ETV Bharat / state

કચ્છમાં કૉંગ્રેસ AAPના સૂંપડા સાફ, 6એ 6 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય - Rapar Assembly Seat

કચ્છની 6એ 6 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય (BJP wins Kutch Assembly Seats) થયો છે. આ સાથે જ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂંપડા સાફ થઈ ગયા છે. ત્યારે ભાજપના ઉમેદવારોમાં ખુશીની લહેર (Gujarat Election 2022 Result) જોવા મળી હતી. ત્યારે આવો જાણીએ કચ્છની વિસ્તૃત માહિતી.

કચ્છમાં કૉંગ્રેસ AAPના સૂંપડા સાફ, 6એ 6 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય

author img

By

Published : Dec 8, 2022, 6:32 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022 Result) અંતર્ગત પહેલી ડિસેમ્બરે કચ્છની 6 બેઠકો માટે મતદાન થયું હતું. અહીંની છ બેઠક પર માત્ર 59.80 ટકા જ મતદાન થયું હતું. તેમ છતાં ભાજપનો બધી બેઠકો પર વિજય થયો છે.

બપોરે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું સવારથી જ ભુજની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (Bhuj Government Engineering College) ખાતે સવારે 8:00 વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતીય બપોરના 3:30 વાગ્યા સુધીમાં રોજની 6એ 6 બેઠકની ગણતરી પૂર્ણ થઈ હતી અને ભુજની તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત (BJP wins Kutch Assembly Seats) મેળવી છે અને કચ્છ ભાજપનો ગઢ જળવાયેલો રહ્યો છે.

979148 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ કર્યું કચ્છમાં 1લી ડિસેમ્બરે થયેલી વોટિંગમાં ચુંટણી તંત્ર (Election Commission of Gujarat) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ 16,35,879 મતદારો પૈકી કચ્છના 979148 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ કર્યું હતું.તો આજે આ તમામ ઉમેવારો માટેના મતની ગણતરી કરવામાં આવી હતી.

માંડવીમાં 2022માં 65.38 ટકા મતદાન સરહદી જિલ્લા કચ્છની છ બેઠકની વાત (Low turnout in Kutch) કરીએ તો સૌથી વધુ મતદાન માંડવી બેઠક પર થયું હતું જે 65.38 ટકા છે.તો 35 ટકા મતદારોએ મતદાન ટાળ્યું હતું. માંડવીમાં ભાજપના અનિરુદ્ધ દવે સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા તથા આપના કૈલાસદાન ગઢવી સહિત આઠ મુરતિયા મેદાનમાં છે.તો માંડવી બેઠક પર 2,57,422 મતદારોમાંથી 1,67,807 મતદારોએ મતદાન કર્યું હતું.

2017 માંડવી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ વર્ષ 2017માં માંડવી વિધાનસભા બેઠક (Mandvi assembly seat) માટે કુલ 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં માંડવી મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,24,902 મતદારો પૈકી કુલ 1,60,132 મતદારોએ મત આપ્યા હતા. આમાંથી 72 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,60,060 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ઉપરાંત 1685 મત NOTAને મળ્યા હતા અને 1016 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા. માંડવી વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને (Virendrasinh Jadeja BJP Candidate Mandvi) 79,469 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલને 70,423 મત મળ્યા હતા. 2017માં માંડવીની વિધાનસભા બેઠક માટે વીરેન્દ્રસિંહ જાડેજાએ 79,469 મત મેળવી વિજેતા બન્યા હતા.વીરેન્દ્રસિંહ જાડેજાએ 9,046 મતના તફાવતથી વિજેતા બન્યા હતાં.

