ETV Bharat / state

મહિસાગરના મતદારોને EVM-VVPAT અને NOTA વિશે ચૂંટણી તંત્ર દ્વારા કરાયા માહિતગાર

મહિસાગરઃ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી 23મી એપ્રિલે યોજાવાની છે. જિલ્લાના મતદારોને ઇવીએમ, વીવીપેટ અને નોટાના ઉપયોગ વિશે જિલ્લા ચૂંટણી અધિકારી આર. બારડ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ જાણકારી આપવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 7:26 PM IST

જિલ્લાના મતદારોમાં EVM-VVPAT અને NOTA સંદર્ભે માહિતી આપવા અને મતદારોમાં જાગૃતિ કેળવવા માટે જનસેવા કેન્દ્ર અને વિવિધ માધ્યમો દ્વારા સમજ આપવામાં આવી રહી છે. મતદારો નોટા, ઇવીએમ, વીવીપેટ જાણકારી મેળવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ જિલ્લા ચૂંટણી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ચૂંટણીપંચ દ્વારા મતદારો જો કોઇ ઉમેદવારને મત આપવા ઇચ્છતા ના હોય તો તેઓ નોટા (NONE OF THE ABOVE)નો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પણ મતદાન કરનાર મતદાતાએ જે ઉમેદવારને મત આપવો હોય તે ઉમેદવારની સામેનું બટન દબાવવાનું રહેશે. પ્રથમ અંગ્રેજી અક્ષર જોડીને NOTA (નોટા) શબ્દ બનાવાયો છે જેનો અર્થ થાય છે કે, દર્શાવ્યા પૈકી કોઇ ઉમેદવારને મતદાતા તેનો મત આપવા માગતો નથી. જેથી ઇવીએમ, વીવીપેટ સાથે સાથે નોટાની પણ સમજણ મતદાતાઓને આપવામાં આવી હતી. જિલ્લાના તમામ મતદારોને 23 એપ્રિલના રોજ અચૂકપણે મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

R_GJ_MSR_03_12-APRIL-19_EVM,VVPAT & NOTA_SCRIPT_PHOTO-2_RAKESH

     મહિસાગર જિલ્લાના મતદારોને ઇવીએમ વીવીપેટ અને નોટા વિશે સમજણ આપવા ચૂંટણી તંત્રના સ્તુત્ય પ્રયાસો

લુણાવાડા,
          મહિસાગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી તારીખ 23/04/2019 ના રોજ યોજાનાર છે. જિલ્લાના 
મતદારોમાં ઇવીએમ, વીવીપેટ અને નોટાના ઉપયોગ વિશે જાણકારી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી બારડ
 અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નેહા ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જાણકારી આપવામાં આવી રહી છે.
જિલ્લાના મતદારોમાં નોટા, ઈવીએમ અને વીવીપેટ સંદર્ભે જાત માહિતી મેળવે અને મતદારોમાં જાગૃતતા કેળવાય તે 
માટે જનસેવા કેન્દ્ર અને વિવિધ માધ્યમ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. મતદારો નોટા, ઇવીએમ, વીવીપેટ જાણકારી
 મેળવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ જિલ્લા ચૂંટણી તંત્રનો ઉદ્દેશ્ય રહેલો છે.
         ચૂંટણીપંચ દ્વારા મતદારો જો કોઇ ઉમેદવારને મત આપવા ઇચ્છતા ના હોય તો તેના માટે નોટા NONE OF
 THE ABOVE(નોટા) નો ઉપયોગ કરી શકશે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ધ્વારા મતદાન કરનાર
 મતદાતાએ જે ઉમેદવારને મત આપવો હોય તે ઉમેદવારરની સામેનું બટન દબાવવાનું હોય છે. પ્રથમ અંગ્રેજી અક્ષર
  જોડીને NOTA (નોટા) શબ્દ બનાવાયો છે જેનો  અર્થ થાય છે કે, દર્શાવ્યા પૈકી કોઇ ઉમેદવારને મતદાતા તેનો મત
 આપવા માગતો નથી જેથી ઇવીએમ, વીવીપેટ સાથે સાથે નોટાની પણ સમજણ મતદાતાઓને આપવામાં આવી રહી છે.
 જેથી તમામ મતદારોએ તારીખ 23 એપ્રિલના રોજ અચૂકપણે મતદાન કરવા જિલ્લાના મતદારોને અનુરોધ કરવામાં 
આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.