ETV Bharat / state

કોવિડ-19: કચ્છમાંથી આર્થિક અનુદાનનો ધોધ, ગાંધીધામના ઉદ્યોગપતિઓ પણ આવ્યા આગળ

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશ એકસાથે ચાલી રહ્યો છે. ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના અનેક ઉઘોગપતિઓએ પણ આર્થિક અનુદાન આાપવાનું શરૂ કરાયું છે. ભૂજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યની આગેવામાં બુધવારના રોજ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે સમક્ષ 10 લાખના ચેકની સહાય કરી હતી.

કોરોના લડાઈઃ કચ્છમાંથી આર્થિક અનુદાનનો ધોધ, ગાંધીધામના ઉઘોગપતિએ પણ આવ્યા આગળ
કોરોના લડાઈઃ કચ્છમાંથી આર્થિક અનુદાનનો ધોધ, ગાંધીધામના ઉઘોગપતિએ પણ આવ્યા આગળ
author img

By

Published : Apr 1, 2020, 7:16 PM IST

કચ્છઃ ગાંધીધામના શ્રીરામ ગ્રૂપ (સોલ્ટ) તથા રોયલ ગ્રૂપ (સોલ્ટ) દ્વારા PM-CARESમાં પાંચ લાખ અને અને CM-CARESમાં પાંચ લાખ રૂપિયા એમ કુલ 10,00,000/- (દસ લાખ) રૂપિયાનું યોગદાન આપ્યું હતું. શ્રીરામ સોલ્ટના બાબુભાઈ આહીર રોયલ ગ્રુપના ધવલ ઠકકરે ભૂજ ખાતે આ ચેક તંત્રને અપર્ણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.