ETV Bharat / state

4 વર્ષ પહેલા વિજાપુરની મહિલા સાથે 4 લાખની ઠગાઈ, આરોપીને કોર્ટે ફટકારી સજા

મહેસાણાઃ વિજાપુરના રણાસણ ગામે 4 વર્ષ અગાઉ નોકરીની લાલચે 4 લાખ રૂપિયા પડાવી લેનાર ઠગબાજને વિજાપુર કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી અને 10 હજાર દંડ કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 11, 2019, 12:31 PM IST

Updated : Jun 11, 2019, 12:58 PM IST

કહેવાય છે ને કે, ‘લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ન મરે’, કાંઈક આવો જ કિસ્સો 4 વર્ષ પહેલાં વિજાપુરના રણાસણ ગામેથી સામે આવ્યો હતો. જેમાં PTCનો અભ્યાસ કરેલ એક મહિલાને નોકરી આપવા બાબતે યોગેશ રાવલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. જો કે, યોગેશે મહિલા પાસે ગાંધીનગરમાં તેની સારી ઓળખાણ હોવાથી 6 લાખમાં નોકરી અપાવવાનું નક્કી કરેલ ત્યારે નોકરીની લાલચ આપી યોગેશ નામના શખ્સે 4 લાખ પડાવ્યા હતા.

વિજાપુરની મહિલા સાથે નોકરીની લાલચે થઈ 4 લાખની ઠગાઈ

જો કે, 4 લાખ પડાવ્યા બાદ મહિલાને નોકરીની કોઈ તજવીજ ન થતા મહિલાને પોતે છેતરાઈ હોવાનું ભાન થતા ઠગબાજ યોગેશ રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ જે તપાસ બાદ વિજાપુર જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ઠગબાજ આરોપી યોગેશ રાવલને એક વર્ષની કેદ અને 10 હાજરનો દંડ ફટકારતા 4 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કિસ્સો સમાજમાં લોભ લૂંટી લે છે તે વાતને સ્પષ્ટ કરી જાય છે તેમ છતાં મહિલાએ કાયદાનો ઉપયોગ કરતા આખરે વિજાપુર ન્યાય મંદિરમાં ભોગબનનાર મહિલાને ન્યાય મળ્યો છે.

વિજાપુરના રણાસણની મહિલાને નોકરીની લાલચે 4 લાખની ઠગાઈ કરનારને કોર્ટે ફટકારી સજા..!

લોભીયો ઠગબાજને વિજાપુર કોર્ટે ફટકારી સજા

વિજાપુરના રણસણ ગામે 4 વર્ષ અગાઉ નોકરીની લાલચે 4 લાખ રૂપિયા પડાવી લેનાર ઢગબાજને વિજાપુર કોર્ટે એક વર્ષની કેદની ફટકારી સજા અને 10 હજાર દંડ ફટકાર્યો છે 

કહેવાયું છેને કે લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મારે કાંઈક આવો જ કિસ્સો 4 વર્ષ પહેલાં વિજાપુરના રણાસણ ગામે થી  સામે આવ્યો હતો જેમાં PTCનો અભ્યાસ કરેલ એક મહિલાને નોકરી આપવા બાબતે યોગેશ રાવલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો જોકે યોગેશે મહિલા પાસે ગાંધીનગરમાં તેની સારી ઓળખાણ હોઈ 6 લાખમાં નિકરી અપાવવાનું નક્કી કરેલ ત્યારે નોકરીની લાલચ આપી યોગેશ નામના શકશે 4 લાખ પડાવ્યા હતા જોકે 4 લાખ પડાવ્યા બાદ મહિલાને નોકરીની કોઈ તજવીજ ન થતા મહિલાને પોતે છેતરાઈ હોવાનું ભાન થતા ઠગબાજ યોગેશ રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ જે તપાસ બાદ વિજાપુર જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ઠગબાજ આરોપી યોગેશ રાવલને એક વર્ષની કેદ અને 10 હાજરનો દંડ ફટકારતા 4 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે 

આ કિસ્સો સમાજમાં લોભ લૂંટી લેછે તે વાતને સ્પષ્ટ કરી જાય છે તેમ છતાં મહિલાએ કાયદાનો ઉપયોગ કરતા આખરે વિજાપુર ન્યાય મંદિરમાં ભોગબનનાર મહિલાને ન્યાય મળ્યો છે 

બાઈટ 01 : એ સી ગોસ્વામી, વકીલ

રોનક પંચાલ  , ઇટીવી ભારત , મહેસાણા
Last Updated : Jun 11, 2019, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.