ETV Bharat / state

મહેસાણા સિવિલમાં સારવાર લઈ રહેલા અજાણ્યા પુરૂષનું મોત, પોલીસે વાલી વરસો શોધવા કવાયત હાથ ધરી - Mehsana Civil news

મહેસાણા સિવિલમાં અજાણ્યા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમાં મહેસાણા પોલીસે અજાણ્યા વ્યક્તિની વધુ ઓળખ માટે તપાસ હાથ ધરી છે.

mehsana
મહેસાણા સિવિલમાં સારવાર લઈ રહેલ અજાણ્યા પુરૂષનું મોત, પોલીસે વાલી વરસો શોધવા કવાયત હાથ ધરી
author img

By

Published : Sep 24, 2020, 12:30 PM IST

મહેસાણા : મહેસાણા સિવિલમાં અજાણ્યા આધેડ પુરૂષ મોહનલાલ ઉંમર આશરે 42 વર્ષનું સારવાર દરમિયાન મોત થયું છે. જેઓ 12 સપ્ટેમ્બર 2020 થી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જેમાં 15 સપ્ટેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. આ મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ મૃતદેહના કોઇ વાલી વારસા મળી આવેલો નથી.

dang
મહેસાણા સિવિલમાં સારવાર લઈ રહેલ અજાણ્યા પુરૂષનું મોત, પોલીસે વાલી વરસો શોધવા કવાયત હાથ ધરી

આ અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાતળા બાંધાનો, સાધારણ શ્યામ વર્ણનો જેના વાલી વારસા મળી આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે, નંદાસણ પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એન.પ્રસાદ નંદાસણ પોલીસ સ્ટેશન 02764-273261 નો સંપર્ક કરવા મેસેજ ફરતા કરાયા છે. તો પોલીસ પોતે પણ આ અજાણ્યા વ્યક્તિની વધુ ઓળખ માટે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.