ETV Bharat / state

વડનગરમાં 800 વર્ષ જૂની પરંપરાની ઘેરૈયા ચૌદશની ભવ્ય ઉજવણી - gujarat news

મહેસાણાઃ જિલ્લાના વડનગરમાં ઘેરૈયા ચૌદશની મોઢ બ્રહ્મણો દ્વારા 800 વર્ષ જૂની પરંપરાની ઉજવણી કરવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિ અને સુખાકારીની પ્રાપ્તિ માટે ઈશ્વરીય આરાધના ઘેરૈયા ચૌદશની પરંપરા પાછળ જોડાયેલી છે અને આ દંતકથા ભક્ત પ્રહલાદના હોલિકા દહન સાથે જોડાયેલી છે.

જુઓ વીડિયો
author img

By

Published : Mar 20, 2019, 10:30 PM IST

Updated : Mar 21, 2019, 12:36 AM IST

ભારતએ વિભ્ભીનતામાં એકતાનો સમન્વય ધરાવતો એક દેશ છે. જ્યાં તમમાં ધર્મના પર્વો ખુશીઓ સાથે માનવાવમાં આવે છે. ત્યારે હોળીના પર્વ પહેલા મોઢ બ્રાહ્મણો દ્વારા ઈતિહાસિક નગરી વડનગરમાં દંત કથા પ્રમાણે શરુ થયેલી ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરાની આજે પણ ઉજવણી કરવામાં આવે છે.

જુઓ વીડિયો
જુઓ વીડિયો

વડનગરમાં વર્ષો જૂની આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની હિરણ્યકશ્યપની રાજ્ય સભામાં અસુરી વૃતિ સાથે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે મોઢ બ્રાહ્મણોએ અસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી "ભો છડી"ના નાદ સાથે હોલિકા દહન પહેલા ભક્ત પ્રહલાદ માટે પ્રાથના કરી હતીઅને અંતે અસત્યનો પરાજય અને સત્યનો વિજય થતા આ ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે.

વડનગરમાં ઉજવાતી 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઇ ગેરીયો ઘુમે છેઅને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદી પ્રકારે ગેરિયા રમે છે. આમ પુત્રી-પુત્રાદીક, ધન-ધાન્યની વૃધ્ધી અને આયુ આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ આજે પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે.

Intro:Body:

પરંપરા

હોળી પહેલા વડનગરમાં ઉજવાય છે ઘેરૈયા ચૌદશ

મોઢ બ્રહ્મણો ધ્વારા ૮૦૦વર્ષ જૂની પરંપરાની ઉજવણી

પુત્ર પ્રાપ્તિ અને સુખાકારીની પ્રાપ્તિ માટે ઈશ્વરીય આરાધના

ઘેરૈયા ચૌદશની પરંપરા પાછળ જોડાયેલી છે દંતકથા

ભક્ત પ્રહલાદના હોલિકા દહન સાથે જોડાયેલી છે દંતકથા

એન્કર : ઈતિહાસિક નગરી વડનગરમાં આજે પણ ઉજવાઈ રહી છે મોઢ બ્રાહ્મણો ધ્વારા ૮૦૦વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા જે પરંપરા સાથે જોડાયેલી છે ભક્ત પ્રહલાદની દંત કથા સાથે જ પુત્ર પ્રાપ્તિ અને સુખાકારી હેતુ ઈશ્વરીય શક્તિની આરાધના

વીઓ : ભારત એ વિભ્ભીનતામાં એકતાનો સમન્વય ધરાવતો એક દેશ છે જ્યાં તમમાં ધર્મના પર્વો ખુશીઓ સાથે માનવાવમાં આવે છે ત્યારે હોળીના પર્વ પહેલા મોઢ બ્રાહ્મણો ધ્વારા પઈતિહાસિક નગરી વડનગરમાં દંત કથા પ્રમાણે શરુ થયેલી ઘેરૈયા ચૌદશની ૮૦૦ વર્ષ જૂની પરંપરા આજે પણ ઉજવણી કરવામાં આવે છે વડનગરમાં વર્ષો જૂની આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની હિરણ્યકશિયપ ધ્વારા રાજ્ય સભામાં અસુરી વૃતિ સાથે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે મોઢ બ્રાહ્મણોએ અસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી " ભો છડી " ના નાદ સાથે હોલિકા દહન પહેલા ભક્ત પ્રહલાદ માટે પ્રાથના કરી હતી અને અંતે અસત્યનો પરાજય અને સત્યનો વિજય થતા આ ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે

વીઓ :  વડનગરમાં ઉજવાતી ૮૦૦ વર્ષ જૂની ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઇ ગેરીયો ગુમે છે અને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુડી જ પ્રકારે ગેરિયા રમે છે આમ પુત્રીપુત્રાદીક,ધનધાન્યની વૃધ્ધી અને આયુ આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ આજે પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે

બાઈટ ૦૧ : રામચંદ્ર , સ્થાનિક

બાઈટ ૦૨ : રાજેન્દ્ર ત્રિવેદી , સ્થાનિક

બાઈટ ૦૩ : જગદીશચંદ્ર , સ્થાનિક

રોનક પંચાલ, ઈટીવી ભારત , વડનગર

Conclusion:
Last Updated : Mar 21, 2019, 12:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.