ETV Bharat / state

દૂધ સાગર ડેરીએ પશુપાલકોના દૂધના ભાવમાં 25 ટકાનો વધારો કરશે - ઈટીવી ભઆરત

મહેસાણાઃ રાજ્યમાં શ્વેતક્રાંતિમાં ભળેલું વિવાદોનું વાદળ એટલે મહેસાાણા દુધસાગર ડેરીનો વહીવટ અનેક વિવાદો અને અટકણો છતાં દૂધ સાગર ડેરીએ તાજેતરમાં સાધારણ સભા યોજી દૂધના ભાવમાં વધારો અને મલ્ટસ્ટેટ માર્કેટિંગ માટે મહત્વના એજન્ડા મંજૂર કર્યા છે. ગુજરાતના ફેડરેશન સાથે દૂધસાગર ડેરીના સબંધો હજુ પણ ખાટા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. એક નજર કરીએ દૂધ સાગર ડેરીમાં મળેલી સાધારણ સભાની કેટલીક મહત્વ પૂર્ણ બાબતો પર...

mehasana news
author img

By

Published : Jul 29, 2019, 2:48 PM IST

Updated : Jul 29, 2019, 3:50 PM IST

મહેસાણા એટલે પશુપાલકો અને ખેડૂતોની ભૂમિ જ્યાં ખેતપેદાશો અને દૂધ ઉત્પાદન પર નાગરિકો પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમાં દૂધ સાગર ડેરી એટલે અહીંના પશુપાલકો માટે દૂધના વેચાણ માટેનું મુખ્ય માધ્યમ છે. સહકાર અને સેવાની ભાવના સાથે ધસમસતી આ ડેરીને ક્યાંક રાજકારણનું ગ્રહણ લાગ્યું હતું. ડેરીમાં સેવા સહકારની સાથે સાથે વિવાદો પણ ઘેરાયેલા છે જેનો ભોગ અનેકવાર અહીંના પશુપાલકોને બનવું પડ્યું છે. વિવાદોના ઘેરાવ વચ્ચે પણ દૂધ સાગર ડેરીએ તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પશુ પાલકોને ફાયદારૂપ કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા.

દૂધ સાગર ડેરીએ તાજેતરમાં સાધારણ સભા યોજી

ગત વર્ષે દુધસાહર ડેરી દ્વારા પશુપલકોને આપવામાં આવેલ દૂધનો ભાવ ફેર 120 કરોડ હતો. જેમાં 25 ટકાનો વધારો કરી ચાલુ વર્ષે 160 કરોડ ભાવફેર કરી આપવાનો નિર્ણય કર્યો છે. જેથી પશુપાલકોને આ વર્ષે દુધના કિલો ફેટે 700 રૂપિયા જેટલા ભાવ મળી શકશે. બીજી તરફ સત્તાધીશો ફેડરેશન સામે આક્ષેપ કર્યા છે કે, ફેડરેશને દૂધસાગર ડેરીના પૈસા ચૂકવ્યા હોત તો 30 કરોડનું નુકસાન થાત અને તે ફાયદો પશુપાલકોને મળ્યો હોત. ડેરી દ્વારા 190 કરોડનો ભાવફેર આપી શકાયો હોત તો 42 કરોડના બાકી લેણા મામલે વસુલાત કરવા પણ એજન્ડા પસાર કરાયો છે. સાથે જ ફેડરેશન સામે બાથ ભીડવાતા દૂધ સાગર ડેરીએ મલ્ટી સ્ટેટ કો.ઓ.સોસા.એક્ટ 2002 હેઠળ રજિસ્ટ્રેશન અંગે આગળની કાર્યવાહી માટે પણ એજન્ડા પસાર કર્યો છે.

