ETV Bharat / state

મહિસાગરમાં ચુંટણી પંચે EVM અને VVPAT વિશે મતદારોને માહિતી આપી

મહીસાગર : જિલ્લામાં ગામડે ગામડે ફરી ચૂંટણીપંચ દ્વારા EVM અને VVPAT અને ચૂંટણી પક્રિયા વિશે મતદારોને માહિતગાર કર્યા હતા.

vvpat
author img

By

Published : Apr 5, 2019, 4:55 AM IST

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાવાના સાલિયા ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મતદારોને EVM અને VVPAT વિશે માહિતી આપી ડેમો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરજીયાત મતદાન કરવુ અને લોકો વઘુમાં વઘુ મતદાન કરે તેની સમજ આપી હતી. લોકોના મતે મતદાર જાગૃતિનો આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી છે.

evm

આ કાર્યક્રમમાં BLO રેવાભાઈ પગી તેમજ ચૂંટણી વિશે માહિતી આપનાર અધિકારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ જાણકારી મેળવી લાભ લીધો હતો.

Intro:Body:

મહીસાગરમાં ચુંટણી પંચ દ્વારા EVM અને VVPAT વિશે જાણકારી અપાઈ. 

મહીસાગર જિલ્લામાં ગામડે ગામડે ફરી ચૂંટણીપંચ દ્વારા EVM અને VVPAT અને ચૂંટણી પક્રિયા વિશે મતદારોને સમજાવવા આવે છે.

આજે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાવાના સાલિયા ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને EVM અને VVPAT વિશે માહિતી આપી ડેમો કરવામાં આવ્યો. આ ઉપરાંત  ફરજીયાત પણે મતદાન કરવુ અને લોકો વઘુમાં વઘુ મતદાન કરે તેની સમજ આપી હતી. લોકોના મતે મતદાર જાગૃતિનો આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી છે જેથી સારી રીતે મતદાન કરી શકાય.

આ કાર્યક્રમમાં BLO રેવાભાઈ પગી તેમજ ચૂંટણી વિશે માહિતી આપનાર અધિકારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ જાણકારી મેળવી લાભ લીધો હતો. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.