2022 ચુંટણી પરિણામ કચ્છની 6 વિધાનસભા બેઠકો (BJP wins Kutch Assembly Seats) માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં માંડવી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે વિજેતા બન્યા હતાં ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેને કુલ 90303 મત તો કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાને 42006 મત, આપના કૈલાશ દાન ગઢવીને 22,791 મત તો AIMIM પાર્ટીના ઉમેદવાર મહમદ ઇકબાલને 8494 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ 48297ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

માંડવી જાતિ સમીકરણ કચ્છની માંડવી વિધાનસભા બેઠકમાં (Kutch assembly seats) ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેઉઆ પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે.અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકની નીચે કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.

માંડવી બેઠક પર સ્ટાર પ્રચારકો વર્ષ 2022ની ચુંટણીના પ્રચાર (Gujarat Election 2022 Result) પ્રસાર માટે માંડવી બેઠક પર ભાજપના ઉમેદવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માટે શક્તિસિંહ ગોહિલ અને આપના ઉમેદવાર માટે ઈસુદાન ગઢવીએ સભા યોજી હતી.

અબડાસામાં 2022માં 63.75 ટકા મતદાન અબડાસામાં બેઠક (Abdasa Assembly Seat) પર 63.75 ટકા મતદાન થયું હતું. અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના મહંમદ જુંગ જત વચ્ચે જંગ હોવાથી મુખ્ય બંને પ્રતિસ્પર્ધીઓ સાથે 10 ઉમેદવારને ભાવિ ધારાસભ્ય બનાવવા મતદારોએ વોટ સીલ કર્યા હતા. અબડાસા બેઠક પર 2,53,244 મતદારોમાંથી 1,61,452 મતદારોએ મતદાન કર્યું હતું.

વર્ષ 2017માં અબડાસા વિધાનસભા બેઠક પરિણામ કુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક (Abdasa Assembly Seat) માટે 2,23,705 મતદારો પૈકી કુલ 1,50,261 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 3251 મત NOTA ને મળ્યા હતાં અને 979 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર જાડેજા પ્રદ્યુમનસિંહને 73,312 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને 63,566 મત મળ્યા હતાં. આમ પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતથી વિજેતા બન્યા હતાં.2020ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે વર્ષ 2020માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. સીટ ખાલી થતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમણે ભાજપનો કેસરિયો ધારણ કરીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અને કૉંગ્રેસના ડૉ. શાંતિલાલ સેંઘાણીને માત આપીને જીત મેળવી હતી.

2022 ચુંટણી પરિણામ કચ્છની 6 વિધાનસભા બેઠકો (Gujarat Election 2022 Result) માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં અબડાસા વિધાનસભા બેઠક (Abdasa Assembly Seat) પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા વિજેતા બન્યા હતાં. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ કુલ 80195 મત તો કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ જતને 70764 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 9431ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

અબડાસા જાતિ સમીકરણ કચ્છની અબડાસા વિધાનસભા બેઠકમાં (Abdasa Assembly Seat) મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.

અબડાસા બેઠક પર સ્ટાર પ્રચારકો વર્ષ 2022ની ચુંટણીના પ્રચાર પ્રસાર માટે અબડાસા બેઠક (Abdasa Assembly Seat) પર ભાજપના ઉમેદવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા અને સભાઓ ગજવી હતી.

ગાંધીધામમાં 2022માં 47.86 ટકા મતદાન સૌથી ઓછું મતદાન ગત પાંચ વર્ષની જેમ ગાંધીધામ બેઠક (Gandhidham Assembly Seat) ઉપર 47.86 ટકા થયું હતું. અહીં ભાજપના માલતીબેન મહેશ્વરીની (Malti Maheshwari BJP Candidate Gandhidham) સામે કોંગ્રેસના ભરતભાઇ સોલંકી, આપ સહિત નવ ઉમેદવાર મેદાનમાં ગાંધીધામ બેઠક પર 3,15,272 મતદારોમાંથી 1,49,471 મતદારોએ મતદાન કર્યું હતું.

2017 ગાંધીધામ વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ વર્ષ 2017માં ગાંધીધામ વિધાનસભા બેઠક (Gandhidham Assembly Seat) માટે કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.

