ETV Bharat / state

કોરોના વાઈરસ ઈફેક્ટઃ મહેસાણા પાલિકા દ્વારા સેનેટાઈજરનો છંટકાવ કરાયો - Mehsana corporation etv news bharat gujrat Corina virus મહેસાણા કોરોના વાઇરસ સલામતી ગુજરાત ભારત પાલિકા

મહેસાણા જિલ્લામાં પણ કોરોના વાઇરસની મહામારી સામે તંત્ર અને જનતા સજાગ બની સરકારના સુચનોનું પાલન કરી રહી છે, ત્યારે નગરપાલિકા ફાયર ફાઇટર ટિમ દ્વારા આજે શહેરમાં જાહેર જગ્યાઓ પર સેનેટાઇજરનો છંટકાવ કરી કોરોના જેવા વાઇરસની આ મહામારી સામે લડત આપી છે.

corona-virus-effect-sanitiser-were-sprayed-by-mehsana-municipality
મહેસાણા પાલિકા દ્વારા સેનેટાઈજરનો છંટકાવ કરાયો
author img

By

Published : Mar 23, 2020, 8:25 PM IST

મહેસાણા શહેરમાં વડાપ્રધાન મોદીના આહવાનથી ગત રોજ સંપૂર્ણ જનતા કરફ્યૂ રહ્યો હતો. જેમાં જિલ્લાના તમામ નાગરિકોએ સમર્થન આપી એક દિવસનો બંધ પાડ્યો હતો. જોકે પરિસ્થિતિ સામે સુરક્ષિત રહેવા આજે પણ જિલ્લામાં જાહેરનામા પ્રમાણે લોકોના એકઠા થવા પર અને બિન જરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ છે.

મહેસાણા નગરપાલિકાએ આ સમયનો સદઉપયોગ કરતા પાલિકાની ફાયર ટિમની મદદથી પાણીના ફાયર ફાઈટરની ટેન્કમાં સેનેટાઇજર ઉમેરી શહેરના તમામ વિસ્તારમાં જાહેર જગ્યાઓ પર જઈ સેનેટાઇજરનો છંટકાવ કર્યો છે. જેથી શહેરમાં કોરોના જેવા વાયરસની મહામારી વચ્ચે નગરજનોને સુરક્ષા પ્રાપ્ત થાય તેવો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.