવ 2019ની ઉજવણી, 3 વિશ્વ રેકૉર્ડ નોંધાયા - Mahesana
મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં બુધવારે દ્વિદિવસીય તાનારીરી મહોત્સવ 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે તબલા વાદન અને વાંસળી વાદન સાથે નવ રસ સાથે નૃત્યની રજૂઆત કરતા કલાકરોએ 3 વિશ્વ રેકોર્ડ રચ્યા છે.
gg
જિલ્લામાં બુધવારે વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં દ્વિ દિવસીય તાનારીરી મહોત્સવ 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે તબલા વાદન અને વાંસળી વાદન સાથે નવ રસ સાથે નૃત્યની રજૂઆત કરતા કલાકરોએ 3 વિશ્વ રેકોર્ડ રચ્યા છે. આ મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.
Intro: (બાઈટ ના નામ બાઈટના વિડીઓમાં બોલાવેલ છે તે પ્રમાણે સ્ક્રીપટ માં લખેલા નામ સેટ કરી દેશો)
નગરીમાં આજે તાનારીરી મહોત્સવ 2019ની ઉજવણીમાં વધુ 3 ઐતિહાસિક ઘટના નોંધાઇBody:મહેસાણા જિલ્લામાં આજે ઐતિહાસિક નગરી તરીકે વિશ્વની ફલક પર નામના મેળવનાર વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં આજ થઈ દ્વિ દિવસીય તાનારીરી મહોત્સવ 2019નો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે તબલા વાદન અને વાંસળી વાદન સાથે નવ રસ સાથે નૃત્ય ની રજુઆત કરતા કલાકરોએ 3 વિશ્વ રેકોર્ડરચ્યા છે
બાઈટ : નીતિન પટેલ , dycm
વડનગર એ કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ નામના ધરાવે છે , દેશના નામના મેળવનાર કલાકારોને અહીં બોલાવવામાં આવે છે 150 તબલા વાદકો, 108 વાંસળી વાદકો અને શીતલ બારોટે પોતાના ચહેરા પર નવ રસ પ્રદર્શિત કર્યા તેવા ત્રણ વિશ્વ રેકોર્ડ તરીકે નોંધ કરાશે
બાઈટ સંજીવ ધારૈયા , વાંસળી વાદક
વૈષ્ણવ જન તેને કહીએ ધૂન અને રાષ્ટ્રીય ગીત પર પર્ફોમન્સ કરવામાં આવ્યું છે 108 વાંસળી વાદકોએ આ વાંસળી વાદન કરતા વિશ્વ રેકોર્ડ રચ્યો છે આજે પ્રથમવાર આ પ્રકારનો રેકોર્ડ રચવામાં આવ્યો છે
બાઈટ : શીતલ બારોટ , કલાગુરુ
નવ રસની કલાકૃતિ કરતા શીતલ બારોટે તાનારીરી મહોત્સવ 2019ના મંચ પર પર્ફોમન્સ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી તેમણે પોતાના પર્ફોમાન્સમાં વાલ્મિકી ભગવાન રચિય સિંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બિભસ્ત રસ, અદભુત રસ અને શાંત રસ થી એક નૃત્ય ની રજુઆત કરી છે ,
બાઈટ : પાવન સોલંકી, વર્લ્ડ રેકોર્ડ નોંધનાર, અધિકારી
પ્રથમ રેકોર્ડ તબલા તાલીમ સંસ્થાન દ્વારા 150 વાદકો દ્વારા 30 મિનિટમાં 28 તાલ રજૂ કરી વિશ્વ રેકોર્ડ રચ્યો છે 108 વાંસળી વાદકો એ 10 મિનિટમાં અને શીતલ બારોટે વાલ્મિકી ભગવાન રચિય નવરસ 1 મિનિટમાં રજૂ કરી પોતાની અદભુત કલાને પ્રદર્શિત કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે
બાઈટ : મુંજાલ મહેતા, તબલા વાદક સંસ્થા સંચાલક
30 મિનિટમાં 28 તાલ તબલા પર આબેહૂબ રીતે રજૂ કરી તબલા તાલીમ સંસ્થા દ્વારા 150 કલાકારો સાથે વિશ્વ રેકોર્ડ રચવામાં આવ્યો છે જેમાં નાના બાળકો થી લઈ વયવૃદ્ધ તબલા વાદકો પણ જોડાયા હતાConclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા

Last Updated : Nov 6, 2019, 11:53 PM IST