ETV Bharat / state

જીવલેણ માંઝાના સોદાગરો સામે પોલીસની લાલ આંખ, 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો - મહિસાગરમાં ચાઈનીઝ ડોરી સાથે 4ની અટકાયત

મહીસાગરમાં પોલીસે ચાઈનીઝ દોરી સાથે ચારની અટકાયત (4 detained with Chinese Dori in Mahisagar) કરી છે. પોલીસે રુપિયા 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો (Police seized 26,000 worth of Chinese Dori) જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે તપાસ કરતા જીવલેણ માંઝાના સોદાગરો પોલીસના હાથમાં આવી ગયા હતા.

જીવલેણ માંઝાના સોદાગરો સામે પોલીસની લાલ આંખ, 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

author img

By

Published : Jan 5, 2023, 1:52 PM IST

મહિસાગર પોલીસે 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો

મહીસાગર ઉત્તરાયણના (uttarayan 2023) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં વિવિધ પ્રકારની પતંગની દોરીઓનું વેચાણ થઇ રહ્યું છે. બીજી બાજૂ પોલીસ પણ ચાઈનીઝ દોરીના વેચાણ કરતા સોદાગરો સામે નજર રાખી રહ્યા છે. આવા સોદાગરોની સામે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે મહીસાગરમાં ચાઈનીઝ દોરી સાથે ચારની અટકાયત કરવામાં (4 detained with Chinese Dori in Mahisagar) આવી છે અને આ 26,000 ની ચાઇનીઝ (Police seized 26,000 worth of Chinese Dori) દોરીનો જથ્થો પકડાયો છે.

ચાર ઈસમોની અટકાયત મહીસાગર જીલ્લા LCB એ અલગ અલગ જગ્યાઓ હાડોડ અને નવા રાબડીયા ગામે રેડ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 64 ફિરકીઓ સાથે ચાર શખ્સોની અટકાયત (4 detained with Chinese Dori in Mahisagar) કરી કુલ રુપિયા 25,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહીસાગર LCB ના PI આર.ડી.ભરવાડને બાતમી મળી હતી. તે પ્રમાણે LCB ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ બે જગ્યાઓ નવા રાબડીયા અને હાડોડ ગામે રેડ પાડવામાં આવી હતી. જ્યાં રેડ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ચાર આરોપીઓની અટકાયત કરી છે. અને પકડાયેલા ચારેય ઈસમો સામે કોઠંબા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો સંસ્કારીનગરીમાં વધી ગુનાખોરી, ચાઈનીઝ દોરીના વેપારીની પોલીસે કરી ધરપકડ

વેપારીઓની જગ્યાઓ પર રેડ નવા રાબડીયા અને હાડોડ ગામેથી ચાઈનીઝ દોરી ઝડપાઈ મહીસાગર જીલ્લા LCB પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓની જગ્યાઓ પર રેડ કરી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા રાબડીયા ગામે રેડ કરતા તે ગામનો રહેવાસી આરોપી ગોવિંદ નાથાભાઈ પ્રજાપતિ જેના ઘરેથી ચાઇનીઝ દોરીની (mahisagar police in action) નાની મોટી 48 નંગ ફિરકીઓ પોલીસે જપ્ત કરી છે. જેની કિંમત 19,200 રૂપિયા છે.

પોલીસ સ્ટેશને ગુનો દાખલ LCB દ્વારા હાડોડ ગામે રેડ કરતા વીરપુર તાલુકાના ખેરોલી ગામનો રહેવાસી આરોપી જયદીપ રોહિત તેમજ બાલાસિનોર તાલુકાના ડુંગરીપુરા તાબે પાંડવાનો રહેવાસી આરોપી હરદીપસિંહ કનકસિંહ ચૌહાણ જે ઈસમો લુણાવાડા તાલુકાના હાડોડ ગામે પ્રતિબંધિત ચાઈનીઝ (strict action on Prohibition of China Door) દોરીનું વેચાણ કરતા હતા. અને અન્ય એક યુવક, આમ કુલ ત્રણ આરોપીઓ પાસેથી કુલ 16 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવ્યા છે. જેની કુલ કિંમત રુપિયા 6,400 છે. આમ મહીસાગર LCB દ્વારા જુદી જુદી જગ્યાએ રેડ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ 64 ફિરકીઓ જપ્ત કરી કુલ રૂપિયા 25,600 નો મુદ્દા માલ કબજે કરી ચારેય ઇસમો સામે કોઠંબા પોલીસ સ્ટેશને (Kothamba Police Station) ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો સુરત પોલીસે કાપ્યો આરોપીઓનો પેચ, ચાઈનીઝ દોરી વેચતા 2ની ધરપકડ

ચાઇનીઝ દોરીનો જથ્થો LCB PI આર.ડી.ભરવાડના જણાવ્યા અનુસાર ઉત્તરાયનના તહેવાર અનુસંધાને અમારી LCB ટીમ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન લુણાવાડા વિસ્તારમાં બાતમી હકીકત મળેલ કે અમુક ઇસમો રાબડીયા તથા હાડોડ બાજુ પોતે ચાઇનીઝ દોરીનો જથ્થો છુપાવી છૂપી રીતે વેચાણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તે અનુસંધાને અમારી ટીમે જઈ અને ત્યાં રેડ કરતાં ટોટલ 64 ફિરકીઓ ચાઇનીઝ દોરીની, કુલ મુદ્દામાલ 25,600 નો મળી આવેલ, તેમાં ચાર ઇસમો મળી આવેલ, જે ચારેય ઇસમો પકડાઈ જતાં આગળ કોઠંબા પોલીસની હદ હોઈ, કોઠંબા પોલીસમાં ગુનો દાખલ કરી હાલ આગળની તપાસ તજવીજ ચાલુ છે.મુદ્દામાલ ગુનાના કામે જપ્ત કરેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.