ETV Bharat / state

કચ્છ: લખપતના ગુરુદ્વારામાં ગુરુનાનકના 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ - gurudwara

કચ્છ: જિલ્લાના લખપતમાં ગુરુનાનક દેવજીએ સત્સંગ કર્યો હતો. જેને લઇને ઈતિહાસિક ગુરુદ્વારામાં ગુરુનાનકના 550મા પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુદ્વારામાં 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ
ગુરુદ્વારામાં 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ
author img

By

Published : Dec 26, 2019, 4:25 PM IST

લખપતમાં ગુરૂનાનકના પ્રકાશ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વમાં કીર્તન દરબારમાં શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત અમૃતસરથી ભક્તોને સંદેશ આપવા સિંઘ સાહેબ જ્ઞાની હર પ્રીતસિંહજી પધાર્યા હતા. આ સાથે સુવર્ણ મંદિર અમૃતસરના હજૂરી રાગીભાઈ રામસિંહજી મનોહર કીર્તનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગુરુદ્વારામાં 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ

સમગ્ર ત્રિદિવસીય ઉજવણીમાં પ્રથમ દિવસે અખંડ પાઠ, બીજા દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. લખપત તાલુકાની 23 સંસ્થાઓ અને સર્વ ધર્મના લોકો રક્તદાન મહાદાન યજ્ઞમાં જોડાયા હતા. આ યજ્ઞમાં 5000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેેવા કાર્યમાં 550 રક્ત બોટલનું લક્ષ્ય પૂર્ણ થયું હતું. મહત્વનુંએ છે કે, BSFના જવાનો, પોલીસ સ્ટાફ પણ રક્તદાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુરુદ્વારા કમિટીના પ્રમુખ રાજુભાઈ સરદાર, જયંત નંદા મહેન્દ્રસિંગ, સોદાગર સિંગ જાગ, તારસીંગ જશપાલ સીંઘ વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી.

Intro:કચ્છના છેવાડે લખપતમાં ગુરુનાનક દેવજી રોકાયા છે અને સત્સંગ કર્યો છે તે ઈતિહાસીક ગુરુદ્વારામાં ગુરુ નાનક જી નો 550 પ્રકાશ પર્વ ધામધૂમથી ઉજવાયો હતો ૫૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ માથું ટેકવ્યું હતું

Body:કીર્તન દરબારમાં શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત અમૃતસરથી ભક્તોને સંદેશ આપવા સિંઘ સાહેબ જ્ઞાની હર પ્રીત સિંહ જી પધાર્યા હતા જેમના સાથે સુવર્ણ મંદિર અમૃતસર ના હજૂરી રાગીભાઈ રામસિંહજી મનોહર કીર્તનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા સમગ્ર ત્રિદિવસીય ઉજવણીમાં પ્રથમ દિવસે અખંડ પાઠ બીજા દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં લખપત તાલુકાની 23 સંસ્થાઓ અને સર્વ ધર્મ ના લોકો રક્તદાન મહાદાન યજ્ઞમાં જોડાયા હતા 550 રક્ત બોટલનું લક્ષ્ય પૂર્ણ થયું તે ઉપરાંત ૨૦૦ જેટલા રક્તદાતાઓ બ્લડ બેન્કમાં રાખવાની જગ્યા ન હોવાથી રક્તદાન કર્યા વગર પરત ફર્યા હતા બીએસએફના જવાનો પોલીસ સ્ટાફ પણ રક્તદાન માં જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા ગુરુદ્વારા કમિટીના પ્રમુખ રાજુભાઈ સરદાર જયંત નંદા મહેન્દ્રસિંગ સોદાગર સિંગ જાગ તારસીંગ જશપાલ સીંઘ વગેરે ખાસ જહેમત ઉઠાવી હતી

બાઈટ...01... પરમજીત કોર છાબડા
માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ગુજરાત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.