ETV Bharat / state

શક્તિપીઠ બહુચરાજીમાં આરતી અને માતાજીની પાલખીના સમયમાં કરાયો ફેરફાર

મહેસાણા: જિલ્લામાં શ્રદ્ધળુઓની આસ્થાનું એક માત્ર પ્રાચીન બહુચરાજીનું મંદિર આવેલુ છે. જેમાં વિશેષ તહેવાર અને દિવસો પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે. કહેવાય છે કે, માતાના ચરણોમાં જો કોઈ ચાંદીનું અંગ દાન કરે તો માતાજી મનોકામના પૂર્ણ કરે છે.

શક્તિપીઠ બહુચરાજીમાં આરતી અને માતાજીની પાલખીના સમયમાં કરાયો ફેરફાર
author img

By

Published : Jul 16, 2019, 12:31 PM IST

ત્યારે ધાર્મિક સ્થાનક પર ગુરુ પૂર્ણિમાએ મંદિર દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં આજના આ પવિત્ર દિવસે દર્શન સાથે માતાજીની શાહી સવારી એટલે કે પાલખીનો પણ વિશેષ મહિમા હોય છે. જેનો સમય પણ પરિવર્તિત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આજે ચંદ્ર ગ્રહણ છે. ગ્રહણનો છાયો પવિત્ર સ્થાનક પર ન પડે તેને પગલે મંદિરો બંધ રાખવામાં આવતા હોય છે.

શક્તિપીઠ બહુચરાજીમાં આરતી અને માતાજીની પાલખીના સમયમાં કરાયો ફેરફાર

બહુચરાજી મંદિરમાં પણ સાંજની આરતી 7:30ના બદલે 6:30 કરવામાં આવશે. જ્યારે માતાજીની પાલખી 9:30ના બદલે 8 વાગે મંદિરથી પ્રસ્થાન કરશે. જે પરત નિજ મંદિર આવ્યા બાદ મંદિરમાં દર્શનના દ્વારા બંધ કરવામાં આવશે.

Intro:

શક્તિપીઠ બહુચરાજી માં આરતી તેમજ માતાજી ની પાલખી ના સમય માં કરાયો ફેરફાર.

ગૃરું પૂર્ણિમા ના દિવસે દર્શન, આરતી અને પાલખી ના સમય માં કરાયો ફેરફાર.

ચંદ્ર ગ્રહણ ને લઈ કરાયો ફેરફાર.

માતાજી ની સાંજ ની આરતી 7.:30 ના બદલે 6:30 કલાકે કરવા માં આવશે.

પરંપરાગત નીકળતી માતાજી ની સાહિ સવારી રાત્રે 9.30 ના બદલે 8 કલાકે નિજ મંદિર થી નીકળશે.

માતાજી ની પાલખી નિજ મંદિર પરત ફર્યા બાદ મંદિર દર્શન બંધ કરાશે.

મહેસાણા જિલ્લામાં આવેલ લાખ્ખો શ્રદ્ધળુઓની આસ્થાનું એક માત્ર પ્રાચીન માં બહુચરાનું મંદિર જેમાં વિશેષ તહેવાર અને દિવસો પર મોટી સંખ્યા માં દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે અને કહેવાય છે મતાના ચરણોમાં જો કોઈ ચાંદીનું અંગ દાન કરવામાં આવે તો માતાજી મનોકામના પૂર્ણ કરી જે કોઈને શારીરિક તકલીફ હોય એ દૂર કરે છે ત્યારે આવા અવલોકીક ધાર્મિક સ્થાનક પર ગુરુ પૂર્ણિમાએ મંદિર દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે મંદિરમાં આજના આ પવિત્ર દિવસે દર્શન સાથે માતાજીની શાહી સવારી એટલે કે પાલખીનો પણ વિશેષ મહિમા હોય છે જેનો સમય પણ પરિવર્તિત કરવામાં આવ્યો છે મહત્વનું છે કે આજે ચંદ્ર ગ્રહણ છે અને ગ્રહણનો છાયો પવિત્ર સ્થાનક પર ન પડે તેને પગલે મંદિરો બંધ રાખવા પડતા હોય છે ત્યારે બહુચરાજી મંદિરમાં પણ સાંજની આરતી 7:30 ને બદલે 6:30 કરવામાં આવશે જ્યારે માતાજીની પાલખી 9:30 ને બદલે 8 વાગે મંદિર થી પ્રસ્થાન કરશે જે પરત નિજ મંદિર આવ્યા બાદ મંદિરમાં દર્શનના દ્વારા બંધ કરી દેવામાં આવશે આમ આજે બહુચરાજી દર્શને જતા દર્શનાર્થીઓને માતાજીની આરતી અને પાલખીના સમયના ફેરફારને ધ્યાને રાખી દર્શને જવું વધુ હિતાવહ બની રહેશે

રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણાBody:...Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.