આમ દૂધ સાગર ડેરીની યોજાયેલી 59મી સાધારણ સભામાં પશુપાલકોને 120ના બદલે 160 કરોડનો ભાવ ફેર કરવા, મલ્ટી સ્ટેટ માર્કેટિંગ અને 42 કરોડના બાકી લેણાની વસુલાત કરતા વર્ષ 2019-20 માટે 5406.50 કરોડ ખર્ચનો અંદાજ જાહેર કર્યો છે. વધુમાં ડેરી દ્વારા શ્રેષ્ઠ 10 દૂધ ઉત્પાદક મંડળીઓ અને દૂધ ઉત્પાદકોના નામ જાહેર કરાયા છે. જેમાં માણસાની ચરાડા દૂધ ઉત્પાદક મંડળી 63,99,235 કી.ગ્રા. દૂધ ઉપદાન કરતા પ્રથમ ક્રમે છે અને માણસાના પાલડી-વ્યારાના કપિલબેન બી.ઠાકોર 2,48,807 કીગ્રા. દૂધ ઉત્પાદક કરી પ્રથમ ક્રમે આવ્યા છે.

શ્રેષ્ઠ 10 દુધ ઉત્પાદક મંડળીઓ

1. માણસાની ચરાડા, 63,99,235 કી.ગ્રા.
2. માણસાની સોલૈયા, 62,26,894 કી.ગ્રા.
3. માણસાની બાપુપુરા, 61,37,736 કી.ગ્રા.
4. ખેરાલુની ખેરાલુ, 55,95,837 કી.ગ્રા.
5. વિજાપુરની પામોલ, 49,93,969 કી.ગ્રા.
6. ક્લોલની બાલવા-1, 48,00,575 કી.ગ્રા.
7. મહેસાણાની મેઉ-1, 36,37,254 કી.ગ્રા.
8. માણસાની ઇન્દ્રપુરા, 34,84,421કી.ગ્રા.
9. માણસાની માણેકપુર-1, 34,49,194કી.ગ્રા.
10. ખેરાલુની વિઠોડા, 33,22,788કી.ગ્રા.

શ્રેષ્ઠ 10 દૂધ ઉત્પાદકો

  • કપિલબેન બી.ઠાકોર , પાલડી-વ્યારા,માણસા, 2,48,807કી.ગ્રા.
  • હંસાબેન પી.પટેલ, દેલવાડા,માણસા, 2,38,080 કી.ગ્રા.
  • જયંતીભાઈ એમ.પટેલ, લક્ષ્મીપુરા, ઊંઝા, 2,36,069 કી.ગ્રા.
  • વસંતભાઈ જી.ચૌધરી, માણેકપુર, માણસા, 1,83,459 કી.ગ્રા.
  • સબ્બીરભાઈ વી.પટેલ, આદર્શકૅસિમ્પા,વડનગર, 1,71,820 કી.ગ્રા.
  • ઇસ્માઇલભાઈ એ.મોમીન, કેશરપુર,ખેરાલુ, 1,71,094 કી.ગ્રા.
  • પાર્થિભાઈ સી.ચૌધરી, ઉમરી,ખેરાલુ, 1,67,963 કી.ગ્રા.
  • પરેશભાઈ એ.પટેલ, હીરાપુર, વિજાપુર, 1,67,538 કી.ગ્રા.
  • ચંદ્રકાંતભાઈ એ.પટેલ, અજબપુર, મહેસાણા, 1,61,063 કી.ગ્રા.
  • હર્ષદભાઈ એમ.ચૌધરી, જગુદન, મહેસાણા, 1,56,533 કી.ગ્રા.

આજે વિવાદો અને સાહસ વચ્ચે દૂધ સાગર ડેરી મહેસાણામાં પ્રગતિના પંથે આગળ વધવા અને પશુપાલકોના ફાયદા માટે દોડ લગાવી રહી છે. જિલ્લાની શ્વેત ક્રાંતિ માટે દૂધ સાગર ડેરીના નિર્ણય કેટલા સફળ નીવડે છે તે હવે જોવું રહ્યું છે....

