ETV Bharat / state

લુણાવાડામાં પોલીસ સ્ટાફનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું

મહીસાગર: લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પોલીસ કર્મીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજવામાં આવ્યું છે. ચૂંટણીનાં ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે 18 પંચમહાલ લોકસભા પોલીસ સ્ટાફનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 7:09 PM IST

મહીસાગરમાં આવેલા લુણાવાડાના બાલાસિનોર અને સંતરામપુર વિસ્તારના પોલીસ સ્ટાફની લુણાવાડા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના પોલીસ સ્ટાફની મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મતદાન મથકે પોલીસ કર્મીઓ મતદાન માટે લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા.

પોલીસ સ્ટાફનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું

જેમાં 18 પંચમહાલ લોકસભા વિસ્તાર લુણાવાડા અને બાલાસિનોરનું મતદાન અને 19 દાહોદ લોકસભા વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન લુણાવાડા ખાતે યોજાયું હતું. આમ બંને લોકસભા વિસ્તારના લુણાવાડા-937, બાલાસિનોર-547 અને સંતરામપુર-946 મળીને કુલ 2430 પોલીસ કર્મીઓની બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

    R_GJ_MSR_02_12-APRIL-19_POLICE MATADAN_SCRIPT_VIDEO_RAKESH      

                              લુણાવાડામાં પોલીસ સ્ટાફનું આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું
મહીસાગર - લુણાવાડા 
                લોકસભાની સામાન્ય ચૂંટણી 2019 અંતર્ગત આજે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પોલીસ 
કર્મીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું છે, ચૂંટણીનાં ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે 18  પંચમહાલ લોકસભા 
પોલીસ સ્ટાફનું આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું મહીસાગરના લુણાવાડા બાલાસિનોર અને સંતરામપુર 
વિસ્તારના પોલીસ સ્ટાફનું લુણાવાડા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજે સવારે 8 કલાક થી જિલ્લાના 
પોલીસ સ્ટાફની મતદાન પ્રક્રિયા શરૂ થતાં મતદાન મથકે પોલીસ કર્મીઓ મતદાન માટે લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા. 
જેમાં 18 પંચમહાલ લોકસભા વિસ્તાર લુણાવાડા અને બાલાસિનોરનું મતદાન અને 19 દાહોદ લોકસભા વિસ્તાર સંતરામપુર
 વિસ્તારનું મતદાન લુણાવાડા ખાતે યોજાયું હતું. આમ બંને લોકસભા વિસ્તારના લુણાવાડા-937, બાલાસિનોર-547 
અને સંતરામપુર-946 મળી કુલ -2430 -જેટલા પોલીસ કર્મીઓનું બેલેટ પેપર થી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.