ETV Bharat / state

મહેસાણામાં પ્રેમ પ્રકરણને લઇને મિત્રોનો પૂર્વ પ્રેમી પર હુમલો, 7ની ધરપકડ

મહેસાણાઃ જર,જમીન અને જોરું ત્રણે કજિયા છોરું આ કહેવતને સમર્થન આપતો કિસ્સાઓ મહેસાણા ખાતે બન્યો છે. જેમાં બ્રેકઅપ બાદ પ્રેમીકા અન્ય યુવકો સાથે બર્થ ડે પાર્ટી મનાવતી હતી. જેની જાણ પૂર્વ પ્રેમીને થતા તે પોતાના મિત્રોને બોલાવી રોફ જમાવવા આવ્યો હતો. પરંતુ તે નિષ્ફળ થયો હતો. આ ઘટનાને લઇને પોલીસે 7 શખ્સોની અટકાયત કરી છે. આ ઘટનાને જોતા અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે.

મહેસાણામાં પ્રેમ પ્રકરણને લઇને મિત્રોનો પૂર્વ પ્રેમી પર હુમલો, 7ની ધરપકડ
author img

By

Published : Sep 13, 2019, 1:18 PM IST

ભૂતપૂર્વ પ્રેમીકા પોતાના મિત્ર સાથે બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી રહી હતી. તે સમગ્ર જાણ ભૂતપૂર્વ પ્રેમીને થતા તે ત્યાં આવી રોફ જમાવવાની કોશીષ કરી હતી પરંતુ ત્યાં હાજર તેના મિત્રોએ જ પૂર્વ પ્રેમી પર હુમલો કર્યો હતો. જેને લઇને પોલીસે 7 શખ્સોની ધરપકડ પણ કરી છે.

મહેસાણામાં પ્રેમ પ્રકરણને લઇને મિત્રોનો પૂર્વ પ્રેમી પર હુમલો, 7ની ધરપકડ

તાજેતરમાં કોલેજીયન મિત્રોમાં પ્રેમ પ્રકરણ મામલે સર્જાયેલી તકરારે એક મોટુ સ્વરૂપ ધારણ કરતા પોલીસ હરકતમાં આવી હતી. મહેસાણા શહેરમાં અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની ધોળી પી રહ્યા છે, ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી અને ભોગ બનનારને ન્યાય અપાવવા શહેરીજનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જો કે પોલીસે હાલમાં 7 શખ્સોની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

Intro:

મહેસાણામાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની મગજમારીમાં તિક્ષણ હથિયારો વડે હુમલો, પોલીસે 7 શખ્સોની કરી ધરપકડ

જર,જમીન અને જોરું ત્રણે કજિયા છોરું આ કહેવતને સમર્થન આપતો કિસ્સાઓ મહેસાણા ખાતે બન્યો છે જેમાં બ્રેકપ બાદ ગર્લફ્રેન્ડ અન્ય યુવકો સાથે બર્થડે પાર્ટી મનાવતી હોઈ પૂર્વ બોયફ્રેન્ડએ પોતાના મિત્રો બોલાવી રોફ જમાવ્યો તો ગર્લફ્રેન્ડના નવા મજબૂત મિત્રોએ પણ ઠપકો આપવા આવેલ પૂર્વ બોયફ્રેન્ડને મેથી પાક ચખડતા મહેસાણામાં તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો જોકે પોલીસે આ કેશમાં હુમલો કરતા 7 શસ્ખોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હતજ ધરી છે Body:

મહેસાણામાં છાસવારે બનતી હુમલાની ઘટનાને જોતા અહીં જાણેકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે ત્યારે તાજેતરમાં કોલેજીયન મિત્રોમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મામલે સર્જાયેલી તકરારે એક મોટુ સ્વરૂપ ધારણ કરતા પોલીસ હરકતમાં આવી હતી ઘટનાની વાત કરીએ તો મહેસાણા હબ ટાઉન ખાતે આવેલ કેક શોપ પર એક યુવતી પોતાના મિત્રો સાથે બર્થડે પાર્ટી મનાવી રહી હતી કે ત્યાં જ તેના પૂર્વ પુરુષ મિત્રની નજર લાગી અને તેં પોતાના મિત્રો સાથે યુવતીને ઠપકો આપવા ગયો જેને પગલે યુવતી સાથે રહેલા તેના અન્ય મિત્રોએ યુવતીનું ઉપરાણું લેતા તકરાર સર્જાઈ હતી જીકે સામાન્ય બાબતે સર્જાયેલી આ તકરારમાં ગણતરીના સમયમાં ઘાતકી હથિયારો સાથે ટોળું ભેગું થતા ઠપકો આપવા આવેલ યુવાનો પર ઘાતકી હુમલો કરી ધવલ બારોટ નામના યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો બાદમાં ભોગબનનારને મહોલ્લામાં જઈ અસામાજિક તત્વો દ્વારા વાહનોની તોડફોડ કરી તંગદિલી ફેલાવવામાં આવી હતી જે ઘટનાને પગલે મહેસાણા એ ડિવિઝન પોલીસ હરકતમાં આવતા ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત પૂરો પાડી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી બાદમાં કૌમ્બિગ કરી યુવક પર હુમલો કરવા મામલે 7 શકશોની ધરપકડ કરવામાં આવી છે

Conclusion:મહેસાણા જેવા શહેરમાં અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની ધોળી પી રહ્યા છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી અને ભોગબનનારને ન્યાય અપાવવા શહેરી જનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જોકે પોલીસે હાલમાં 7 શસ્ખોની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે તો હાલમાં મહેસાણા શહેરમાં શાંતિ પૂર્ણ માહોલ સ્થપાયો છે જે માટે પોલીસે હિન્દૂ મુશ્લિમ જેવી કૌમી તકરાર ન હોવાનું સ્પષ્ટ કરી આ તકરાર એક યુવા મિત્રોની અંદરની તકરાર ગણાવી લોકોને અફવાઓ થી દુર રહેવા સૂચન કર્યું છે

બાઈટ 01 : મંજીતા વણઝારા, dysp મહેસાણા

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.