2022 ચુંટણી પરિણામ કચ્છની 6 વિધાનસભા બેઠકો (Gujarat Election 2022 Result) માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગાંધીધામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી વિજેતા બન્યા હતાં. ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને કુલ 82896 મત તો કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીને 45291 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી 37605ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ગાંધીધામ બેઠક પર સ્ટાર પ્રચારકો વર્ષ 2022ની ચુંટણીના પ્રચાર (Gujarat Election 2022 Result) પ્રસાર માટે ગાંધીધામ બેઠક પર ભાજપના ઉમેદવાર માટે આસમના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માટે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત અને આપના ઉમેદવાર માટે અરવિંદ કેજરીવાલે સભા યોજી હતી.

ગાંધીધામ જાતિ સમીકરણ કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠકમાં (Gandhidham Assembly Seat) દલિત, આહીર અને મુસ્લિમોની વસ્તી વધારે છે. તે ઉપરાંત સીંધી, લેઉઆ પટેલ, રબારી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 54 ટકા પુરુષો છે અને 46 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 78 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 90 ટકા અને 76 ટકા છે.

ભૂજમાં 2022માં 61.64 ટકા મતદાન જિલ્લા મથકની ભુજ વિધાનસભા બેઠક (Bhuj Assembly Seat) ઉપર ભાજપના કેશુભાઇ પટેલ, કોંગ્રેસના અરજણભાઇ ભુડિયા અને આપના રાજેશ પીંડોરિયાનો ત્રિકોણિયો જંગ છે ત્યાં મતદાન પ્રક્રિયામાં 61.64 ટકા મતદાન થયું હતું અહીં કુલ 10 ઉમેદવાર ચૂંટણીમાં છે.ભુજ બેઠક પર 2,91,285 મતદારોમાંથી 1,79,515 મતદારોએ મતદાન કર્યું હતું.

2017 ભુજ વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ વર્ષ 2017માં ભુજ વિધાનસભા બેઠક (Bhuj Assembly Seat) માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,55,823 મતદારો પૈકી કુલ 1,70,677 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 88 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,70,589 મત માન્ય ગણવામાં આવ્યા હતા ઉપરાંત 4581 મત NOTAને મળ્યા હતા અને 1477 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 86,532 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીને 72,510 મત મળ્યા હતા. 2017માં પણ ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 86,532 મત મેળવી વિજેતા બન્યા હતા. ડૉ. નિમાબેન આચાર્ય 14,022 મતના તફાવતથી વિજેતા બન્યા હતા.

2022નું ચુંટણી પરિણામ કચ્છની 6 વિધાનસભા બેઠકો (Gujarat Election 2022 Result) માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં જિલ્લા મથક ભુજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉર્મડવાર કેશુભાઈ પટેલ વિજેતા (BJP wins Kutch Assembly Seats) બન્યા હતાં .ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલને કુલ 96582 મત તો કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભૂડીયાને 36768 મત મળ્યા હતા તો આપના ઉમેદવાર રાજેશ પિંડોરીયાને 8060 મત મળ્યા હતા તો AIMIM પાર્ટીના ઉમેદવાર સકિલ સમાને 31295 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ 59,814 ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ભૂજ જાતિ સમીકરણ કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં (Bhuj Assembly Seat) પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત લોહાણા, જૈન તેમ જ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.

ભુજ બેઠક પર સ્ટાર પ્રચારકો વર્ષ 2022ની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ભુજ બેઠક પર ભાજપના ઉમેદવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ,મનસુખ માંડવીયા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા.

