ETV Bharat / state

Bail to Jignesh Mevani : જીગ્નેશ મેવાણીને મહેસાણા કોર્ટે કઇ કઇ શરતે જામીન આપ્યાં, કયો હતો કેસ? - જીગ્નેશ મેવાણીને શરતી જામીન મળ્યાં

જીગ્નેશ મેવાણી સામેના (Vadgam MLA Jignesh Mewani) વર્ષ 2017ના એક કેસમાં મહેસાણા કોર્ટ (Mehsana Sessions Court ) દ્વારા 3 માસની સજા થવાના મામલામાં નવા સમાચાર (Bail to Jignesh Mevani ) સામે આવ્યાં છે. જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિતના 10 આરોપીઓને ગુજરાત ન છોડવાની શરતે જામીન (granted bail to Jignesh Mevani on certain conditions ) આપવામાં આવ્યાં છે. વિગતે જાણો આ અહેવાલમાં.

Bail to Jignesh Mevani : જીગ્નેશ મેવાણીને મહેસાણા કોર્ટે કઇ કઇ શરતે જામીન આપ્યાં, કયો હતો કેસ?

author img

By

Published : Jun 3, 2022, 6:29 PM IST

મહેસાણા - જીગ્નેશ મેવાણીને (Vadgam MLA Jignesh Mewani) ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ મૂકવા સાથે મહેસાણા કોર્ટ(Mehsana Sessions Court ) દ્વારા જામીન (Bail to Jignesh Mevani)આપવામાં આવ્યાં હતાં. મેવાણી કોર્ટની પરવાનગી વગર ગુજરાત બહાર (granted bail to Jignesh Mevani on certain conditions ) નહીં જઈ શકે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Vadgam MLA Jignesh Mewani) સહિત કુલ 10 આરોપીઓને વર્ષ 2017ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા કોર્ટે દોષિત ઠરાવી 3 માસની સજાનો હુકમ કર્યો હતો.

2017ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા કોર્ટે દોષિત ઠરાવી 3 માસની સજાનો હુકમ કર્યો હતો

આ પણ વાંચોઃ મહેસાણામાં જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર પર આ મામલે દાખલ કરાઈ હતી ચાર્જશીટ

કઇ શરતોએ આપ્યાં જામીન - આ હુકમને પડકારતી અપીલ મહેસાણા સેશન્સ કોર્ટ (Mehsana Sessions Court )સમક્ષ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર કૌશિક પરમાર, રમુજી પરમાર, સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવાની (granted bail to Jignesh Mevani on certain conditions ) તેમજ પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની અને કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા મુજબની શરતોને આધીન જામીન (Bail to Jignesh Mevani)આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં મંજૂરી વગર રેલી કરવાના કેસમાં રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહ્યાં

કયો હતો કેસ? - ઉલ્લેખનીય છે કે, ઉનાકાંડના એક વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી દલિત સમાજના ઇસમની જમીનમાં 50 વર્ષ સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણો કર્યા હતાં. કૂચના અંતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજને સફળતા મળી હતી અને જે ગરીબ માણસની જમીનના ગુંડાઓ ઘૂસી ગયેલા તેમને દૂર કરી મૂળ માલિકને કબજો અપાવવામાં આવેલા.

આ પણ વાંચોઃ મહેસાણા 2017માં મંજૂરી વગર રેલી અને સભા મામલે ધારાસભ્ય જીગ્નેશ અને NCP નેતા રેશ્મા સહિત 10 ને 3 માસની કેદ અને 1 હજાર દંડની સજા

રેલીને મંજૂરી નહોતી - પરંતુ, આઝાદી કૂચ રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર જીગ્નેશ મેવાણી અને અન્યો સામે FIR કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી. જે કોર્ટના આદેશને મહેસાણા સેશન્સ કોર્ટ (Mehsana Sessions Court )સમક્ષ પડકારતા જામીન અરજી કરવામાં આવેલી. આ અરજીમાં કોર્ટે પ્રથમ તબક્કે શરતી જામીન (Bail to Jignesh Mevani) આપી કેસના તમામ આરોપીઓને ગુજરાત ન છોડવા ફરમાન (granted bail to Jignesh Mevani on certain conditions ) કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.