Intro:

મહેસાણા દૂધસાગર ડેરી અનેક અટકણો વચ્ચે પણ પશુપાલકોને દૂધના ભાવનું બજેટ વધારો કરશે

મલ્ટી સ્ટેટ માર્કેટિંગ માટે બે બે વખત ઠરાવ કરી દૂધસાગર ડેરી મોટા સાહસ માટે મક્કમ દેખાઈ

દૂધ સાગર ડેરી પશુપાલકોને ગત વર્ષ કરતા 25 ટકા દૂધના ભાવમાં વધારો આપતા કિલો ફેટે 700 રૂ. ચૂકવશે

Body:

મહેસાણાની શ્વેતક્રાંતિમાં ભળેલું વિવાદોનું વાદળ એટલે દુધસાગરડેરીનો વહીવટ ત્યારે અનેક વિવાદો અને અટકણો છતાં દૂધ સાગર ડેરીએ તાજેતરમાં સાધારણ સભા યોજી દૂધના ભાવ વધારા અને મલ્ટસ્ટેટ માર્કેટિંગ માટે મહત્વના એજન્ડા મંજુર કર્યા છે તો બીજી તરફ ગુજરાતના ફેડરેશન સાથે દૂધસાગર ડેરીના સબંધો હજુ પણ ખાટા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે એક નજર કરીએ દૂધ સાગર ડેરીમાં મળેલી સાધારણ સભાની કેટલીક મહત્વ પૂર્ણ બાબતો પર...

મહેસાણા એટલે પશુપાલકો અને ખેડૂતો માટેની એક સ્વર્ગ ધરા છે જ્યાં ખેત પેદાશો અને દૂધ ઉત્પાદન પર નાગરિકો પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમાં દૂધ સાગર ડેરી એટલે અહીંના પાહુપાલકો માટે દૂધના વેચાણ માટેનું મુખ્ય માધ્યમ બનેલી છે પરંતુ સહકાર અને સેવાની ભાવના સાથે ધસમસતી આ ડેરીને ક્યાંક રાજકારણ નું ગ્રહણ લાગ્યું હતું કે ડેરીમાં સેવા સહકારની સાથે સાથે વિવાદો પણ ઘેરાયેલા છે જેનો ભોગ અનેકવાર અહીંના પશુપાલકોને બનવું પડ્યું છે ત્યારે વિવાદોના ઘેરાવ વચ્ચે પણ દૂધ સાગર ડેરીએ તાજેતરમાં મળેલી સાધારણ સભામાં કેટલાક મહત્વના નિર્ણય લેતા પશુપાલકો માટે ફાયદારૂપ મહત્વના નિર્ણય કર્યા છે જેમાં ગત વર્ષે ડેરી દ્વાર પશુપલકોને અપાયેલો દૂધનો ભાવ ફેર 120 કરોડ હતો જે 25 ટકા વધારો કરી ચાલુ વર્ષે 160 કરોડ ભાવફેર કરી આપવા નિર્ણય કર્યો છે જેનો લાભ લેતા પશુપાલકોને આ વર્ષે દુધન કિલો ફેટે 700 રૂપિયા જેટલા ભાવ મળી શકશે તો બીજી તરફ સત્તાધીશો ફેડરેશન સામે આક્ષેપ કરતા ફેડરેશને દૂધસાગર ડેરીના પૈસા ચૂકવ્યા હોત તો 30 કરોડનું નુક્ષાન ન થાય અને એ ફાયદો પશુ પાલકો એ મળતા 190 કરોડ નો ભાવફેર આપી શકાયો હોત તો 42 કરોડના બાકી લેણા મામલે વસુલાત કરવા પણ એજન્ડા પસાર કરાયો છે આ સાથે જ ફેડરેશન સામે બાથ ભીડવાતા દૂધ સાગર ડેરીએ મલ્ટી સ્ટેટ કો.ઓ.સોસા.એક્ટ 2002 હેઠળ રજિસ્ટ્રેશન અંગે આગળની કાર્યવાહી માટે પણ એજન્ડા પસાર કર્યો છે આમ દૂધ સાગર ડેરીની તાજેતરમાં યોજાયેલ 59 મી સાધારણ સભામાં પશુપાલકોને 120ના બદલે 160 કરોડનો ભાવ ફેર કરવા , મલ્ટી સ્ટેટ માર્કેટિંગ અને 42 કરોડના બાકી લેણાની વસુલાત કરતા વર્ષ 2019-20 માટે 5406.50 કરોડ ખર્ચનો અંદાજ જાહેર કર્યો છે

