ETV Bharat / state

Weather in Gujarat today : આજે ફરી લઘુતમ તાપમાનનો પારો ગગડયો, અનેક જિલ્લાઓમાં પારો સિંગલ ડિજિટમાં

રાજ્યમાં ઠંડીનો પારો(Weather of Gujarat Today) ગગડયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 5.4 ડિગ્રીથી 12.5 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. તો સમગ્ર રાજ્યમાં ઠંડા(Cold Temperature in Gujarat) પવન પણ અનુભવાઈ રહ્યા છે. ઉપરાંત આગામી દિવસોમાં પારો હજુ પણ 3થી 5 ડિગ્રી નીચો જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Weather in Gujarat today : આજે ફરી લઘુતમ તાપમાનનો પારો ગગડયો, અનેક જિલ્લાઓમાં પારો સિંગલ ડિજિટમાં
Weather in Gujarat today : આજે ફરી લઘુતમ તાપમાનનો પારો ગગડયો, અનેક જિલ્લાઓમાં પારો સિંગલ ડિજિટમાં
author img

By

Published : Jan 12, 2022, 10:31 AM IST

કચ્છઃ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો(Weather of Gujarat Today) થતાં ટાઢકમાં વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આજે સવારથી જ ઠંડા(Cold Temperature in Gujarat) પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આજે રાજ્યમાં કમોસમી વરસાદની(Unseasonal Rain in Gujarat) સંભાવના નથી અને આજે ખુલ્લું વાતાવરણ જોવા મળશે તેમજ સવારથી સુરજના દર્શન થયા હતા. તો રાજકોટ, ગાંધીનગર, ભુજ, બરોડા, નલિયા ખાતે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં નોંધાયો છે.

16 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠુ પડશે. રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ(Rainfall Forecast in Gujarat) ખાબકશે. જાણીતા આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં(Non Seasonal Rain in Gujarat) પલટો આવશે. 18થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે. 25થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

રાજ્યના શિતમથક નલિયામાં 5.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગે જણાવ્યું કે(Meteorological Department in Gujarat) આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યું હતું અને આજનું તાપમાન 5.4 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ ઠંડા(Cold weather in Gujarat) પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

મહાનગરોતાપમાન
અમદાવાદ 10.01
ગાંધીનગર 9.0
રાજકોટ 9.0
સુરત 11.4
ભાવનગર 10.1
જૂનાગઢ 10.0
બરોડા 9.4
નલિયા 5.4
ભુજ 9.8
કંડલા 12.5

આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.