ETV Bharat / state

માલવણની આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કૉલેજના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો હતો. જેની અધ્યક્ષતા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે કરી હતી.

ETV BHARAT
માલવણની આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
author img

By

Published : Jan 31, 2020, 7:06 PM IST

મહીસાગર: માલવણની શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કૉલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં વિજય પંડ્યા, ડૉ.યોગીની વ્યાસ, પ્રિ.ડૉ.દિનેશ માછી, ડૉ.યાદવેન્દ્રજી, પ્રિ.ડૉ.હાસ્યદાબેન બારોટ, ડૉ.હસમુખ બારોટ, ડૉ.સંજય ત્રિવેદી વગેરે વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું.

આ પ્રસંગે માલવણ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સુરેશચંદ્ર દાણી તથા મહામંત્રી ભદ્રેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કબડ્ડી, વોલીબોલ સહિત વિજેતા ટીમને રનીંગ શીલ્ડ અર્પણ કર્યાં હતા. આ ઉપરાંત સેમિનારમાં ગુજરાતી વિષયમાં પ્રતિ વર્ષ યુનિવર્સિટી ગોલ્ડ મેડલ માટે રૂપિયા 1,51,000ના દાતા ઍડવોકેટ ભગીચી પટેલ તથા કૉલેજમાં પ્રથમ આવનારને સિલ્વર મેડલ આપનારા દાતા હર્ષ પટેલે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આ સેમિનારમાં યુનિવર્સિટી ઇ.સી.મેમ્બર્સ ડૉ.ધીરેન સુતરીયા, પ્રો.અજય સોની, વિવિધ કોલેજના આચાર્યઓ, પ્રોફેસરો તથા એમ.ફીલ અને પી.એચ.ડીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:
દાતાશ્રીઓ દ્વારા કોલેજને એક લાખનો ચેક અર્પણ કરાયો  

લુણાવાડા, 

મહીસાગર જિલ્લાના કડાણા તાલકાના માલવણની શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. પ્રતાપસિંહ ચૌહાણની  અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો.  

Body:આ સેમિનારમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કોલેજ માલવણના સંયુક્ત ઉપક્રમે ગુજરાત, હિન્દી અને સંસ્કૃત વિષયના સેમીનારમાં નામાંકિત વક્તાઓ અનુક્રમે વિજય પંડ્યા, ડો. યોગીની વ્યાસ, પ્રિ.ડો. દિનેશ માછી, ડૉ.યાદવેન્દ્રજી, પ્રિ.ડો.હાસ્યદાબેન બારોટ, ડો.હસમુખ બારોટ, ડૉ.સંજય ત્રિવેદી વગેરે વક્તાઓએ પ્રવચન કર્યા હતા.

આ પ્રસંગે માલવણ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સુરેશચંદ્ર દાણી તથા મહામંત્રી ભદ્રેશ મોદી ઉપસ્થિત રહી કબડ્ડી વોલીબોલ સહિત વિજેતા ટીમને રનીંગ શીલ્ડ અર્પણ કર્યા હતા. તેમજ આ સેમિનારમાં ગુજરાતી વિષયમાં યુનિવર્સિટી ગોલ્ડમેડલ પ્રતિ વર્ષ માટે રૂા.1,51,000/- ના દાતા એડવોકેટ ભગીચી પટેલ તથા કોલેજ પ્રથમને સિલ્વરમેડલ માટેના દાતા હર્ષ ચીમનભાઈ પટેલે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. 
Conclusion:
આ સેમિનારમાં યુનિવર્સિટી ઇ.સી. મેમ્બર્સ ડો. ધીરેન સુતરીયા, પ્રો.અજય સોની તેમજ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ તથા એમ.ફીલ અને પી.એચ.ડીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.વિમલ ગઢવી, પ્રો. એસ.બી.જોષી, આભારવિધિ શ્રી રાજપૂતે કરી તેમજ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે મંડળના પ્રમુખ, મંત્રી તથા આચાર્ય સૌને બિરદાવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.