કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં મેઘરાજા એ એક ઇંચ થી બે ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો હતો. નખત્રાણા તાલુકાના પાવર પટી વિસ્તારના વેડહાર મોટી, જતાવીરા,દેવીસર તેમજ નાની બન્ની વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી
કચ્છ: જિલ્લાના અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં વિરાબ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરી છે. આ તાલુકાઓમાં એક થી બે ઈંચ વરસાદ નોંધાયો છે. નખત્રાણા તાલુકાના પાવર પટી વિસ્તારના વેડહાર મોટી, જતાવીરા,દેવીસર તેમજ નાની બન્ની વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
file photo
કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં મેઘરાજા એ એક ઇંચ થી બે ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો હતો. નખત્રાણા તાલુકાના પાવર પટી વિસ્તારના વેડહાર મોટી, જતાવીરા,દેવીસર તેમજ નાની બન્ની વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
Intro:પક્ષીમ કચ્છ માં થોડા દિવસ ના વિરામ બાદ ફરી આજે વરસાદ શરૂ Body:અબડાસા.નખત્રાણા અને લખપત તાલુકા માં મેઘરાજા એ એક ઇંચ થી બે ઈંચ જેવો વરસાદ Conclusion:કચ્છ માં થોડા દિવસ ના વિરામ બાદ આજે સમગ્ર ગુજરાત માં વરસાદ ના આગાહી વચ્ચે આજે સવારે 10 વાગ્યા થી અબડાસા.નખત્રાણા.અને લખપત તાલુકા માં વરસાદ શરૂ થઈ ગયી હતો નખત્રાણા તાલુકા ના પાવર પટી વિસ્તાર ના વેડહાર મોટી.જતાવીરા.દેવીસર તેમજ નાની બન્ની વિસ્તાર માં બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો આ વરસાદ થી ઉભેલા ખેતરો માં પાક પુર બહાર ખીલેલા જોવા મળશે લખપત તાલુકા ના દયાપર.માતાના મઢ. તેમજ અબડાસા તાલુકા ના કાળા તલાવડી .રાતાંતળાવ.તેરા.બીટા વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા