ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમો યોજાયા - Mahisagar news

સંતરામપુર : દર વર્ષની જેમ પંતગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા રાજય સરકાર દ્રારા પ્રરિત કરૂણા અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. આ અભિયાન તા.20 મી જાન્યુઆરી- 2020 સુધી ચાલનાર છે. આ અભિયાનમાં મહીસાગર જીલ્લા કલેકટર આર.બી. બા૨ડના માર્ગદર્શનમાં વન વિભાગ, અને પશુપાલન શાખા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને જીલ્લા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ તેમજ એન.જી.ઓ અને સ્વયંસેવકો કરૂણા અભિયાનમાં કાર્યરત છે.

mahisagar
મહીસાગર
author img

By

Published : Jan 11, 2020, 6:44 PM IST

શાળાઓના વિધાર્થીઓને 'કરૂણા અભિયાન અંતર્ગત' કાર્યક્રમને સફળતા મળે અને પતંગ દોરાથી પક્ષીઓ ઘાયલ ન થાય અને આ માટે લોકજાગૃતિ કેળવાય તે પ્રતિજ્ઞા સાથે રેલીઓ યોજાઇ રહી છે. પક્ષી બચાવો અભિયાન મહીસાગર કરૂણા અભિયાન-2020 અંતર્ગત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન મહીસાગર તથા વન વિભાગ સંતરામપુર દ્વારા શહેરમાં "પક્ષી બચાવો અભિયાન-2020" માટે જનજાગૃતિ રેલી કરવામાં આવી હતી. જેમાં સવૉદય વિદ્યામંદિર પ્રાથમિક શાળા સંતરામપુર ઉત્તરાયણ પર્વ નિમિતે વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ "પતંગ કાપો, પાંખ નહીં" અને "ચાઇનીઝ દોરી, બંધ કરો" જેવા સ્લોગનો સાથે જોશભેર રેલીમાં જોડાયા હતા.

મહીસાગર જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમો યોજાયા

આ ઉપરાંત સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોર નગરપાલીકાઓના વિસ્તારમાં આ અભિયાન અંગે લોક જાગૃતિ કેળવાય તે માટે પ્રસાર માધ્યમોમાં પક્ષી સારવાર કેન્દ્ર તેમજ આ અભિયાનમાં જોડાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓના નામ તેમજ સરનામાં અને તેઓના ફોન નંબરોની માહિતી અંગેની અગત્યના સ્થળોએ બેનરો લગાવી હેન્ડબીલ બનાવી લોકોના ઘરો સુધી પહોચાડી લોકજાગૃતિ કેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ મહીસાગર વન વિભાગ નાયબ વન સરક્ષક આર.ડી. જાડેજાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કોઈ ઘાયલ પક્ષી નજરે પડે તો તરત જ ઇમરજન્સી નંબર : 1962/ 108-એમ્બ્યુલન્સ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ કંટ્રોલ રૂમ નં-(02674)-252300/301 ટોલ ફ્રી નં-1077.નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું.

Intro:સંતરામપુર:-
દર વર્ષની જેમ પંતગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા રાજય સરકાર દ્રારા પ્રરિત કરૂણા
અભિયાનની શરૂઆત જિલ્લામાં થઇ ગઇ છે. આ અભિયાન તા.20 મી જાન્યુઆરી- 2020 સુધી ચાલનાર હોય આ અંતર્ગત
મહીસાગર જીલ્લા કલેકટર આર.બી. બા૨ડ માર્ગદર્શનમાં વન વિભાગ, અને પશુપાલન શાખા અને જિલ્લા વહીવટી તંત્રના
વિવિધ સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને જીલ્લા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ-મહિસાગરના એન.જી.ઓ. અને સ્વયંસેવકો કરૂણા
અભિયાનમાં કાર્યરત છે.
Body: આ કાર્યક્રમને સફળતા મળે અને પતંગ દોરાથી પક્ષીઓ ધાયલ ન થાય અને આ માટે લોકજાગૃતિ કેળવાય જેમાં
જીલ્લાના શાળાઓના વિધાર્થીઓને કરૂણા અભિયાન અંતર્ગત લેવડાવવાની પ્રતિજ્ઞા સાથે સાથે રેલીઓ પણ યોજાઇ રહી છે.
પક્ષી બચાવો અભિયાન મહીસાગર કરૂણા અભિયાન-2020 અંતર્ગત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન મહીસાગર તથા વન
વિભાગ સંતરામપુર દ્વારા શહેરમાં "પક્ષી બચાવો અભિયાન-2020" માટે જનજાગૃતિ રેલી કરવામાં આવી હતી, જેમાં સવૉદય
વિદ્યામંદિર પ્રાથમિક શાળા સંતરામપુર ઉત્તરાયણ પર્વ નિમિતે વિદ્યાર્થીઓ તથા પયૉવરણ પ્રેમીઓ "પતંગ કાપો, પાંખ નહીં"
અને "ચાઇનીઝ દોરી, બંધ કરો" જેવા સ્લોંગનો સાથે જોશભેર રેલીમાં જોડાયા હતા.
Conclusion: આ ઉપરાંત સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોર નગરપાલીકાઓના વિસ્તારમાં આ અભિયાન અંગે લોક જાગૃતિ
કેળવાય તે માટે પ્રસાર માધ્યમોમાં પક્ષી સારવાર કેન્દ્ર તેમજ આ અભિયાનમાં જોડાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓના
નામ તેમજ સરનામાં અને તેઓના ફોન નંબરોની માહિતી અંગેની અગત્યના સ્થળોએ બેનરો લગાવી હેન્ડબીલ બનાવી
લોકોના ઘરો સુધી પહોચાડી લોકજાગૃતિ કેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ મહીસાગર વન વિભાગ નાયબ
વન સરક્ષક આર.ડી. જાડેજાએ અખબારી યાદીમાં જણાવયું છે તેમણે વધુમાં કોઈ ઘાયલ પક્ષી નજરે પડે તો તરત જ
ઇમરજન્સી નંબર : 1962/ 108-એમ્બ્યુલન્સઅને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ કંટ્રોલ રૂમ નં-(02674)-252300/301
ટોલ ફ્રી નં-1077.નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.

બાઈટ :- મયુર પ્રજાપતિ, વાઇલ્ડ લાઈફ રેસક્યું પ્રેસિડેન્ટ,
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.