ETV Bharat / state

મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભામાં ખીલ્યું કમળ - msn

મહેસાણાઃ લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી થતા જ વિજેતા ઉમેદવાર જાહેર થઈ ચુક્યા છે. જેમાં બંને બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. કરીએ એક નજર મહેસાણા મતગણતરી બાદના ઇતિહાસિક પરિણામો પર...

ડિઝાઇન ફોટો
author img

By

Published : May 24, 2019, 5:51 PM IST

મહેસાણા જિલ્લાને પહેલેથી રાજકીય પ્રયોગશાળાનો કિરદાર મળ્યો છે. ત્યારે ખરા અર્થમાં મહેસાણા જિલ્લામાં યોજાયેલ ચૂંટણીના પરિણામોએ ઇતિહાસ રચ્યો છે. જેમાં મહેસાણા લોકસભા બેઠક 4 પરના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલે 659525 જંગી મતો મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર એ.જે.પટેલે 378006 મતો મેળવ્યા છે. જેમાં ભાજપે 281519 મતોની જંગી લીડ મેળવી પ્રજાનો વિશ્વસ જીતવામાં સફળતા મેળવી છે. જે ઇતિહાસિક જીતનો જશ્ન સમગ્ર મહેસાણા જિલ્લામાં ઉજવાયો છે.

સાથે જો વાત કરીએ ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામની કે જ્યાં ભાજપ માટે પોતાનાનો જ વિરોધ હોવાની અટકણો વચ્ચે પણ ચૂંટણી પરિણામ જાહેર થતા જ ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરતા અંદાજે 23072 મતોની લીડથી જીત મેળવી છે. આમ પક્ષ પલટો કરનાર આશા પટેલે કોંગ્રેસના કાંતિ પટેલના 54378 મતો સામે 77459 મતો મેળવી ચૂંટણી જંગમાં પરાજિત કરતા ઊંઝામાં પણ જશ્ન સાથે ભાજપ ઉમેદવારને લોકોએ અભિનંદન આપ્યા છે.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગઢ ગણાતા મહેસાણા લોકસભા બેઠક પર ઇતિહાસિક પરિણામથી પક્ષ અને ભાવિ સરકાર માટે બંને દિગ્ગજોના વતનની મહેક મહેકી ઉઠી છે.

મહેસાણા લોકસભા
પક્ષ મત
ભાજપ 659525
કોંગ્રેસ 378006
નોટા 12067
અન્ય પક્ષ 32189
પોસ્ટલ વોટ 4891
કુલ થયેલું મતદાન 1076957
BJP લીડ 281519
ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી
પક્ષ મત
ભાજપ 77459
કોંગ્રેસ 54382
નોટ 2060
કુલ થયેલું મતદાન 147897
BJP લીડ 23072

(મતદાન દિવસના તમામ વિડિઓ વોટ્સએપ કર્યા હતા તે આ સ્ટોરી માં લેવા વિન્નતી છે )

મહેસાણા લોકસભા અને ઊંઝા વિધામસભા પેટા ચૂંટણીની મતગણત્રી થતા જ વિજેતા ઉમેદવાર જાહેર થઈ ચુક્યા છે જેમાં બન્ને બેઠક પર ભાજપનો ભગવો લેહેરાયો છે કરીએ એક નજર મહેસાણા મતગણત્રી બાદ ના ઇતિહાસિક પરિણામો પર ...

મહેસાણા જિલ્લા ને પહેલે થી રાજકીય પ્રયોગશાળાનો કિરદાર મળ્યો છે ત્યારે ખરા અર્થમાં મહેસાણા જિલ્લામાં યોજાયેલ ચૂંટણીના પરિણામોએ ઇતિહાસ રચ્યો છે જેમાં મહેસાણા લોકસભા બેઠક 4 પરના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલે 659525 જેટલા જંગી મતો મેળવ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર એ.જે.પટેલે 378006 મતો મેળવ્યા છે જેમાં ભાજપે 281519 મતોની જંગી લીડ મેળવી પ્રજાનો વિશ્વસ જીતવામાં સફળતા મેળવતા મેળવી છે જે ઇતિહાસિક જીતનો જશ્ન સમગ્ર મહેસાણા જિલ્લામાં ઉજવાયો છે સાથે જો વાત કરીએ ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી ના પરિણામ ની કે જ્યાં ભાજપ માટે પોતાનાનો જ વિરોધ હોવાની અટકણો વચ્ચે પણ ચૂંટણી પરિણામ જાહેર થતા જ ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરતા અંદાજે 23072 મતોની લીડ થી જીત મેળવી છે આમ પક્ષ પલટો કરનાર આશા પટેલે કોંગ્રેસ ના કાંતિ પટેલના 54378 મતો સામે 77459 મતો મેળવી ચૂંટણી જંગમાં પરાજિત કરતા ઊંઝામાં પણ જશ્ન સાથે ભાજપ ઉમેદવારને લોકોએ અભિનંદન આપ્યા છે 

મહત્વનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગઢ ગણાતા મહેસાણા લોકસભા બેઠક પર ઇતિહાસિક પરિણામ થી પક્ષ અને ભાવિ સરકાર માટે બને દિગગજોના મમાદરે વતનની મહેક મહેકી ઉઠી થઈ છે 

બાઈટ 01 : શારદાબેન પટેલ, ભાવિ સાંસદ, મહેસાણા

બાઈટ 02 : આશાબેન પટેલ, ભાવિ ધારાસભ્ય, ઊંઝા

રોનક પંચાલ , ઇટીવી ભારત મહેસાણા

મહેસાણા  લોકસભા

કુલ થયેલું મતદાન - 1076957

ભાજપ - 659525

કોંગ્રેસ - 378006

નોટા - 12067

અન્ય પક્ષ - 32189

પોસ્ટલ વોટ - 4891

EVM વોટ -1077047

કુલ મતોની ગણતરી - 1081938

BJP લીડ- 281519

****

*********

ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી

કુલ થયેલું મતદાન - 147897

ભાજપ -  77459

કોંગ્રેસ - 54382

નોટ - 2060

BJP લીડ - 23072

કુલ મતોની ગણતરી  - 148125
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.