ETV Bharat / state

Covid19 Containment Zone in Kutch : ભુજમાં 11 અને તાલુકામાં 8 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ શહેરના 11 અને તાલુકાના 8 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. કુલ 70 ઘરના વિસ્તારને 23મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Covid19 Containment Zone in Kutch) જાહેર કરવામાં આવ્યાં છે.

Covid19 Containment Zone in Kutch : ભુજમાં 11 અને તાલુકામાં 8 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
Covid19 Containment Zone in Kutch : ભુજમાં 11 અને તાલુકામાં 8 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
author img

By

Published : Jan 13, 2022, 4:22 PM IST

કચ્છઃ કચ્છ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર (Covid19 Update in kutch 2022) ભુજ શહેરના 11 અને તાલુકાના 8 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. કુલ 70 ઘરના વિસ્તારને 23મી જાન્યુઆરી (Covid19 Containment Zone in Kutch) સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોનો સમાવેશ

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના નિર્મલસિંહની વાડીમાં આવેલ ઘર નં.14-બી સહિત ઘર નં.1 થી 5 કુલ-5 ઘરોને, શહેરના પબુરાઇ ફળિયામાં આવેલ ઘર નં.747 કુલ-1 ઘરને, શહેરના ડાંડા બજારમાં રાજગોર સમાજવાડી પાછળ આવેલ ઘર નં.1 ને, શહેરની ગીતા કોટેજમાં ઘર નં.108, 109-એ કુલ-1, શહેરમાં કલ્યાણેશ્વર વાડીમાં સનરાઈઝ એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલ ઘર નં.એ/1 થી એ/3 સુધી કુલ-3 ઘરોને, શહેરમાં એકતા સુપર માર્કેટ પાસે કતીરા કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલ રૂમ નં.1 (ઓફીસ) કુલ-1 રૂમને, શહેરમાં હાઉસીંગ બોર્ડમાં આવેલ ઘર નં.1 થી 4 સુધી, ઘર નં.101 થી 104 સુધી તથા ઘર નં.201 થી 204 સુધી કુલ-12 ઘરોને, શહેરમાં આયાનગરમાં આવેલ ઘર નં.417 તથા 418 કુલ-2 ઘરોને, શહેરમાં આયાનગરમાં આવેલ ઘર નં.381 તથા 382 કુલ-2 ઘરોને, શહેરમાં શકિત હોટલની બાજુમાં ઓધવ હોટલમાં આવેલ રૂમ નં.319 કુલ-1 રૂમ નેતારીખ (Covid19 Update in kutch 2022) 23મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Covid19 Containment Zone in Kutch) જાહેર કરવામાં આવ્યા છે.

કુલ 70 ઘરના વિસ્તારોને 23મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા

શહેરમાં (Covid19 Update in kutch 2022) ભાનુશાળીનગરમાં નિર્મલસિંહની વાડીમાં આવેલ ઘર નં.53-એ સહિત ઘર નં.1 થી 4 સુધી કુલ-4 ઘરોને, માનકુવા ગામના નવાવાસમાં એસ.બી.આઇ. બેંક પાસે આવેલ ઘર નં.1 થી 7 કુલ-7 ઘરોને, માનકુવા ગામે નવાવાસમાં રામ મંદિર પાસે આવેલ ઘર નં.1 થી 5 સુધી કુલ-5 ઘરોને, કોડકી ગામે પી.એચ.સી. પાછળ આવેલ ઘર નં.1 થી 5 સુધી કુલ-5 ઘરોને, ફોટડી ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.1 તથા 2 કુલ-2 ઘરોને, નારાણપર ગામે બાલમંદિરની બાજુમાં આવેલ ઘર નં.1 કુલ-1 ઘરને, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.1 થી 4 સુધી કુલ-4 ઘરોને, માધાપર ગામે નવાવાસમાં વાવાસમાં પિન્ક સિટીમાં આવેલ ઘર નં.1 થી 5 સુધી કુલ-5 ઘરોને, માધાપર ગામે જુનાવાસમાં શકિતનગરમાં ગાયત્રી મંદિર પાછળ આવેલ ઘર નં.1 થી 8 સુધી કુલ-8 ઘરોને તારીખ 23મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Covid19 Containment Zone in Kutch) જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Covid19 Containment Zone in Kutch : રાપર અને ભચાઉના 4 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જાહેરનામાનો ભંગ કરનાર પર ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપરની વ્યકિત સિવાયની તમામ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ (Covid19 Update in kutch 2022) મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ (Covid19 Containment Zone in Kutch) કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અતિરાગ ચપલોતે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Corona case in kutch: કચ્છમાં કોરોનાની ઝપેટમાં વધુ 105 લોકો, જાણો કુલ એક્ટિવ કેસોનો આંકડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.