ETV Bharat / state

મહેસાણા ONGC વિભાગની કોન્ટ્રાકટ સાઈટ પર એક મજૂરનું મોત, અન્ય 3 ઘાયલ થયા

મહેસાણાઃ જિલ્લામાં ONGC દ્વારા ઠેર ઠેર ક્રૂડ ઓઇલ ઉત્પાદનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, સાથે જ નવીન નિર્માણ કાર્યો પણ આ સંસ્થા દ્વારા કોન્ટ્રાકટ પદ્ધતિથી કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે સાંથલ ગામ નજીક ONGCની સેન્ટ્રલ ટેન્ક ફાર્મના બિલ્ડીંગ વર્ક દરમિયાન કોન્ટ્રાકટ પદ્ધતિ થી કન્સ્ટ્રકશન કામ કરતી hal of shore નામની કંપનીના મજૂરો સાથે અકસ્માત સર્જાયો હતો.

મહેસાણા ONGC વિભાગની કોન્ટ્રાકટ સાઈટ પર બની દુર્ઘટના
author img

By

Published : Jul 9, 2019, 10:51 AM IST

જેમાં બિલ્ડીંગ નિર્માણ માટે ખોદેલા ખાડામાં માટી ધસી પડતા અંદર 4 પરપ્રાંતિયો મજૂરો દટાયા હતા જ્યાં ONGCના બચાવ કર્મીઓ દ્વારા મજૂરોને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જોકે હોસ્પિટલમાં ઈશ્વર મુંડાના નામના મજૂરનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ને ગંભીર હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ઘટના બનાવ છતાં પોલીસ કે ONGC તરફ થી કોઈ ચોક્કસ કાર્યવાહી સામે આવી નથી

મહેસાણા ONGC વિભાગની કોન્ટ્રાકટ સાઈટ પર બની દુર્ઘટના
મહેસાણા ONGC વિભાગની કોન્ટ્રાકટ સાઈટ પર બની દુર્ઘટના
નોર્થ સાંથલ સીટીએફ (સેન્ટ્રલ ટેન્ક ફાર્મ)ના બિલ્ડીંગના કન્સ્ટ્રકશનનું કામ HAL off shore કંપની દ્વારા થઇ રહ્યુ છે, જે કોન્ટ્રાક્ટ કંપનીના કામદારો દ્વારા કન્સ્ટ્રક્શનનું કામ થતું હોય તે દરમિયાન ૪ જેટલા કામદારો માટી ધસી પડતાં દટાઈ ગયેલ હોતા જેમાં પશ્ચિમ બંગાળના ઇશ્વર મુંડાનાઓનુ મરણ થયેલ છે અને અન્ય ૩ કામદારો (૧)રતન દાસ (2)બપ્પાજી પીપલાઈ (૩) નીવાઈદાસને મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે.

Intro:મહેસાણા ONGC વિભાગની કોન્ટ્રાકટ સાઈટ પર બની દુર્ઘટના , એક લેબરનું મોત,3 ઘાયલ

મહેસાણા જિલ્લામાં ONGC દ્વારા ઠેર ઠેર ક્રૂડ ઓઇલ ઉત્પાદનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે સાથે જ નવીન નિર્માણ કર્યો પણ આ સંસ્થા દ્વારા કોન્ટ્રાકટ પદ્ધતિ થી કરાવવામાં આવી રહ્યા છે ત્યારે સાંથલ ગામ નજીક ONGCની સેન્ટ્રલ ટેન્ક ફાર્મના બિલ્ડીંગ વર્ક દરમિયાન કોન્ટ્રાકટ પદ્ધતિ થી કન્સ્ટ્રકશન કામ કરતી hal of shore નામની કંપનીના લેબરો સાથે અકસ્માત સર્જાયો છે જેમાં બિલ્ડીંગ નિર્માણ માટે ખોદેલા ખાડામાં માટી ધસી પડતા અંદર 4 પરપ્રાંતિયો મજૂરો દટાયા હતા જ્યાં ONGCના બચાવ કર્મીઓ દ્વારા મજૂરોને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જોકે હોસ્પિટલમાં ઈશ્વર મુંડાના નામના મજૂરનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ને ગંભીર હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ઘટના બનાવ છતાં પોલીસ કે ONGC તરફ થી કોઈ ચોક્કસ કાર્યવાહી સામે આવી નથી

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા

(((નોર્થ સાંથલ સીટીએફ (સેન્ટ્રલ ટેન્ક ફાર્મ)ના બિલ્ડીંગના કન્સ્ટ્રકશનનું કામ HAL off shore કંપની દ્વારા થતું હોઇ જે કોન્ટ્રાક્ટ કંપનીના કામદારો દ્વારા કન્સ્ટ્રક્શનનું કામ થતું હોય તે દરમિયાન ૪ જેટલા કામદારો માટી ધસી પડતાં દટાઈ ગયેલ હોય જેમાં પશ્ર્ચિમ બંગાળના ઇશ્વર મુંડાનાઓનુ મરણ થયેલ છે અને અન્ય ૩ કામદારો (૧)રતન દાસ (2)બપ્પાજી પીપલાઈ (૩) નીવાઈદાસ રહે. તમામ પશ્ર્ચિમ બંગાળના નાઓને મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવેલ છે.))))Body:રોનકConclusion:ઈટીવી ભારત મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.