ETV Bharat / state

મહેસાણાની ગણપત યુનિવર્સીટીમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાનો રાજ્યપાલ ઓ.પી કોહલીના હસ્તે પ્રારંભ

મહેસાણાઃ જિલ્લા ખાતે 1 જૂનથી ગણપત વિદ્યાલયના કેમ્પસમાં ગણપત યુનિવર્સીટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ન્યુ દિલ્લીના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાનું આયોજન કરાયું છે. જેનું લોકાપર્ણ રાજ્યપાલ ઓ.પી કોહલીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 140થી વધુ લોકો જોડાશે. જે શિક્ષણજગતનાં લેવાયેલા નવીન નિર્ણયો વિશે ચર્ચા કરશે.

મહેસાણાની ગણપત યુનિવર્સીટીમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાનો ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ રાજ્યપાલ ઓ.પી કોહલીના હસ્તે કરાયો
author img

By

Published : Jun 2, 2019, 2:30 AM IST

મહેસાણાના ખેરવા ખાતે 1 જૂનથી ગણપત વિદ્યાલયના કેમ્પસમાં ગણપત યુનિવર્સીટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ન્યુ દિલ્લીના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના રાજ્યપાલ ઓ પી કોહલી, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ન્યુ દિલ્લીના સચિવ ડૉ. અતુલ કોઠારી અને મહેસાણા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધિક સચિવ ડૉ.પંકજ મિત્તલની ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશમાં શિક્ષણ સાથે જોડાયેલાં અનેક વ્યક્તિ, પરિવારો અને સંસ્થાઓમાં શિક્ષણનું અનુશાસન પ્રવર્તે અને શિક્ષણમાં સુધાર થાય તે માટેનો ખાસ પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લગભગ 140 લોકોએ ભાગ લીધો છે. જે આગામી બે દિવસમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળામાં પોતાનું આગવું પ્રદર્શન રજૂ કરશે.

રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળા

આ પ્રસંગે સર્વે શૈક્ષણ વિદ્વાનોએ વડાપ્રધાન દ્વારા તાજેતરમાં કરાયેલાં પ્રવચનમાં નવીન શૈક્ષણિક પદ્ધતિમાં રાઈટ ટુ એજ્યુકેશન 10 ધોરણ સુધી લાગુ કરવા બદલ અને માતૃભાષામાં શિક્ષણ અપાયું હતું. ભણાવવાની પદ્ધતિમાં સુધારો લાવવો જેથી વિદ્યાર્થીઓ સરળતાથી ભણી શકે, 9 થી 12 ધોરણ સુધી વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ જેતે સેમિસ્ટરની પરીક્ષા આપી શકે, સરળ શિક્ષણિક પદ્ધતિ, શિક્ષકોની તાલીમ પર ધ્યાન, વિદ્યાર્થીઓને પસંદ મુજબના વિષયો ભણવાની સ્વતંત્રતા, સબ સ્ટાન્ડર્ડ બી.એડ કૉલેજો બંધ કરવાની વાત, 4 વર્ષ બી.એડ, ભારતનું પ્રાચીન ભારતીય શિક્ષણમાં આપવામાં આવે , સહિતના નિર્ણયમાં થયેલાં બદલાવને અવકારવામાં આવ્યા છે.

મહેસાણા ખાતે આવેલ ગણપત યુનિવર્સીટીમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાનો ત્રિદિવસીય કાર્યક્રમનો રાજ્યના રાજ્યપાલ ઓ પી કોહલીના હસ્તે પ્રારંભ કરાયો

મહેસાણા સ્થિત ખેરવા ખાતે વળે ગણપત વિદ્યાલયના કેમ્પસમાં ગણપત યુનિવર્સીટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ન્યુ દિલ્લીના સંયુક્ત ઉપક્રમે આજ થી ત્રિદિવસીય રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે આજ થી પ્રારંભ થયેલ રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના રાજ્યપાલ ઓ પી કોહલી, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ન્યુ દિલ્લીના સચિવ ડો. અતુલ કોઠારી મહેસાણા વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગના અધિક સચિવ ડૉ.પંકજ મિત્તલની ઉપસ્થિતિમાં રાજ્યપાલના હસ્તે ત્રિદિવસીય કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળાના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશમાં શિક્ષણ સાથે જોડાયેલા અનેક વ્યક્તિ, પરિવારો, સંસ્થાઓમાં શિક્ષણનું અનુશાસન પ્રવર્તયે અને શિક્ષણમાં સુધાર થાય તે માટે નો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં લગભગ 140 લોકો દ્વારા ભાગલેવામાં આવ્યો છે આગામી બે દિવસ રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળામાં પોતાનું આગવું પ્રદર્શન રજૂ કરાશે

આ પ્રસંગે સર્વે શૈક્ષણ વિદ્વાનોએ વડાપ્રધાન દ્વારા તાજેતરમાં પ્રવચન કરાયેલ નવીન શૈક્ષણિક પદ્ધતિમાં રાઈટ ટુ એજ્યુકેશન 10માં ધોરણ સુધી લાગુ કરવા બદલ અને માતૃભાષામાં શૈક્ષણ આપવું, ભણાવવાની પદ્ધતિમાં સુધારો જેથી વિદ્યાર્થીઓ સરળતા થી ભણી શકે, 9 થી 12 ધોરણ સુધી વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ જેતે સેમિસ્ત્રની પરીક્ષા આપી શકશે સરળ શિક્ષણિક પદ્ધતિ, શિક્ષકોની તાલીમ પર ધ્યાન, વિદ્યાર્થીની પસંદ મુજબના વિષયો ભણવા પર આપવામાં આવેલી સ્વતંત્રતા , સબ સ્ટાન્ડર્ડ બીએડ કોલેજો બંધ કરવાની વાત, 4 વતશનું બીએર્ડ થશે , ભારતનું પ્રાચીન જ્ઞાન ભારતીય શૈક્ષણમાં આપવામાં આવે , તેવા અનેક શિક્ષણ પદ્ધતિને બદલવાના નિર્ણય ને અવકારવામાં આવ્યા છે

બાઈટ 01 : અતુલ કોઠારી , સંસ્થા સચિવ દિલ્લી

રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.