ETV Bharat / state

ખેડામાં આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે બેના મોત - Kheda News

ખેડા: જિલ્લાના આગરવા ગામ પાસે આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. એક જ ગામના બે વ્યક્તિના મોત થતા ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહિત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટના સંદર્ભે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ખેડા
etv bharat
author img

By

Published : Nov 30, 2019, 12:21 PM IST

ખેડાના ડાકોર નજીક આવેલા આગરવા ગામ પાસેથી પસાર થતી આણંદ ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઇ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા.

ખેડામાં આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે બેના મોત

ગામના સરપંચ દ્વારા મૃતક યુવક અને યુવતીની ઓળખ કરતા બન્ને આગરવા પાસે આવેલા નવાપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. એક જ ગામના 2 વ્યક્તિના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટનાને પગલે ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર તેમજ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના સંદર્ભે રેલવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Intro:ખેડા જીલ્લાના આગરવા ગામ પાસે આણંદ-ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.એક જ ગામના બે વ્યક્તિના મોત થતા ગામમાં ગમગીની ફેલાવા પામી હતી.ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહીત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સંદર્ભે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.Body:આજે સવારે ખેડા ડાકોર નજીક આવેલા આગરવા ગામ પાસેથી પસાર થતી આણંદ ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.ઘટનાને લઇ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા.ગામના સરપંચ દ્વારા મૃતક યુવક અને યુવતીની ઓળખ કરતા બંને આગરવા પાસે આવેલા નવાપુરાના રહેવાસી હોવાનું જણાયું હતું.એક જ ગામના 2 વ્યક્તિના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાવા પામ્યું હતું.ઘટનાને પગલે ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર તેમજ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટના સંદર્ભે
રેલવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.