ETV Bharat / state

બાલાસિનોર પોલીસે કતલખાને લઈ જતા પાંચ પશુઓ સાથે 2આરોપીની ધરપકડ કરી - બાલાસિનોર

બાલાસિનોરઃ મહીસાગર પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ગેરકાયદેસર કતલખાને લઇ જતા પશુઓની હેરાફેરી અટકાવી હતી. પોલીસે પાંચ પશૂ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

rerer
author img

By

Published : Nov 11, 2019, 8:32 PM IST

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાએ ગેરકાયદેસર કતલખાને લઇ જતા પશુઓની હેરાફેરી અટકાવવા સૂચના કરી હતી. બાલાસિનોર ઇન્સાર્જ PSI પી.જે.પંડયા અને પોલીસ બાલાસીનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં તે દરમિયાન ગ્રીનવર્ડ હોટલ નજીક બાતમી મળી કે એક પીકઅપ ડાલામાં ભેંસો ભરીને બાલાસીનોર થી અમદાવાદ તરફ કતલ ખાને લઇ જાય છે. ગ્રીનવર્ડ હોટલ પાસે વોચમાં ઉભા રહી બાલાસીનોર તરફથી એક પીકઅપ આવતાં તેની અટકાયત કરી તપાસ કરી હતી.

આરોપીઓ પાસ પરમીટ વગર પાંચ ભેંસોને કતલખાને લઈ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી કુલ 1 લાખ 80 હજારના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

Intro:
બાલાસિનોર:-
મહિસાગર જીલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબે ગેરકાયદેસર કતલખાને લઇ જતા પશુઓની હેરાફેરી અટકાવવા સૂચના કરતા બાલાસિનોર ઇંચા. PSI પી.જે.પંડયા અને પોલીસના માણસો બાલાસીનોર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં તે દરમ્યાન બાલાસીનોર ગ્રીનવર્ડ હોટલ નજીક જતા બાતમીદાર થી બાતમી મળેલ કે એક પીકઅપ ડાલામાં ભેંસો ભરીને બાલાસીનોર થી અમદાવાદ તરફ કતલ ખાને લઇ જાય છે. ગ્રીનવર્ડ હોટલ પાસે વોચમાં ઉભા હતાં તે દરમ્યાન બાલાસીનોર તરફથી એક એક પીકઅપ આવતાં તેણે પુરઝડપે ભગાડતા પોલીસે પીંછો કરી જેને તેને કંથરજીના મુવાડા પાસે અમદાવાદ તરફ જતા ઝડપી પાડયા છે. Body:આરોપીઓએ પોતાની પીકઅપમાં કતલખાને કતલ કરવાના ઇરાદે તેમજ પાસ પરમીટ વગર લઇ જતા ભેંસ નંગ 1 ની કિ રૂ 10,000/- તથા એક નાનાપાડાની કિમત રૂ.5000/- ગણી કુલ્લે ચાર પાડાઓની કીમત રૂ 20,000/- તથા પીકઅપ ડાલા વાહનની કીમત રૂપિયા 1,50,000/- ગણી કુલ્લે કિ રૂપિયા 1,80,000/- ના મુદ્દામાલ સાથે મળી આવી બંને આરોપીઓને પકડી અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.