ETV Bharat / state

વિજાપુરના મહાદેવપુરાગામમાં લૂંટના ઇરાદે કરાયેલી રીક્ષા ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાયો

વિજાપુર:મહેસાણા જિલ્લામાં હત્યા લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યાં એક આશ્ચર્યજનક હત્યાની ઘટના વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગામેથી સામે આવી હતી.જેમાં એક રીક્ષા ડ્રાઈવરની રહસ્યમય રીતે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.જેને પગલે પોલીસે મૃતકની ઓળખ કરી મૃતદેહનું પોસમોર્ટમ કરાવ્યું હતું. જોકે તે બાદ મહેસાણા LCB પોલીસે ઘટનાસ્થળેના તરંગી લોકેશન અને CCTV મુજબ આગળની તપાસ કરી હતી અને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

રીક્ષા ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાયો
author img

By

Published : Aug 1, 2019, 4:04 AM IST

પોલીસે બાતમીના આધારે નજીકના દેવડા ગામના કિશન ઉર્ફે સોમા ઠાકોરે હત્યા કરી હોવાની હકીકત સામે આવતા પોલોસે તેની અટકાયત કરી હતી. જેમાં પોલીસે જરૂરી તપાસ તેમજ પૂછપરછ કરતા આરોપીએ પોતે રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં રીક્ષા ભાડે કરી હતી.અને મહાદેવપુરા સીમમાં લઇ જઇ રીક્ષા ડ્રાઇવરની હત્યા કરી હતી. જે બાદ રીક્ષા અને તેના મોબાઇલની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે લૂંટના ઇરાદે કરાયેલી હત્યાનો ગન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.મહેસાણામાં બનતા અધધ ગુન્હાઓ વચ્ચે મહેસાણા LCB તાજેતરની રીક્ષા ચાલકની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે ત્યારે આ કેશમાં LCBની કામગીરી જિલ્લા પોલીસની નામનમાં વધારો કર્યો હતો.

Intro:

મહેસાણા વિજાપુરના મહેદેવપુર સીમમાં રીક્ષા ડ્રાઇવની હત્યાનો ભેદ મહેસાણા LCBએ ઉકેલ્યો

Body:

મહેસાણા જિલ્લામાં છાસ વ્હારે હત્યા લૂંટ અને ચોરીના બનાવો બની રહ્યા છે ત્યાં એક આશ્ચર્યજનક હત્યાની ઘટના વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગામે થી સામે આવી હતી જેમાં એક રીક્ષા ડ્રાઈવરની રહસ્યમય રીતે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેને પગલે પોલીસે મૃતકની ઓળખ કરી પેનલ પોસમોર્ટમ કરાવ્યું હતું જોકે તે બાદ મહેસાણા LCB પોલીસ ઘટના સ્થળેના તરંગી લોકેશન અને cctv તપાસમાં હતી કે બાતમી મળતા નજીકના દેવડા ગામના કિશન ઉર્ફે સોમા ઠાકોરે હત્યા કરી હોવાની હકીકત સામે આવતા પોલોસે તેની અટકાયત કરી જરૂરી તપાસ પૂછપરછ કરતા આરોપીએ પોતે રીક્ષા માં પેસેન્જરના સ્વાંગમાં રીક્ષા ભાડે કરી મહાદેવપુરા સિમમાં લાવી રીક્ષા ડ્રાઇવરની હત્યા કરી રીક્ષા અને તેના મોવાઇલની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે જે આધારે પોલીસે લૂંટના ઇરાદે કરાયેલ હત્યા અને હત્યા બાદ લૂંટ કરાયેલ એક રીક્ષા અને મૃતકના મોબાઇલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરતા વસઇ પોલીસના હવાલે કર્યો છે Conclusion:

મહેસાણામાં બનતા અધધ ગુન્હાઓ વચ્ચે મહેસાણા LCB તાજેતરની રીક્ષા ચાલકની હત્યાનો ભેદ ગણતરીના કલાકો માં ઉકેલી નાખ્યો છે ત્યારે આ કેશમાં LCBની કામગીરી જિલ્લા પોલીસની નામનમાં વધારો કર્યો છે

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.