ETV Bharat / state

Pakistani Fishermen in Bhuj: ઘૂસણખોર પાકિસ્તાની માછીમારોનો BSFએ કર્યો પર્દાફાશ - Infiltration of Pakistani Fishermen

ભુજ BSFએ ફરી એકવાર ભારતીય સીમા પરથી (Pakistani Fishermen in Bhuj) ઘૂસણખોરી કરીને આવેલા પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. સાથે કેટલીક બોટ પણ (Pakistani boat BSF was seized) ઝડપી પાડી છે. BSFના જવાનોએ આ મામલે વધુ તપાસ (BSF Soldier Search Operation) હાથ ઘરી છે.

Pakistani Fishermen in Bhuj: ઘૂસણખોર પાકિસ્તાની માછીમારોનો BSFએ કર્યો પર્દાફાશ

author img

By

Published : Jul 7, 2022, 12:16 PM IST

કચ્છ : પાકની નાપાક હરકતો સુધરતી નથી. અવારનવાર ભારતીય સીમામાં ધૂસી (Infiltration of Pakistani Fishermen) હંમેશા કઈકને કઈક આડા અવળુ કરતા નજરે જોવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર એકવાર 4 પાકિસ્તાની ભારતીય સીમા પરથી ઝડપાયા છે. કચ્છ સીમા સુરક્ષા દળે 4 પાકિસ્તાની શખ્સોને અટકાયત કરતા ખળભળાટ મચી ગઈ હતી. કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી આ પાકિસ્તાન (Pakistani boat BSF was seized) શખ્સો ઝડપાયા છે. સાથે કેટલીક બોટ પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : CM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે

માછીમારોની હિલચાલ - આજે સવારે BSFના અંબુસ દળ દ્વારા હરામી નાળા (Pakistani Fishermen in Bhuj) વિસ્તારમાં 10 પાકિસ્તાની ફિશિંગ બોટ અને 4 માછીમારોની હિલચાલનું નિરીક્ષણ સામે આવ્યું હતું. તેને લઈને પિલર નંબર 1165 / 1166 પાસે પેટ્રોલીંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હરામીનાળા વિસ્તારમાંથી 10 પાકિસ્તાની ફિશિંગ બોટ તેમજ 4 માછીમારો નજરે ચડ્યા હતા.તેને લઈને પાકિસ્તાની શખ્સો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેક વાર ભારતની સીમામાં હલચલ મચાવતા જોવા મળતા હોય છે.

આ પણ વાંચો : BSF Search Opration in Haraminala : IG મલિકે કહ્યું હજુ પણ 2 દિવસ ચાલશે સર્ચ ઓપરેશન

બોટમાંથી શંકાસ્પદ - કચ્છ દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલા 4 પાકિસ્તાની માછીમારોની સાથે 10 બોટ પણ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. પરંતુ બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં BSFના જવાનો દ્વારા (BSF Soldier Captures Pakistani Boat) હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.