ETV Bharat / state

CM રૂપાણીની હાજરીમાં વિનોદ ચાવડાએ નોંધાવી ઉમેદવારી, રૂપાણીએ કહ્યું- રામમંદિર અમે જ બનાવીશું - nomination form

ભૂજ: કચ્છના લોકસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ તરીકે વિનોદ ચાવડાએ ભૂજમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રવાસન પ્રધાન વાસણ આહીરની ઉપસ્થિતિમાં કચ્છ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી રેમ્યા મોહન સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 5:52 PM IST

Updated : Apr 1, 2019, 7:40 PM IST

વિનોદ ચાવડાએ ભૂજ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને જીત મળે તે માટે આશીર્વાદ મેળવ્યાં હતાં. ભૂજના હિલગાર્ડન પાસે આવેલા મેદન ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ-નગારાના નાદ સાથે 'મોદી હૈ તો મુમકીન હૈ' ના નારા કરાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ભવિષ્યના સાંસદ ગણાવતા રૂપાણીએ જણાવ્યું હતું કે, રામમંદિર અમે જ બનાવીશું. તેમજ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થશે.

કચ્છમાં CMની ઉપસ્થિતિમાં વિનોદ ચાવડાએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું

વિનોદ ચાવડાને શુભેચ્છા આપતા તેમણે ઉમેર્યું કે, કાર્યકરોનો ઉત્સાહ જ એ બાબતની સાબિતી આપે છે કે, કચ્છમાં જંગી લીડથી ભાજપના ઉમેદવારનો વિજય થશે. કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભામાં અને ફોર્મ રજૂ કરવા સમયે મોદીની કોટી પહેરી હતી. આ કોટી લોકોમાં ધ્યાનાકર્ષક બની હતી. 'એકબાર દિલ સે મોદી સરકાર ફિર સે'નો માહોલ સમગ્ર દેશમાં છે, ત્યારે તેનું જ પ્રતિબિંબ આ મોદી કોટીમાંથી ઝળકી રહ્યું છે.

Intro:કચ્છના લોકસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદ ચાવડા એ આજે ભુજ માં પોતાની દાવેદારી નોંધાવી હતી રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રવાસન પ્રધાન વાસણ આહિર ની ઉપસ્થિતિમાં કચ્છ કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકરી રેમ્યા મોહન સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું.

Body:આ પહેલા ભુજ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી ને ઉમેદવાર વિનોદ ચાવડાએ જીત ના આશિર્વાદ મેળવ્યા હતા

ભુજના હિલગાર્ડન પાસે મેદાન માં આયોજિત સભા માં ઢોલ નગર ના નાદ સાથે મોદી હૈ તો મુમકીન હૈ ના નાદ કરાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ કોંગ્રેસ પાર ચાબખા માર્યા હતા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ને ભવિષ્ય ના સાંસદ ગણાવતા રૂપની એ કહ્યું હતું કે રામ મંદિર ત્યાં જ બનાવશું

પત્રકારો સાથે વાત કરતાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે ગુજરાત ની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થશે . વિનોદ ચાવડા ને શુભેચ્છા આપતા તેમણે ઉમેર્યું હતું કે કાર્યકરો નો ઉત્સાહ જ એ બાબત ની સાબિતી છે કે કચ્છ માં જંગી લીડ થી ભાજપ ના ઉમેદવાર નો વિજય થશે

કચ્છ ભાજપ ના ઉમેદવાર વિનોદ ચાવડા એ સભા માં અને ફોર્મ રજૂ કરવા સમયે મોદી બંડી પહેરી હતી જે ધાયાનાકર્ષક બની હતી તેમણે જણાવ્યું કે એકબાર દિલ સે મોદી સરકાર ફિર સે નો માહોલ સમગ્ર દેશમાં છે તેનું જ પ્રતિબીબ આ મોદી બંડી માંથી જળકી રહ્યું છે

Conclusion:
Last Updated : Apr 1, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.