ETV Bharat / state

મહેસાણા તાલુકા પંચાયતની 2 બેઠકો પર જામ્યો ચૂંટણી જંગ - voting

મહેસાણાઃ તાલુકા પંચાયતની ખાલી પડેલી આંબલીયાસણ અને મૂલસણ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. બેઠક પર સ્ત્રીઓ અને પુરૂષો મળી 14,112 મતદારોને મતાધિકાર મળેલો છે. જે આધારે આજે મતદારોએ મતદાન પ્રક્રિયામાં જોડાઈ મતદાન કર્યું છે. તો 23 જુલાઈના રોજ મતગણતરી કરી વિજેતા ઉમેદવાર જાહેર કરાશે.

મહેસાણા તાલુકા પંચાયતની ખાલી પડેલી બે બેઠકો પર મતદાન
author img

By

Published : Jul 21, 2019, 2:56 PM IST

મહેસાણા તાલુકા પંચાયતમાં હાલમાં કોંગ્રેસ શાસન સત્તા પર છે. ત્યારે કોંગ્રેસના શાસનમાં આ તાલુકા પંચાયતની કમિટી પર અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા છે. ત્યારે તાલુકા પંચાયતની ખાલી પડેલી આંબલીયાસણ અને મૂલસણ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. જેમાં આંબલીયાસણ બેઠક પર ભાજપના ભરત કાંતિ ઠાકોર અને કોંગ્રેસના જીતેન્દ્ર ગોવિંદ ઠાકોર તો મુલસણથી ભાજપના વનરાજ પીથું ચાવડા અને કોંગ્રેસ માંથી કશ્યા નથુ ચાવડા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે.

Intro:મહેસાણા તાલુકા પંચાયતની ખાલી પડેલી બે બેઠકો માટે આજે મતદાન કરાયું

મહેસાણા તા.પંચાયતની અંબાલિયાસણ અને મુલસણ બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ
Body:મહેસાણા તાલુકા પંચાયત માં હાલમાં કોંગ્રેસ શાસન સત્તા પર છે ત્યારે કોંગ્રેસના શાસન માં આ તાલુકા પંચાયતની કમિટી પર અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા છે ત્યારે આજે આ તાલુકા પંચાયતની બે ખાલી પડેલી આંબલીયાસણ અને મૂલસણ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે જેમાં આંબલીયાસણ બેઠક પર ભાજપના ભરત કાંતિ ઠાકોર અને કોંગ્રેસના જીતેન્દ્ર ગોવિંદ ઠાકોર તો મુલસણ થી ભાજપના વનરાજ પીથું ચાવડા અને કોંગ્રેસ માંથી કશ્યા નથુ ચાવડા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે બંને બેઠક પર સ્ત્રીઓ અને પુરૂષો મળી 14112 મતદારોને મતાધિકાર મળેલો છે જે આધારે આજે મતદારોએ મતદાન પ્રક્રિયામાં જોડાઈ મતદાન કર્યું છે તો 23 જુલાઈ ના રોજ મતગણત્રી કરી વિજેતા ઉમેદવાર જાહેર કરાશે...
Conclusion:
રોનક પંચાલ ઇટીવી ભારત મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.