ETV Bharat / state

ઊંઝા APMC દ્વારા અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરાયા - Unza APMC news

મહેસાણા: જિલ્લામાં આવેલ વૈશ્વિકની પ્રથમ શ્રેણીના ગણાતા ઊંઝા APMC દ્વારા તાલુકાના વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલાઓના 28 જેટલા પરિવારને અકસ્માત વીમા જૂથ યોજના થકી આર્થિક સહાય આપવામાં આવી હતી.

Etv Bharat
author img

By

Published : Nov 20, 2019, 2:33 PM IST

મહેસાણા જિલ્લા ઊંઝા APMCએ વૈશ્વિક ક્ષેત્રે નામના ધરાવતી ખેતીવાડી મંડળી છે. જ્યાં ન માત્ર ખેડૂતો અને વેપારીઓ પરંતુ આ સહકારી સંસ્થા ઊંઝા શહેર અને તાલુકાના લોકો માટે પણ સમાજ ઉપયોગી કાર્ય કરી જનસેવાના કર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે એટલે કે બુધનારના રોજ તાલુકા વિસ્તારમાં રહેતા એવા પરિવારો કે જેઓ અકાળે અકસ્માતનો ભોગ બનેલા છે તેવા 28 પરિવારોને કુલ 54 લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે.

ઊંઝા APMC દ્વારા અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરાયા

દરેક પરિવારને વીમા પોલિસી અનુસાર 2 લાખની સહાય અપાઈ છે. જ્યારે કેટલાક લાભાર્થીઓની સહાય વીમા કંપનીએ કોર્ટ મેટરને લઈ ઊંઝા APMC દ્વારા વકીલની મદદથી વ્યાજ સાથે વિમાની સહાય લાભાર્થીઓને આપવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેસાણા જિલ્લા કલેકટરે લાભાર્થી પરિવારોને મળેલ સહાય યોગ્ય રીતે ઉપયોગ કરવા સૂચન કરાયું હતું.

Intro:ઊંઝા APMC દ્વારા તાલુકાના અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને વીમા શાયના ચેક અર્પણ કરાયાBody:ઊંઝા APMC દ્વારા અકસ્માત વીમા સહાયના ચેક વિતરણ કરાયા
28 લાભાર્થી પરિવારને 2 લાખ વીમા સહાય અર્પણ કરાઈ
ઊંઝા APMC દ્વારા વર્ષો થી વિલંબિત સહાય કોર્ટ કાર્યવાહી કરી લાભાર્થી સુધી પહોંચાડી
વિમા કંપનીઓની ચૂંગલમાં લાભાર્થીઓની સહાય વિલંબિત બની હતી
હવે થી ઊંઝા APMC જાતે જ અકસ્માતની ખરાઈ કરી અઠવાડિયા માં જ સહાય ચૂકવશે : ચેરમેન
ધારાસભ્ય આશા પટેલ, કલેકટર H K પટેલ સહિત APMCના હોદેદારોના હસ્તે ચેક વિતરણ કરાયા
ઊંઝા APMC તાલુકા વિસ્તારના પ્રજાજનો માટે અકસ્માતની ઘટનામાં સહાય આપે છે
જિલ્લા કલેકટરે મળેલી સહાયને યોગ્ય જગ્યાએ આયોજન કરી અન્ય સારા મેળવવા કરી અપીલ

મહેસાણા જિલ્લામાં આવેલ વૈશ્વિની પ્રથમ શ્રેણીના ગણાતા ઊંઝા APMC દ્વારા તાલુકાના વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલાઓના 28 જેટલા પરિવારને અકસ્માત વીમા જૂથ જૂથ યોજના થકી આર્થિક સહાય આપવામાં આવી..

મહેસાણા જિલ્લા ઊંઝા APMC એ વૈશ્વિક ક્ષેત્રે નામના ધરાવતી ખેતીવાડી મંડળી છે જ્યાં ના માત્ર ખેડૂતો અને વેપારીઓ પરંતુ આ સહકારી સંસ્થા થકી ઊંઝા શહેર અને તાલુકા ના લોકો માટે પણ સમાજ ઉપયોગી કાર્ય કરી જનસેવાના કર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં આજે તાલુકા વિસ્તારમાં રહેતા એવા પરિવારો કે જેઓ અકાળે અકસ્માતનો ભોગ બનેલા છે તેવા 28 પરિવારો ને કુલ 54 લાખ થી વધુની સહાય ચુકવવામાં આવી છે દરેક પરિવારને વીમા પોલિસી અનુસાર 2 લાખની સહાય અપાઈ છે જ્યારે કેટલાક લાભાર્થીઓની સહાય વીમા કંપની એ કોર્ટ મેટરમાં ઉલજાવેલ હોઈ ઊંઝા APMC દ્વારા વકીલની મદદ થી વ્યાજ સાથે વિમાની સહાય લાભાર્થીઓને અપાવાઈ છે આ પ્રસંગે ઉપસ્થિત મહેસાણા જિલ્લા કલેકટરે લાભાર્થી પરિવારોને મળેલ સહાય યોગ્ય રીતે ઉપયોગ કરવા સૂચન કરાયું હતું

Conclusion:બાઈટ 01 : દિનેશભાઇ પટેલ, APMC ચેરમેન,ઊંઝા

બાઈટ 02 : પ્રિયંકા બેન , લાભાર્થી

બાઈટ 03 : પ્રવીણભાઈ, લાભાર્થી

રોનક પંચાલ , ઇટીવી ભારત ,મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.