ETV Bharat / state

આંગણવાડી અને તેડાગર બહેનો દ્વારા પગાર ભથ્થાની લઘુત્તમ માંગણી - Minimum Demand for Salary Allowance by Lunawada Anganwadi and Tadagar Sisters

મહીસાગર: જિલ્લાના જિલ્લા મથક લુણાવાડા ખાતે જિલ્લા મઝદુર સંઘ દ્વારા જિલ્લાપ્રધાન જીજ્ઞેશભાઈ દરજી તથા આંગણવાડી કર્મચારી સંઘના પ્રદેશ મહાપ્રધાન નિરુબેનની ઉપસ્થિતમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, આશા બહેનો ફેસિલેટર બહેનો, તેડાગર બહેનો ઉપસ્થિત રહી હતી. તેમજ તેમના દ્વારા પગાર ભથ્થાની માંગણી કરવામાં આવી હતી.

etv bharat
author img

By

Published : Nov 5, 2019, 4:55 AM IST

લુણાવાડા ખાતે જિલ્લા મઝદુર સંઘ દ્વારા પગાર ભથ્થાની લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી હતી. જેમાં આશા વર્કરનો 18000 તેમજ આશા ફેસીલેટર બહેનોનો 25000 તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને 24000 અને તેડાગર બહેનોને 18000 પગાર ભથ્થાની લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી હતી.

આંગણવાડી અને તેડાગર બહેનો દ્વારા પગાર ભથ્થાની લઘુત્તમ માંગણી
આ ઉપરાંત અન્ય માંગણીઓમાં...

તમામ બહેનોને પી.એફ, પેંશન,ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે.

તમામ બહેનોને લાયકાત અને સિનિયોરિટીને ધ્યાને લઇ પ્રમોશન આપવામાં આવે.

તમામ બહેનોને વેતનનું નિયમિત ચુકવણું કરવામાં આવે.

તમામ અંતરિયાળ વિસ્તારોમાં કામગીરી કરવા માટે ડિફિકલ્ટી એનાઉન્સમેન્ટ આપવામાં આવે.

તમામ બહેનો સરકારના આદેશ મુજબની કામગીરી સિવાય વધારાની કામગીરી ન લેવી.

આંગણવાડી કાર્યકર બહેનોને ધ્યાને લઇ ઓક્ટોબર 2018માં કેન્દ્ર સરકારે કરેલ પગાર વધારો તાત્કાલિક ચુકવવામાં આવે.

આશાવર્કર તથા આશા ફેસિલિલેટર બહેનોને પી.એચ.સી.સેન્ટર પર આરામગૃહ બનાવવામાં આવે.

તેમજ તમામ બહેનોને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં ઉંમરનો 40 વર્ષનો બંધ દૂર કરી 60 વર્ષ કરવામાં આવે.

આશા વર્કર તથા આશા ફેસિલેટર બહેનોને રિટાયર્ડ સમયે 5 લાખ રૂપિયા ચુકવવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Intro:લુણાવાડા :-
મહીસાગર જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહીસાગર જિલ્લાના જિલ્લા મથક લુણાવાડા ખાતે આજે બપોરે 3.00 કલાકે
જિલ્લા મંત્રી જીજ્ઞેશભાઈ દરજી તથા આગણવાળી કર્મચારી સંઘના પ્રદેશ મહામંત્રી નિરુબેનની ઉપસ્થિતમાં મોટી સંખ્યામાં
આગણવાડી બહેનો, આશા બહેનો ફેસિલેટર બહેનો તેડાગર બહેનો ઊપસ્થિત રહી હતી.
જેમાં આશા વર્કરનો 18000 તેમજ આશા ફેસીલેટર બહેનોનો 25000 તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને 24000 અને તેડાગર બહેનોને 18000 પગાર ભથ્થાની લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી.
Body: આ ઉપરાંત અન્ય માંગણીઓમાં..

તમામ બહેનોને પી.એફ, પેંશન,ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે

તમામ બહેનોને લાયકાત અને સિનિયોરિટીને ધ્યાને લઇ પ્રમોશન આપવામાં આવે

તમામ બહેનોને વેતનનું નિયમિત ચુકવણું કરવામાં આવે

તમામ અંતરિયાળ વિસ્તારોમાં કામગીરી કરવા માટે ડિફિકલ્ટી એનાઉન્સમેન્ટ આપવામાં આવે

તમામ બહેનો સરકારના આદેશ મુજબની કામગીરી સિવાય વધારાની કામગીરી ન લેવી

અગણવાડી કાર્યકર બહેનોને ધ્યાને લઇ ઓક્ટોબર 2018 માં કેન્દ્ર સરકારે કરેલી પગાર વધારાની તાત્કાલિક ચુકવવામાં આવે

આશાવર્કર તથા આશા ફેસિલિલેટર બહેનોને પી.એચ.સી.સેન્ટર પર આરામગૃહ બનાવવામાં આવે

તેમજ તમામ બહેનોને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં ઉંમરનો 40 વર્ષનો બંધ દૂર કરી 60 વર્ષ કરવામાં આવે

આશા વર્કર તથા આશા ફેસિલેટર બહેનોને રિટાયર્ડ સમયે 5 લાખ રૂપિયા ચુકવવામાં આવે તેવી વગેરે માંગણી સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું. Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.