ETV Bharat / state

Bhuj Air Force Station: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલે ભુજ એરફોર્સ સ્ટેશની મુલાકાત લીધી

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના (Southwest Air Command )એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે ભુજ એરફોર્સ સ્ટેશનની(Bhuj Air Force Station) મુલાકાત લીધી. તેમણે બેઝ ખાતે વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં કોઈપણ આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Bhuj Air Force Station: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલે ભુજ એરફોર્સ સ્ટેશની મુલાકાત લીધી
Bhuj Air Force Station: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલે ભુજ એરફોર્સ સ્ટેશની મુલાકાત લીધી
author img

By

Published : Feb 15, 2022, 5:30 PM IST

કચ્છઃ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર (Southwest Air Command )ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે તારીખ 13 અને 14 ફેબ્રુઆરી 2022ના રોજ ભુજ ખાતે આવેલા ફ્રન્ટલાઇન(Bhuj Air Force Station) એરબેઝની મુલાકાત લીધી હતી. એરમાર્શલના સ્વાગતમાં ભુજ એરફોર્સ સ્ટેશનના(Indian Air Force ) એર ઓફિસર કમાન્ડિંગ એર માર્શલ વિક્રમસિંહે મુલાકાતે આવ્યા હતા.

વિક્રમસિંહે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી

ભુજ એરફોર્સ સ્ટેશન પર એર માર્શલના આગમન પર સ્ટેશનના(Bhuj frontline airbase ) વાયુ યોદ્ધાઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર રજૂ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે બેઝ ખાતે વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં કોઈપણ આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચોઃ ભારતીય વાયુ સેના દરેક સ્થિતિનો જવાબ આપવા સજ્જ છે: વાયુસેના પ્રમુખ

સ્ટેશન દ્વારા રાખવામાં આવતા કેન્દ્રિત અભિગમની પ્રશંસા કરી

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે મુલાકાત દરમિયાન વાયુ યોદ્ધાઓ અને સ્ટેશનના અન્ય સંરક્ષણ સુરક્ષા કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે કર્મીઓની નિપુણતા જાળવી રાખવા માટે સ્ટેશન દ્વારા રાખવામાં આવતા કેન્દ્રિત અભિગમની પ્રશંસા કરી હતી અને હવાઈ સલામતી સુનિશ્ચિત કરતી વખતે પરિચાલનની તૈયારીઓમાં વધારો કરવા માટે કર્મીઓ સંપૂર્ણ ખંત સાથે પોતાની ફરજ નિભાવે તે જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

કોઈપણ પડકારો ઝીલવા હંમેશા તૈયાર રહે

આ ઉપરાંત આ મુલાકાત દરમિયાન દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ વાયુ યોદ્ધાઓ કોઈપણ પડકારો ઝીલવા માટે અને આવનારા સમયમાં ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે.

આ પણ વાંચોઃ કચ્છ સહિત ગુજરાતના તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નેશનલ કેડેટ્સ કોર્પ્સનું વિસ્તરણ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.