કચ્છઃ આવતી કાલ 21 જૂન 2020ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ / ગુજરાતમાંથી ખંડગ્રાસસ્વરૂપે સવારે 09ઃ58થી 13ઃ23 વાગ્યા દરમિયાન કુલ 03 કલાક 24 મીનિટ સુધી જોઈ શકાશે. આંતરાષ્ટ્રીય યોગ દિન, વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૂર્યના દક્ષિણ તરફના ભ્રમણ સાથે સૂર્યના દિન રવિવારે થનાર સૂર્ય ગ્રહણે લોકોમાં ઉત્કંઠા જગાવી છે. આ અહેવાલમાં જાણી લો કચ્છ અને ગુજરાતના વિવિધ શહેરોમાં કેટલા વાગ્યે સૂર્યગ્રહણ થશે. કેટલા વાગ્યા સુધી રહેશે તે મધ્યમાં કયારે પહોંચશે અને સૂર્યગ્રહણ કયારે પુરૂ થશે.
કંકણાકૃતિ સૂર્યગ્રહણ કે જે ગુજરાતમાં ખંડગ્રાસ રૂપે દેખાશે તેની માહિતી
કચ્છ ગુજરાત મુંબઈના વિવિધ વિસ્તારો પરત્વે ગ્રહણનો સમય દર્શાવતો કોઠો
ક્રમ | શહેરનું નામ | ગ્રહણ સ્પર્શ | ગ્રહણ મધ્ય | ગ્રહણ સમાપ્તિ |
1 | અમદાવાદ | ૧૦-૦૩-૪૭ | ૧૧-૪૨-૦૭ | ૧૩-૩૨-૧૯ |
2 | આણંદ | ૧૦-૦૯-૨૪ | ૧૧-૪૮-૪૪ | ૧૩-૩૭-૫૫ |
3 | ભરૂચ | ૧૦-૦૩-૧૮ | ૧૧-૪૧-૪૨ | ૧૩-૩૨-૦૭ |
4 | જામનગર | ૦૯-૫૮-૧૭ | ૧૧-૩૪-૦૦ | ૧૩-૨૩-૨૭ |
5 | ભુજ | ૦૯-૫૮-૨૬ | ૧૧-33-૫૪ | ૧૩-૨૩-૦૮ |
6 | રાજકોટ | ૦૯-૫૯-૩૦ | ૧૧-૩૫-૫૪ | ૧૩-૨૫-૪૭ |
7 | સુરત | ૧૦-૦૨-૨૭ | ૧૧-૪૦-૨૬ | ૧૩-૩૦-૫૪ |
8 | વડોદરા | ૧૦-૦૪-૧૬ | ૧૧-૪૩-૦૨ | ૧૩-33-૨૯ |
9 | ભાવનગર | ૧૦-૦૧-૦૦ | ૧૧-૩૯-૦૦ | ૧૩-૨૯-૦૦ |
10 | અમરેલી | ૦૯-૫૯-૦૦ | ૧૧-૩૬-૦૦ | ૧૩-૨૬-૦૦ |
11 | પોરબંદર | ૦૯-૫૬-૦૦ | ૧૧-૩૧-૦૦ | ૧૩-૨૧-૦૦ |
12 | મહેસાણા | ૧૦-૦૩-૫૮ | ૧૧-૪૨-૧૦ | ૧૩-૩૨-૦૮ |
13 | ગાંધીનગર | ૧૦-૦૪-૦૦ | ૧૧-૪૨-૨૩ | ૧૩-૩૨-૦૦ |
14 | પાટણ | ૧૦-૦3-૪૩ | ૧૧-૪૧-૪૨ | ૧૩-૩૧-૩૧ |
15 | જૂનાગઢ | ૦૯-૫૮-૫૨ | ૧૧-33-53 | ૧૩-૨૩-૪૫ |
કચ્છના વિવિધ વિસ્તારોના ગ્રહણનો સમય
ક્રમ | શહેરનું નામ | ગ્રહણ સ્પર્શ | ગ્રહણ મધ્ય | ગ્રહણ સમાપ્તિ |
1 | ભુજ | ૦૯-૫૮-૨૬ | ૧૧-૩૩-૫૪ | ૧૩-૨૩-૦૮ |
2 | માંડવી | ૦૯-૫૭-૨૬ | ૧૧-૩૨-૩૦ | ૧૩-૨૧-૩૯ |
3 | નલીયા | ૦૯-૫૭-૦૫ | ૧૧-૩૧-૪૩ | ૧૩-૨૦-૩૦ |
4 | લખપત | ૦૯-૫૭-૪૨ | ૧૧-૩૨-૨૧ | ૧૩-૨૦-૫૭ |
5 | નખત્રાણા | ૦૯-૫૭-૫૬ | ૧૧-૩૩-૦૧ | ૧૩-૨૨-00 |
6 | મુન્દ્રા | ૦૯-૫૮-૦૭ | ૧૧-૩૩-૩૪ | ૧૩-૨૨-૫૬ |
7 | અંજાર | 0૯-૫૯-૦૨ | ૧૧-૩૪-૫૦ | ૧૩-૨૪-૧૭ |
8 | ગાંધીધામ | ૦૯-૫૯-૦૭ | ૧૧-૩૫-00 | ૧૩-૨૪-૨૯ |
9 | ખાવડા | ૦૯-૫૯-૨૦ | ૧૧-૩૪-૫૬ | ૧૩-૨૩-૫૭ |
10 | ભચાઉ | ૦૯-૫૯-૪૫ | ૧૧-૩૫-૫૪ | ૧૩-૨૫-૨૨ |
11 | રાપર | ૧૦-00-૩૯ | ૧૧-૩૭-૦૮ | ૧૩-૨૬-૩૬ |