ETV Bharat / state

મહેસાણામાં રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરનો હુમલો, પોલીસની પ્રાઇવેટ કાર પર પથ્થરોનો વરસાદ - Gujarati News

મહેસાણાઃ મહેસાણા શહેર વિભાગ 2માં આવેલા ટીબી રોડ પર આજે એક બુટલેગરને ત્યાં રેડ કરવા ગયેલી મહેસાણા B ડિવિઝન પોલીસ પર હુમલો થયો છે. ત્યાં બેફામ બુટલેગર અને તેના સાગરીતો સામે પોલીસે પણ કમર કસી ઘટના સ્થળે કોમ્બિન્ગ કરી અસામાજિક તત્વોની અટકાયત કરી હતી.

મહેસાણા રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરનો હુમલો, પોલીસની પ્રાઇવેટ કાર પર પથ્થરોનો વરસાદ
author img

By

Published : Jun 26, 2019, 9:48 PM IST

પોલીસ સૂત્રો અને રાજકીય લોકોની સાંઠ ગાંઠ વચ્ચે બેફામ બનેલા કનુ બુટલેગરને ત્યાં રેડ પાડવા આવતી પોલીસ ટીમ પર તેણે પોતાના સાગરીતો સાથે હુમલો કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં અગાઉ ગાંધીનગરથી આવેલી વિજિલન્સની ટીમ પર હુમલો થયો હતો. આજે વધુ એક હુમલો મહેસાણા B ડિવિઝન પોલીસ પર કરવામાં આવ્યો હતો.

મહેસાણામાં રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરનો હુમલો, પોલીસની પ્રાઇવેટ કાર પર પથ્થરોનો વરસાદ

મહેસાણા B ડિવિઝન પોલીસ દ્વારા બુટલેગર કનુને ત્યાં રેડ કરવા જતાં મહોલ્લામાંથી આવેલુ ટોળું પોલીસ પર હુમલો કરવા ધસી આવ્યું હતું, જ્યાં પોલીસના જવાનને ભાગી જવું પડ્યું હતું તો પોલીસ જવાનની પ્રાઇવેટ કારને ટોળાએ પથ્થર મારો કરી નુકશાન પહોચાડ્યું હતું.

આ સમગ્ર ઘટનાને પગલે મહેસાણા DYSP મંજીતા વણઝારા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી મહોલ્લામાં કોમ્બિન્ગમાં રહેલા પોલીસ પરના હુમલામાં શકમંદોની અટકાયત કરી છે. આ સાથે જ સ્થળ પરથી દારૂનો જથ્થો પણ કબ્જે કરી પોલીસ રેડને સફળ બનાવી છે, તો પોલીસના હાથે લાગતા પહેલા મુખ્ય બુટલેગર કનુ ઠાકોર પોતાના પરિવાર સાથે ભાગી જવામાં સફળ રહ્યો હતો.

મહેસાણામાં બુટલેગરને ત્યાં રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, પોલીસ ફોર્સ દ્વારા કોમ્બિનગ કરવામાં આવ્યું

મહેસાણા શહેર વિભાગ 2 માં આવેલ ટીબી રોડ પર આજે વધુ એક વાર નામાંકિત બુટલેગર કનુ ઠાકોરને ત્યાં રેડ કરવા ગયેલ મહેસાણા બી ડિવિઝન પોલીસ પર હુમલો થયો છે ત્યાં બેફામ બુટલેગર અને તેના સાગરીતો સામે પોલીસે પણ કમર કસી ઘટના સ્થળે કોમ્બિન્ગ કરી અસામાજિક તત્વોની અટકાયત કરી છે

મહેસાણા શહેરમાં સામાન્ય રીતે જાહેરમાં દરૂ જુગરનું દુષણ જોવા મળતું હોય છે ત્યાં કેટલાક કિસ્સાઓમાં પોલીસની કામગીરી પ્રસન્સનીય હોય છે તો ક્યાંક પોલીસ મોકસૂત્ર બની બેઠી હોય છે અને આવી એક જગ્યા એટલે મહેસાણા વિભાગ 2 ટીબી રોડ પર આવેલ કનું ઠાકોર નો દારૂનો અડ્ડો કે જ્યાં મહેસાણા પોલીસમાં ફરજ બજાવી ગયેલા કેટલાક પૂર્વ ભ્રષ્ટ અધિકારીઓના કારણે અહીં ના તો પોલીસ રેડ પાડતી કે ના તો અહીં દારૂ ની હાટડીઓ બંધ થતી બસ આમ બેફામ બનેલા કનું ઠાકોર માટે સમય જતા હવે મુશ્કેલીઓ વધતી જઈ રહી છે જેમાં હવે કયાંક વિજિલન્સ તો ક્યાં સ્થાનિક પોલીસની ટિમો અવારનવાર દારૂ ના રસભર વેપાર પર વારંવાર રેડ કરતી હતી ત્યાં પોલીસ સૂત્રો અને રાજકીય લોકોની સાંઠ ગાંઠ વચ્ચે બેફામ બનેલા કનું બુટલેગર દ્વારા રેડ પાડવા આવતી પોલીસ ટિમો પર પોતાના સાગરીતો સાથે હુમલો કરવાનું શરૂ કરાયું જેમાં અગાઉ ગાંધીનગર થી આવેલ વિજિલન્સની ટિમ પર હુમલો થયો હતો તો આજે વધુ એક હુમલો મહેસાણા બી ડિવિઝન પોલીસ પર કરવામાં આવ્યો છે મહેસાણા બી ડિવિઝન પોલીસ દ્વારા બુટલેગર કનું ને ત્યાં રેડ કરવા જતાં મહોલ્લા માંથી ટોળું પોલીસ પર હુમલો કરવા ધસી આવ્યું હતું જ્યાં પોલીસના જવાનને ભાગી જવું પડ્યું હતું તો પોલીસ જવાનની પ્રાઇવેટ કારણે ટોળાએ પથ્થર મારો કરી નુક્ષાન પહોચાડ્યું હતું આ સમગ્ર ઘટનાને પગલે મહેસાણા DYSP મંજીતા વણઝારા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી મહોલ્લામાં કૌમ્બીગ કરી પોલીસ પર હુમલામાં શકમંદોની અટકાયત કરી છે સાથે જ સ્થળ પર થી દારૂનો જથ્થો પણ કબ્જે કરી પોલીસ રેડને સફળ બનાવી છે તો પોલીસના હાથે લાગતા પહેલા મુખ્ય બુટલેગર કનું પોતાના પરિવાર સાથે ભાગી જવામાં સફળ રહ્યો છે 

બાઈટ 01 : મંજીતા વણઝારા, DySP, મહેસાણા

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.