અંજારમાં 2022માં 64.13 ટકા મતદાન અંજાર વિધાનસભા બેઠક (Anjar Assembly Seat) ઉપર આજે 64.13 ટકા મતદાન થયું હતું. અહીં પણ ભાજપના ત્રિકમભાઇ છાંગા સામે કોંગ્રેસના રમેશભાઇ ડાંગર વચ્ચેની લડાઇ છે છતાં ત્રીજા પક્ષ તરીકે આપના અરજણ રબારી ઉપરાંત કુલ્લ સાત ઉમેદવાર મેદાનમાં છે.અંજાર બેઠક પર 2,71,012 મતદારોમાંથી 1,73,792 મતદારોએ મતદાન કર્યું હતું.

2017 અંજાર વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ વર્ષ 2017માં અંજાર વિધાનસભા બેઠક (Anjar Assembly Seat) માટે કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,29,493 મતદારો પૈકી કુલ 1,56,253 મતદારોએ મત આપ્યા હતાં. જેમાંથી 83 જેટલા મત રદ કરવામાં આવ્યા હતા અને 1,56,170 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3601 મત NOTA ને મળ્યા હતા અને 682 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. અંજાર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને 64,018 મત મળ્યા હતા. જ્યારે વાસણ આહીર 75,331 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર 11,313 મતથી વિજેતા બન્યા હતાં.

2022 ચુંટણી પરિણામ કચ્છની 6 વિધાનસભા બેઠકો (BJP wins Kutch Assembly Seats)માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં અંજાર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા વિજેતા બન્યા હતાં. ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાને કુલ 99076 મત તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરને 61367 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા 37709ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

અંજાર જાતિ સમીકરણ કચ્છની અંજાર વિધાનસભા બેઠકમાં (Anjar Assembly Seat) આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે.

અંજાર બેઠક પર સ્ટાર પ્રચારકો વર્ષ 2022ની ચુંટણીના પ્રચાર પ્રસાર માટે અંજાર બેઠક (Anjar Assembly Seat) પર ભાજપના ઉમેદવાર માટે આસમના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ બેઠકોના ઉમેદવારો માટે સભા યોજી હતી. જ્યારે આપના ઉમેદવાર માટે અરવિંદ કેજરીવાલે સભા યોજી હતી.

રાપરમાં 2022માં 58.25 ટકા મતદાન રાપરમાં 58.25 ટકા મતદાન નોંધાયું હતું. રાપર વિધાનસભામાં (Rapar Assembly Seat) ધારાસભ્ય બનવા ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજા સામે કોંગ્રેસના ભચુભાઇ આરેઠિયા વચ્ચે જંગ છે. ત્રિપાંખિયા જંગરૂપી બેઠક પર આપના અંબાભાઇ પટેલ સાથે 11 ઉમેદવારનું ભાવિ evmમાં કેદ થયું હતું.રાપર બેઠક પર 2,47,644 મતદારોમાંથી 1,44,071 મતદારોએ મતદાન કર્યું હતું.

2017 રાપર વિધાનસભા બેઠક પરિણામ વર્ષ 2017માં રાપર વિધાનસભા બેઠક (Rapar Assembly Seat) માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં રાપર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,16,390 મતદારો પૈકી કુલ 1,30,145 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 33 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,30,112 મત માન્ય ગણવામાં આવ્યા હતા ઉપરાંત 4614 મત NOTA ને મળ્યા હતા અને 456 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં.રાપર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠીયાને 63,814 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના ઉમેદવાર પંકજ મહેતાને 48,605 મત મળ્યા હતા અને 2017માં રાપર વિધાનસભા બેઠક માટે સંતોકબેન આરેઠીયા 63,814 મત મેળવી વિજેતા બન્યા હતા. સંતોકબેન આરેઠીયા 15,209 મતથી વિજેતા બન્યા હતાં.

2022 ચૂંટણી પરિણામ કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે (Rapar Assembly Seat) આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં રાપર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા વિજેતા બન્યા હતાં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને કુલ 66961 મત તો કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠિયાને 66384 મત મળ્યા હતા. ભારે રસાકસી અને રી કાઉન્ટીંગ બાદ ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ 577 ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હConclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.