ETV Bharat / state

કચ્છમાં પારલે બિસ્કીટનું ઉત્પાદન શરૂ, અન્ય 245 એકમ પણ ધમધમ્યા

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ કોવીડ-19ના પગલે અમલમાં આવેલા લોકડાઉન-2ના સમયમાં કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય તેમજ રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકાને અનુરૂપ 20 એપ્રિલથી શરૂ થનારી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા 17 એકમો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નવા 26 ખાનગી ઔધોગિક એકમો મળીને કુલ 43 એકમોને પરવાનગી આપવામાં આવી હતી જેમાંથી આજે ભૂજ તાલુકાના લેર ગામે આવેલી પારલે બિસ્કીટ કંપનીએ પ્રોડકશન શરૂ કરી દીધું છે. આ ઉપરાંત અન્ય 245 એકમો પણ શરૂ થઈ ગયા છે.

કચ્છમાં પારલે બિસ્કીટનું ઉત્પાદન શરૂ, અન્ય 245 એકમ પણ ધમધમ્યા
કચ્છમાં પારલે બિસ્કીટનું ઉત્પાદન શરૂ, અન્ય 245 એકમ પણ ધમધમ્યા
author img

By

Published : Apr 20, 2020, 9:02 PM IST

કચ્છઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ કોવીડ-19ના પગલે અમલમાં આવેલા લોકડાઉન-2ના સમયમાં કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય તેમજ રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકાને અનુરૂપ 20 એપ્રિલથી શરૂ થનારી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા 17 એકમો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નવા 26 ખાનગી ઔધોગિક એકમો મળીને કુલ 43 એકમોને પરવાનગી આપવામાં આવી હતી જેમાંથી આજે ભૂજ તાલુકાના લેર ગામે આવેલી પારલે બિસ્કીટ કંપનીએ પ્રોડકશન શરૂ કરી દીધું છે. આ ઉપરાંત અન્ય 245 એકમો પણ શરૂ થઈ ગયા છે.

કચ્છમાં પારલે બિસ્કીટનું ઉત્પાદન શરૂ, અન્ય 245 એકમ પણ ધમધમ્યા

ભૂજમાં પારલે પ્રોડકટસ પ્રા.લિ. દ્વારા 20 એપ્રિલથી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ સરકારની તમામ માર્ગદર્શિકાઓને અનુસરીને ખાસ કરીને માસ્ક સેનેટાઈઝેશન અને કર્મચારીઓની સંખ્યા સહિતના બાબતોને ખાસ કેન્દ્રમાં રાખી છે. હાલ નિયમો મુજબ કુલ બે શીફ્ટમાં આશરે 200 જેટલા કર્મચારીઓ સામાજિક અંતર જાળવીને કામ કરી રહ્યા છે. ઉત્પાદન શરૂ થઈ જવાથી આગામી સમયમા બજારની જરૂરિયાત પુરી કરવામાં પુરતો સમય મળતો થઈ જશે.

કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા Email/Id Collector-Kut@gujarat.gov.in પર કોઇ કંપની આવશ્યક ઉત્પાદનો આપવા ફાર્માસ્યુટીકલ યુનિટો અને આવશ્યક ચીજવસ્તુઓ સબંધિત ઉત્પાદનોના ખાનગી કે, ઔધોગિક એકમો ચાલુ રાખવાનું ચેકલીસ્ટ ભરી અરજીને ભલામણ કમિટિ દ્વારા મંજુરી આપવામાં આવે છે. મળેલ અરજીને ધારાધોરણ મુજબ ચકાસી ચાલુ રાખવા પાત્ર એકમો, ભારે વાહનો અને વ્યકિતઓ અવરજવરની પરવાનગી આપવામાં આવે છે. કચ્છમા અત્યાર સુધીમાં કુલ 953 અરજી કરાઈ હતી. જેમાંથી અત્યાર સુધીમાં 440 ઔધોગિક એકમોને મંજુરી આપવામાં આવી છે. જેમાંથી મોટાભાગની કંપનીઓ શરૂ થઈ ગઈ છે. આ કંપનીઓમાં અત્યાર સુધીમાં કુલ 11,442 કર્મચારીઓ અને 933 વાહનોને પરવાનગી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.