ETV Bharat / state

કચ્છના પેટાળમાં મળેલા ગેસ અને કુદરતી ઊર્જાનો લાભ લોકોને 2025 સુધીમાં મળશે

ONGC, કચ્છ યુનિવર્સિટી અને પંડિત દિન દયાલ એનર્જી યુનિવર્સિટીના ઉપક્રમે ભુજમાં બે દિવસ સુધી ઓઇલ એન્ડ ગેસના સંશોધનો પર ચર્ચા કરવામાં આવશે અને ફિલ્ડ વિઝીટ કરી કચ્છના અન્ય વિસ્તારમાં વધુ સંશોધન માટે નિષ્ણાંતો જોડાશે. 2025 સુધી કચ્છમાં ગુજરાતમાં મળતા કુલ જથ્થા કરતાં વધુ જથ્થો મળતો થઈ જશે.

Kutch
Kutch
author img

By

Published : Feb 20, 2021, 5:35 PM IST

  • કચ્છના પેટાળમાં સંશોધન દરમિયાન મળ્યા હતા ગેસ અને કુદરતી ઊર્જા
  • ગેસ અને કુદરતી ઊર્જાનો લાભ લોકોને 2025 સુધીમાં મળશે
  • બે દિવસ સુધી ઓઇલ એન્ડ ગેસના સંશોધન પર ચર્ચા કરવામાં આવશે
    કચ્છ

કચ્છ: એક બાજુ જ્યારે પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવો વધી રહ્યા છે, ત્યારે કચ્છથી એક મહત્વના સમાચાર મળ્યા છે કે, કચ્છના પેટાળમાં સંશોધન દરમિયાન મળેલા ગેસ અને નેચરલ એનર્જીનો લાભ લોકોને 2025 સુધીમાં મળશે.

વધુ સંશોધન માટે નિષ્ણાંતો જોડાશે

ONGC, કચ્છ યુનિવર્સિટી અને પંડિત દિન દયાલ એનર્જી યુનિવર્સિટીના ઉપક્રમે ભુજમાં બે દિવસ સુધી ઓઇલ એન્ડ ગેસના સંશોધન પર ચર્ચા કરવામાં આવશે અને ફિલ્ડ વિઝીટ કરી કચ્છના અન્ય વિસ્તારમાં વધુ સંશોધન માટે નિષ્ણાંતો જોડાશે. 2025 સુધીમાં કચ્છ, ગુજરાતમાં મળતા કુલ જથ્થા કરતાં વધુ જથ્થો મળતો થઈ જશે.

30 વર્ષના સંશોધન પછી મહત્વના સંશોધન કાર્ય માટે બેઠક કરાઈ

30 વર્ષના સંશોધન પછી કચ્છમાં મહત્વના સંશોધન કાર્ય માટે બેઠક કરવામાં આવી હતી. કચ્છના નલિયા સહિત અલગ- અલગ વિસ્તારોમા સંશોધન પછી બે દિવસ ચર્ચા ચાલુ કરવામાં આવી.

અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

ONGCના મુંબઇ સ્થિત ડાયરેક્ટર વાસુદેવન કન્ન, PDEO પ્રોફેસર ભવાનીસિંહ દેસાઇ, પેટ્રોલીયમ ટેકનોલોજી સ્કુલના ડાયરેક્ટર રાકેશકુમાર વિજ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.