ETV Bharat / state

અંજારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 5 લાખની ચોરી કરી ફરાર - closed

ભૂજઃ કચ્છના અંજાર શહેરના મોમાયનગર વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના એમ કુલ 5,80,000ની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Mar 30, 2019, 3:12 PM IST

મળતી માહિતી મુજબ શ્રી રાધે કિડ્સ નામની દુકાન ચલાવતા કાપડના વેપારી જગદીશ ગગુ વીરડા (આહીર)એ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત 26 માર્ચના રોજસાંજે પોતાની પત્ની અને બાળકોને પોતાના સાસરેઆદિપુર મૂકી આવ્યા હતા. ત્યાર બાદ તેઓપોતાના ભાઈ શંભુના ઘરે ભાવેશ્વર નગરમાં રાત્રે જમીને તેઓ બસ માર્ગેઅમદાવાદ ગયા હતા. ત્યાંથી મુંબઈ અને મુંબઈથી પરત ગાંધીધામ પહોંચતાં તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમના ઘરનાં દરવાજાના તાળાં તથા નકૂચો તોડી તસ્કરો અંદર ઘુસ્યા હતા.

ઘરમાં રાખેલા પેટી પલંગમાં વેપારના રોકડા રૂા. 2,90,000 તથા સોનાનો એક હાર, સોનાની એક હાંસડી, સોનાની પાંચ વીંટી, સોનાની માળા નંગ-1, સોનાની કાનની બૂટી નંગ-4, સોનાની એક ચેઈન, સોનાનું ઓમ પેન્ડલ, સોનાનો રુદ્રાક્ષ નંગ-1, એમ કુલ રૂા. 5,80,000ની મતાની ચોરીકરીને તસ્કરો ફરાર થઇગયા હતા.

R GJ KTC 02 30AMRCH CHORI KUTCH ANJAR SCRTIP PHOTO RAKESH 

LCIAOTN- BHUJ
DATE 30 MARCH 

પ્રતિકાત્મક તસવીર ઉયપોગમાં લેવા વિનંતી છે. 

કચ્છના અંજાર શહેરના  મોમાયનગર વિસ્તારમાં હનુમાન ગલી ફાટકની બાજુમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના એમ કુલ રૂા. 5,80,000ની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા. 

પોલીસમાંથી મળેલી વિગતો મુજબ શ્રી રાધે કિડ્સ નામની દુકાન ચલાવતા કાપડના વેપારી  જગદીશ ગગુ વીરડા (આહીર)એ ચોરીના આ બનાવ અંગે  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 26/3ના સાંજે પોતાની પત્ની અને બાળકોને પોતાના સાસરીયે આદિપુર મૂકી આવ્યા હતા. બાદમાં પોતાના ભાઈ શંભુના ઘરે ભાવેશ્વર નગરમાં રાત્રે જમીને તેઓ બસ વાટે અમદાવાદ ગયા હતા.  ત્યાંથી મુંબઈ અને મુંબઈથી પરત ગાંધીધામ પહોંચતાં તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.  તેમના ઘરનાં દરવાજાના તાળાં તથા નકૂચો તોડી તસ્કરો અંદર ઘુસ્યા  હતા. ઘરમાં રાખેલા પેટી પલંગમાં વેપારના રોકડા રૂા. 2,90,000 તથા સોનાનો એક હાર, સોનાની એક હાંસડી, સોનાની પાંચ વીંટી, સોનાની માળા નંગ-1, સોનાની કાનની બૂટી નંગ-4, સોનાની એક ચેઈન, સોનાનું ઓમ પેન્ડલ, સોનાનો રુદ્રાક્ષ નંગ-1, એમ કુલ રૂા. 5,80,000ની મતાની તફડંચી કરીને તસ્કરો નાસી ગયા હતા. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.