ETV Bharat / state

ઉંઝામાં ATM મશીન સાથે CCTVનું DVRની પણ ચોરી, પોલીસે લીધી FSLની મદદ

મહેસાણા: પંથકમાં ATM મશીનની તસ્કરીનો વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં ઊંઝાના દાસજ ગામે આવેલું સિન્ડિકેટ બેંકનું ATM સેન્ટર પર મોડી રાત્રે તસ્કરોએ હાથ ફેરો કરતા રાત્રી દરમિયાન બંધ કરી રાખવામાં આવતા ATM સેન્ટરની દુકાનનું તાળું તોડી ATM સેન્ટરમાં ઘૂસી CCTV કેમેરાનું DVR અને અને રોકડ ભરેલા ATM મશીનને તસ્કરો ઉઠાવી ગયા છે.

Mehsana
author img

By

Published : Sep 20, 2019, 3:05 PM IST

મહત્વનું છે કે, જિલ્લામાં ATMમાં તસ્કરી કરવાની અવનવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે. જેમાં ક્યાંક ગેસ કટરથી ATM મશીનનું કેશ બોક્સ કટિંગ કરી લાખોની રકમ ચોરાઈ હતી તો ક્યાંક ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ ખેરાલુના ચાણસોલ ગામે બન્યો હતો. ત્યાં હવે દાસજમાં બનેલી ATM મશીન તસ્કરીમાં હવે તસ્કરોએ પોતાનો પ્લાન સફળ કરવા આખેઆખું ATM મશીન જ ઉઠાવી લીધું છે.

ઉંઝામાં ATM મશીન સાથે CCTVનું DVRની પણ ચોરી

તો પુરાવા ન મળે માટે ATM સેન્ટરના CCTV કેમેરાના ફૂટેજ સ્ટોરેજ કરતા DVRને પણ સાથે ચોરી ગયા છે ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં બેંક સત્તાધીશ દ્વારા ATM અને DVR તસ્કરી મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. જે આધારે પોલીસે FSL સહિતની ટીમોની મદદ લઇ ફરિયાદ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Intro:

ઊંઝાના દાસજ ગામે ચોરીની ઘટમાં

દાસજ ગામે આવેલ સિન્ડિકેટ બેંકનું ATM મશીન ચોરાયુ

ATM સેન્ટરની દુકાનના શટરનું તાળું તોડી કરાઈ તસ્કરી

રાત્રી દરમિયાન તસ્કરોએ ATM મશીન અને CCTVના DVRની કરી ચોરી

બેંકના ATM અધિકારી દ્વારા નોંધવાઈ ફરિયાદ

ઊંઝા પોલીસે ફરિયાદ આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ઊંઝાના દાસજ ગામે રોકડ ભરેલા ATM મશીન અને DVRનો ચોરી કરી તસ્કરો ફરારBody:

મહેસાણા પંથકમાં ATM મશીનની તસ્ક્રીનો વધુ એક મામલો સામે આવ્યું છે જેમાં ઊંઝાના દાસજ ગામે આવેલ સિન્ડિકેટ બેંકના ATM સેન્ટર પર મોડી રાત્રે તસ્કરોએ હાથ ફેરો કરતા રાત્રી દરમિયાન બંધ કરી રાખવામાં આવતા ATM સેન્ટરની દુકાનનું તાળું તોડી ATM સેન્ટરમાં ઘૂસી CCTV કેમેરાનું DVR અને અને રોકડ ભરેલા ATM મશીનને તસ્કરો ઉઠાવી ગયા છે મહત્વનું છે કે જિલ્લામાં ATMમાં તસ્કરી કરવાની અવનવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે જેમાં ક્યાંક ગેસ કટર થી ATM મશીનનું કેશ બોક્સ કટિંગ કરી લાખ્ખો ની રકમ ચોરાઈ હતી તો ક્યાંક ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ ખેરાલુના ચાણસોલ ગામે બન્યો હતો ત્યાં હવે દાસજમાં બનેલી ATM મશીન તસ્કરીમાં હવે તસ્કરોએ પોતાનો પ્લાન સફળ કરવા આખેઆખું ATM મશીન જ ઉઠાવી લીધું છે તો પુરાવા ન મળે માટે ATM સેન્ટરના CCTV કેમેરાના ફૂટેજ સ્ટોરેજ કરતા DVRને પણ સાથે ચોરી ગયા છે ત્યારે આ સમગ્ર ઘટના ની જાણ થતાં બેંક સત્તાધીશ દ્વારા ATM અને DVR તસ્કરી મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે જે આધારે પોલીસે FSL સહિતની ટીમોની મદદ લઇ ફરિયાદ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.