ETV Bharat / state

દિવા તળે અંધારું, ભાજપના નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે - Kutch BJP Councillor Hari Gohil

કચ્છમાં જુગાર રમતા 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે આમાંથી 2 આરોપી તો મુન્દ્રાના નગરસેવકના જ પૂત્ર છે. તેમના ફોટો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પણ વાયરલ થયા છે. Gamblers caught in Kutch, Kutch District Police Drive, BJP Leader Son caught Gambling

દિવા તળે અંધારું ભાજપના નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે

author img

By

Published : Aug 23, 2022, 9:15 PM IST

કચ્છ જિલ્લા પોલીસે શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા અંગેની ડ્રાઈવ (Kutch District Police Drive) યોજી હતી. તે અંતર્ગત મુન્દ્રાના ગુંદાલામાં ગામની સીમમાંથી (Kutch police raid in Gundala) 6 આરોપીઓને પકડી પાડ્યા (Gamblers caught in Kutch) હતા. આમાંથી 2 આરોપી તો મુન્દ્રાના નગરસેવકના પૂત્રો છે. આ બન્ને આરોપીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમ્યાં, કુલ 442 જુગારીઓ પાસેથી મોટો દલ્લો કબજે

પોલીસને મળી હતી બાતમી મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના (Mundra Marine Police Station) PSI જી. વી. વાણિયાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના (Mundra Marine Police Station) કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગુંદાલા ગામની પૂર્વે આવેલી સીમ વિસ્તારમાં બાવળોની જાડીની આડમાં કેટલાક શખ્સો ગંજીપાના વડે તીન પત્તિ રૂપિયાની હાર જીતનો જુગાર રમી (Gamblers caught in Kutch) રમાડે છે, જે બાતમી જગ્યાએ રેઈડ કરતા 6 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. BJP Leader Son caught Gambling

દિવા તળે અંધારું ભાજપના નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે
દિવા તળે અંધારું ભાજપના નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે

પાટીલ સાથેના ફોટો થયા વાયરલ ભાજપના નગરસેવક હરિ ગોહિલના (Kutch BJP Nagarsevak Hari Gohil) બે પૂત્રો પણ એમાં સામેલ છે. હાલ, સોશિયલ મીડિયામાં ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે તેમના ફોટો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આરોપી ભરત હરિ ગોહિલ અને જિગર હરિ ગોહિલ બન્ને નગરસેવકના પૂત્રો છે.

આ પણ વાંચો : જુગારના કેસમાં ધારાસભ્યને 2 વર્ષની સજા, જાણો શું હતો સમગ્ર મામલો

પોલીસે આ આરોપીને ઝડપ્યા પોલીસે આરોપી રામજી હિરા વરૈયા, સુનીલ કરસન ગોહિલ, રામજી લખમણ આહિર અને નરશી લખમણ આહિરને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ મુન્દ્રા મરિન પોલીસે (Mundra Marine Police Station) આરોપીઓ પાસેથી 49,480 રોકડા રૂપિયા તેમ જ 10,500 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન મળીને કુલ 59,980 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. Kutch police raid in Gundala

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.