ETV Bharat / state

વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભ

મહેસાણા જિલ્લામાં મુખ્ય મથક બાદ પહેલી વાર વિસનગર સિવિલમાં અદ્યતન મશીનરી સાથે લેબોરેટરીની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે વિસનગરના લોકોને વિસનગર સિવિલ હોસ્પિટલમાં જ પરીક્ષણ અને વિવિધ સેવાઓ નિઃશુલ્ક મળી રહેશે.

વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભવિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભ
વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભ
author img

By

Published : May 26, 2021, 8:18 AM IST

  • વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો પ્રારંભ
  • વિસનગરના અગ્રણીઓ અને સેવાભાવી લોકોના સહયોગથી વધુ સેવાનો પ્રારંભ
  • દર્દીઓને નિઃશુલ્ક વિવિધ પરીક્ષણની સેવાઓ
    વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભ
    વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભ

મહેસાણાઃ કોરોના મહામારી સમયે અનેક લોકોને લાખા રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. ત્યાર કેટલીક હોસ્પિટલોમાં તો રિપોર્ટ કરાવવા માટે પણ લોકો લૂંટાયા છે, ત્યારે મહેસાણા જિલ્લામાં મુખ્ય મથક બાદ પહેલી વાર વિસનગર સિવિલમાં અદ્યતન મશીનરી સાથે લેબોરેટરીની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે વિસનગરના લોકોને વિસનગર સિવિલ હોસ્પિટલમાં જ નિઃશુલ્ક વિવિધ પરીક્ષણો કરવામાં આવશે.

વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભવિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભ
વિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભવિસનગર સિવિલમાં ડી-ડાયમર સહિતના રિપોર્ટ માટેની સેવાનો કરાયો પ્રારંભ

આ પણ વાંચોઃ વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી અને સરકારી તબીબો સાથે કાર્ય કરી દર્દીઓનો જીવ બચાવ્યો

વિસનગરમાં હવે ડી-ડાયમર સહિતના પરીક્ષણ માટે વિસનગર સિવિલમાં સેવા મળશે

વિસનગર પંથકના દર્દીઓ કોરોનાની સારવાર લેવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી લાચાર હતા, ત્યાં ધારાસભ્ય અને આરોગ્ય કલ્યાણ કમિટી દ્વારા સ્થાનિકોના સહયોગથી ઓક્સિજન સેવા સાથે 30 બેડનો કોવિડ વૉર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યાં દર્દીઓને સારવાર માટે ઉપયોગો વિવિધ લેબોરેટરી રિપોર્ટ માટે સમસ્યા સર્જાતી હોઈ સ્થાનિક આગેવાનો અને ખાનગી તબીબના સહયોગથી કોરોના મહામારીમાં જનસેવાએ જ પ્રભુસેવાના પ્રધાનને ચરીતાર્થ કરતા ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિસનગરમાં નાગરિકોને ઉત્તમ પ્રકારની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી રહેલા કાર્યથી પ્રભાવિત થઈ વડોદરા સ્થિત પાયલ એજન્સીના માલિક કલ્પેશ અધવર્યુ દ્વારા વિસનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર પેશન્ટો માટે ડી-ડાઇમર, CRP જેવા ટેસ્ટ રીપોર્ટ સિવિલ હોસ્પિટલમાં જ થઈ શકે અને દર્દીઓને મોંઘા ટેસ્ટ રીપોર્ટ માટે પ્રાઇવેટમાં નાણાં અને સમય ન વેડફાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કે પાયલ એજન્સીના કલ્પેશા અધવર્યુને જનસેવાના આ કાર્યમાં સહભાગી થતા આજે જિલ્લામાં પેટાસિવિલ હોસ્પિટલ વિસનગર ખાતે પ્રથમવાર આ પ્રકારની સેવાનો પ્રારંભ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.