ETV Bharat / state

મહીસાગરની મહિલા પશુપાલનથી કરે છે લાખોની કમાણી, કલાસ વન અધિકારી કરતા પણ વધુ આવક છે આ મહિલાની - pastoral ism

મહીસાગર: કલાસ વન અધિકારી કરતા પણ વધુ આવક આ મહિલાની છે. તેમને જાણીને નવાઈ લાગશે કે, આ મહિલાની વાર્ષિક આવક 1 લાખ 80 હજાર જેટલી છે. મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે.

etv bharat mahisagar
author img

By

Published : Sep 6, 2019, 4:52 AM IST

Updated : Sep 6, 2019, 6:28 AM IST

મહીસાગર જિલ્લાના જાગૃતિબેને પશુપાલન ક્ષેત્રે સાહસખેડી પશુપાલન વિભાગની 12 દુધાળા પશુ યોજનાથી વાર્ષિક અંદાજે 15 લાખની આવક મેળવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2022 સુધીમાં દરેક ખેડૂત પરિવારની આવક બમણી કરવાની આકાંક્ષા સેવી રહ્યા છે. ત્યારે શ્વેત ક્રાંતિથી આર્થિક સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલું ભરવાની દિશામાં મહીસાગર જિલ્લાની મહિલાએ પોતાના પરિવારની આવક બમણી કરવા સશક્ત કદમ ભર્યુ છે.

જેનુ ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં વેલણવાડા ગામની મહિલા પશુપાલક જાગૃતિબેન હસમુખભાઇ પટેલે રાજ્ય સરકારની સ્વ રોજગારની 12 દુધાળા પશુઓની ડેરી યુનિટ સ્થાપના યોજનાથી પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બન્યા છે. પશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાયતરીકે સમજતા પશુપાલકો માટે આજે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે.

મહિસાગરની મહિલા પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી

પંચામૃત દુધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડાના સહયોગથી વેલણવાડા ગામની મહિલા પશુપાલક શ્રીમતી જાગૃતિબેને પટેલે 12 ગાયો સાથે મોટા તબેલાનું સાહસ પણ ખેડયું છે. આ મહિલા પશુપાલકની સિધ્ધિ છે કે, પશુપાલન વિભાગની યોજનાનો લાભ લઇને શ્વેતક્રાંતીથી પોતાની આવક વૃધ્ધિ કરીને ભારત સરકાર અને પ્રધાનમંત્રીની આકાંક્ષાઓઅને આશાઓ પર ખરા ઊતરવામાં એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

આ યોજના અંતર્ગત સ્વ રોજગારી હેતુ માટે 12 દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના વર્ષ 2018/19 માટે મહીસાગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ તથા પંચામૃત દૂધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડા દ્વારારૂા. 7 લાખની લોન મંજુર કરવામાં આવી હતી. જેમાં તેમને કેટલ શેડ, મળેલ લોનની વ્યાજમાં સહાય તથા પશુ વિમો ઉપરાંતચાફકટર, મિલ્કીંગ મશીન, ફોગર, સહીત યુનીટ સ્થાપનામાં રૂ.2.50 લાખની સહાય આપવામાં આવી હતી. પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિની દિશામાં સાહસ ભર્યુ કદમ ભરતા જાગૃતિબેને 12 ગાયો થકી રોજનુ 250 લીટરનું દુધ ઉત્પાદન મેળવી આર્થીક સધ્ધરતા મેળવી છે. 200 લીટરના દુધ ઉત્પાદનથી તેમને દર માસે રૂ.1.80 લાખની આવક મેળવે છે. જેમાં અડધા ઉપરાંતની આવકનો ખર્ચ પેટે બાદ કરતા દર માસે 10 લાખ નફો મેળવે છે.

આ અંગે જણાવતાં જાગૃતિબેન જણાવ્યું કે, પશુના છાણનો ઉપયોગ પોતાના ખેતરમાં સેન્દ્રિય ખાતર કરી ખેત ઉત્પાદનમાં પણ વધારો મેળવે છે. તેઓ પશુઓની સારી રીતે માવજાત કરે છે. પશુઓને નિયમિત ખોરાક, પાણી અને રસીકરણ કરાવે છે. ઋતુ પ્રમાણે પશુઓને ખોરાક આપવામાં આવે છે. ખોળ, દાણ,જુવાર અને બાજરીને ચાફ કટરથી કટ કરીને જ પશુઓને આપવામાં આવે છે. આધુનિક દુધ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી શ્રમમાં ઘટાડો કરેલ છે. પશુપાલન વિભાગની આ યોજનાનોજાગૃતિબેને તો લાભ મેળવ્યો છે જ પરંતુ તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સરકારની આ યોજનાનો લાભ લઇ સ્વનિર્ભરથવા પ્રેરણા પુરી પાડે છે.

