ETV Bharat / state

Bhuj Municipality Fire Department: ભુજ ફાયર વિભાગ દ્વારા 105 બિલ્ડિંગોને નોટિસ ફટકારાઇ - Bhuj Fire Safety Equipment

ભુજ નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના (Bhuj Municipality Fire Department) મુદ્દે હાલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.શહેરમાં આવેલી તમામ (Bhuj Fire Department )ઓફિસો, સરકારી ભવનો અને ઇમારતો વગેરે કે જેમાં ફાયર સેફ્ટીના સાધનો ના લગાડેલા હોય તેવા તેવી ઈમારતોને નોટિસ આપવામાં આવી છે. જો નોટીસ આપ્યા બાદ સાધનો નહીં લગાડાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Bhuj Municipality Fire Department: ભુજ ફાયર વિભાગ દ્વારા 105 બિલ્ડિંગ્સને નોટિસ ફટકારાઇ

author img

By

Published : Jan 5, 2022, 6:49 PM IST

કચ્છઃ ભુજમાં નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના મુદ્દે (Bhuj Municipality Fire Department)હાલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભુજ શહેરમાં આવેલી તમામ ઓફિસો, સરકારી ભવનો અને ઇમારતો વગેરે કે જેમાં ફાયર સેફ્ટીના સાધનો ના લગાડેલા હોય તેવા તેવી ઈમારતોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ફાયર સ્ટેશન દ્વારા ભુજની 105 ઈમારતોને નોટિસ (Fire safety notices in high-rise buildings )પાઠવવામાં આવી છે અને જેમાંથી 3 જેટલી ઈમારતોને સિલ કરવામાં આવી છે.

ફાયર સેફટીના સાધનો લગાડવા નોટીસો

ફાયર સ્ટેશન દ્વારા શહેરની બહુમાળી ઈમારતોને ફાયર સેફટીના સાધનો લગાડવા નોટીસો (Fire safety notices in high-rise buildings )પાઠવવામાં આવી રહી છે. ફાયર બ્રીગેડના સ્ટેશન ફાયર ઓફિસર ઇન્ચાર્જ સચિનભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે પ્રાદેશિક કમિશનરની કચેરીથી ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત જે બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફટીના (Bhuj Fire Safety Equipment )સાધનો નથી તેમને નોટિસ પાઠવી સાધનો લગાડવા તાકીદ કરવામાં આવી રહી છે.અગાઉ પણ 105 ઈમારતોને નોટિસ પાઠવવામાં આવી હતી અને અખબારમાં પણ જાહેર નોટીસ આપવામાં આવી હતી. જો નોટીસ આપ્યા બાદ સાધનો નહીં લગાડાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભુજ નગરપાલિકા ફાયરવિભાગ

હાઈરાઈઝ બિલ્ડીંગમાં લગાડવાના જરૂરી ફાયર સેફ્ટી સાધનો

(1)ફાયર એક્ઝીટ સાઈન બોર્ડ લગાડવું જરૂરી છે.(2)ફાયર સેફટીના સાધનોના ફોટો ગ્રાફ તથા તેનો વિડીઓ બનાવી ડીવીડી સીડી બનાવીને ફાયર સ્ટેશન પર જમા કરાવવાની રહે છે.(3)ફાયર સેફટીને લગત ઉપયોગમાં લેવાતા ફાયર એક્સ્ટીગ્યુસરનો તાજો રીફીલીંગ સર્ટીફીકેટ પણ સાથે જોડવાનો રહેશે.(4)ABC. ટાઈપ ફાયર એક્સ્ટીગ્યુસરનો 6 kg તથા CO2 4.5 kg દરેક ફ્લોર પર એક લગાડવાનો રહેશે.( 5)દરેક સીડીનો સ્ટેરકેશ પર અથવા બિલ્ડીંગનો સમગ્ર વિસ્તાર કવર થઇ જાય તેવી જગ્યાએ 25mm હોઝરીલ 30 મીટર, હાઈડ્રન્ટ વાલ્વ, 15 મીટરનો 6)હોઝપાઈપ(વિસ્તાર વધુ હોય તો 2 હોઝપાઇપ મુકવા), સોર્ટ નોઝલ(12MM) તથા હોઝપાઈપ રાખવા માટે હોઝ બોક્સ લગાડવું જરૂરી છે.ફાયર એલાર્મ સીસ્ટમ દરેક સ્ટેર કેસ પર લગાડવી જરૂરી છે.(7)દરેક લેન્ડીંગ વાલ્વ પાસે પંપ ઓન-ઓફ કરવા માટેની સ્વીચ લગાડવાન હોય છે .(8)બેઝમેન્ટ અથવા ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ હોય તો તેમાં ઓટોમેટીક સ્પ્રીન્કલર સીસ્ટમ લગાડવાની રહે છે.
(9) 35 KG સેમીર પ્રેસર આપી શકે તેવો યોગ્ય એય પી. નો પંપ લગાડવાનો રહેશે. અને પંપ ઓટો સીસ્ટમમાં લગાડવાનો રહેશે.(10) અંડર ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ ટેન્ક 25,000 લીટરની યોગ્યતા વાળો હોવો જોઈએ તેમજ ઓવર હેડ વોટર ટેન્કમાં રાઈઝર સાથે કનેક્શન કરવાનો રહેશે. (11)યોગ્ય સ્થાને ફાયર ઇનલેટ લગાડવાનો રહેશે.

આ પણ વાંચોઃ Department of Energy paper scam: કથિત મુખ્ય સૂત્રધારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્યો ખુલાસો

એનઓસી નહીં લેવામાં આવે તો સિલિંગ સહિતની કાર્યવાહી

બહુમાળી ઇમારતો નોટિસ આપ્યા બાદ પણ કોઈ પગલાં ન લેવામાં આવતા ફાયર સ્ટેશન દ્વારા ફાયર સેફટીના સાધનો ન હોવાથી શહેરની સ્ટેશન રોડ પર આવેલી ત્રણ બિલ્ડિંગોને સીલ કરાઈ હતી. જો નોટિસ બાદ પણ બહુમાળી ઇમારતો દ્વારા સાધનો લગાડવામાં નહીં આવે તો પાણી કનેકશન કાપવામાં આવશે તથા ગટરનું કનેકશન પણ કાપવામાં આવશે. આમ, છતાં એનઓસી નહીં લેવામાં આવે તો સિલિંગ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું સ્ટેશન ફાયર ઓફિસર ઇન્ચાર્જ સચિન પરમારે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ PM Modi rallies cancelled: "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.