દૂધ સાગર ડેરી દ્વારા શ્રેષ્ઠ 10 દૂધ ઉત્પાદક મંડળીઓ અને દૂધ ઉત્પાદકોના નામ જાહેર કરાયા છે જેમાં માણસાની ચરાડા દૂધ ઉત્પાદક મંડળી 63,99,235 કી. ગ્રા. દૂધ ઉપદાન કરતા પ્રથમ ક્રમે છે જ્યારે માણસાના પાલડી-વ્યારાના કપિલબેન બી.ઠાકોર 2,48,807 કી.ગ્રા. દૂધ ઉત્પાદન કરતા પ્રથમ ક્રમે આવનાર દૂધ ઉત્પાદક છે

શ્રેષ્ઠ 10 દુધઉત્પાદક મંડળીઓ

1. માણસાની ચરાડા, 63,99,235 કી.ગ્રા.
2. માણસાની સોલૈયા, 62,26,894 કી.ગ્રા.
3. માણસાની બાપુપુરા, 61,37,736 કી.ગ્રા.
4. ખેરાલુની ખેરાલુ, 55,95,837 કી.ગ્રા.
5. વિજાપુરની પામોલ, 49,93,969 કી.ગ્રા.
6. ક્લોલની બાલવા-1, 48,00,575 કી.ગ્રા.
7. મહેસાણાની મેઉ-1, 36,37,254 કી.ગ્રા.
8. માણસાની ઇન્દ્રપુરા, 34,84,421કી.ગ્રા.
9. માણસાની માણેકપુર-1, 34,49,194કી.ગ્રા.
10. ખેરાલુની વિઠોડા, 33,22,788કી.ગ્રા.

શ્રેષ્ઠ 10 દૂધ ઉત્પાદકો

1. કપિલબેન બી.ઠાકોર , પાલડી-વ્યારા,માણસા, 2,48,807કી.ગ્રા.

2. હંસાબેન પી.પટેલ, દેલવાડા,માણસા, 2,38,080 કી.ગ્રા.

3, જયંતીભાઈ એમ.પટેલ, લક્ષ્મીપુરા, ઊંઝા, 2,36,069કી.ગ્રા.

4, વસંતભાઈ જી.ચૌધરી, માણેકપુર, માણસા, 1,83,459કી.ગ્રા.

5, સબ્બીરભાઈ વી.પટેલ, આદર્શકૅસિમ્પા,વડનગર, 1,71,820કી.ગ્રા.

6. ઇસ્માઇલભાઈ એ.મોમીન, કેશરપુર,ખેરાલુ, 1,71,094કી.ગ્રા.

7. પાર્થિભાઈ સી.ચૌધરી, ઉમરી,ખેરાલુ, 1,67,963કી.ગ્રા.

8. પરેશભાઈ એ.પટેલ, હીરાપુર, વિજાપુર, 1,67,538કી.ગ્રા.

9. ચંદ્રકાંતભાઈ એ.પટેલ, અજબપુર, મહેસાણા, 1,61,063 કી.ગ્રા.

10. હર્ષદભાઈ એમ.ચૌધરી, જગુદન, મહેસાણા, 1,56,533 કી.ગ્રા.
Conclusion:આમ આજે વિવાદો અને સાહસ વચ્ચે દૂધ સાગર ડેરી મહેસાણામાં પ્રગતિ ના પંથે આજે પણ આગળ વધવા અને પશુપાલકોના ફાયદા માટે દોડ લગાવી રહી છે ત્યારે જિલ્લાની શ્વેત ક્રાંતિ માટે દૂધ સાગર ડેરીના નિર્ણય કેટલા સફળ નીવડે છે તે હવે જોવું રહ્યું

બાઈટ 01 : મોંઘજીભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન

રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા
Last Updated : Jul 29, 2019, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.