Intro: ok by desk
મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા
સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે. તે સંદર્ભે મહીસાગર જિલ્લાના જાગૃતિબેને પશુપાલન ક્ષેત્રે સાહસ
ખેડી પશુપાલન વિભાગની 12 દુધાળા પશુ યોજના થકી વાર્ષિક અંદાજે 15 લાખની આવક મેળવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ
મોદીના વર્ષ 2022 સુધીમાં દરેક ખેડૂત પરિવારની આવક બમણી કરવાની આકાંક્ષા સેવી રહ્યા છે ત્યારે શ્વેત ક્રાંતિ થકી આર્થિક
સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલું ભરવાની દિશામાં મહીસાગર જિલ્લાની મહિલાએ પોતાના પરિવારની આવક બમણી
કરવા સશક્ત કદમ ભર્યુ છે. જેનુ ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં વેલણવાડા ગામની મહિલા
પશુપાલક શ્રીમતી જાગૃતિબેન હસમુખભાઇ પટેલે રાજ્ય સરકારની સ્વ રોજગારની 12 દુધાળા પશુઓની ડેરી યુનિટ સ્થાપના
યોજના થકી પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બન્યા છે. પશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાય
તરીકે સમજતા પશુપાલકો માટે આજે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે. 
Body: પંચામૃત દુધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડાના સહયોગથી વેલણવાડા ગામની મહિલા પશુપાલક
શ્રીમતી જાગૃતિબેને પટેલે 12 ગાયો સાથે મોટા તબેલાનું સાહસ પણ ખેડયું છે. આ મહિલા પશુપાલકની સિધ્ધિ છે કે પશુપાલન
વિભાગની યોજનાનો લાભ લઇને શ્વેત ક્રાંતી થકી પોતાની આવક વૃધ્ધિ કરીને ભારત સરકાર અને પ્રધાનમંત્રીની આકાંક્ષાઓ
અને આશાઓ પર ખરા ઊતરવામાં એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. 
આ યોજના અંતર્ગત સ્વ રોજગારી હેતુ માટે 12 દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના વર્ષ 2018/19 માટે
મહીસાગર જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગ તથા પંચામૃત દૂધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડા દ્વારા
રૂા. 7 લાખની લોન મંજુર કરવામાં આવી હતી. જેમાં તેમને કેટલ શેડ, મળેલ લોનની વ્યાજમાં સહાય તથા પશુ વિમો ઉપરાંત
ચાફકટર, મિલ્કીંગ મશીન, ફોગર, સહીત યુનીટ સ્થાપનામાં રૂા.2.50 લાખની સહાય આપવામાં આવી.પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિની દિશામાં સાહસ ભર્યુ કદમ ભરતા જાગૃતિબેને 12 ગાયો થકી રોજનુ 250 લીટરનું દુધ ઉત્પાદન મેળવી આર્થીક સધ્ધરતા
મેળવી છે. દૈનિક 250 લીટરના દુધ ઉત્પાદન થી તેમને દર માસે રૂા.1.40 લાખની આવક મેળવે છે જેમાં અડધા ઉપરાંતની
આવકનો ખર્ચ પેટે બાદ કરતા દર માસે 60 હજારથી 70 હજારનો નફો મેળવે છે.
Conclusion: આ અંગે જણાવતાં જાગૃતિબેન કહે છે કે પશુના છાણનો ઉપયોગ પોતાના ખેતરમાં સેન્દ્રિય ખાતર કરી ખેત ઉત્પાદનમાં
પણ વધારો મેળવે છે અને વધે તે વેચી દે છે જેનાથી પુરક આવક પણ મળે છે. તેઓ પશુઓની સારી રીતે માવજાત કરે છે.
પશુઓને નિયમિત ખોરાક, પાણી અને રસીકરણ કરાવે છે. ઋતુ પ્રમાણે પશુઓને ખોરાક આપવામાં આવે છે. ખોળ, દાણ,
જુવાર અને બાજરીને ચાફ કટરથી કટ કરીને જ પશુઓને આપવામાં આવે છે.
આધુનિક દુધ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી શ્રમમાં ઘટાડો કરેલ છે. પશુપાલન વિભાગની આ યોજનાનો
જાગૃતિબેને તો લાભ મેળવ્યો છે જ પરંતુ તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સરકારની આ યોજનાનો લાભ લઇ સ્વનિર્ભર
થવા પ્રેરણા પુરી પાડે છે.
બાઇટ- જાગૃતિબેન પટેલ (વેલણવાડા) તા.લુણાવાડા- જી.મહીસાગર
Last Updated : Sep 6, 2019, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.