ETV Bharat / state

લવ જેહાદ કેસમાં નડિયાદ પોલીસ દ્વારા બેની અટકાયત, વકીલ પણ સામેલ - detained

ખેડાઃ જિલ્લાના નડિયાદમાં માસુમ મહિડા લવ જેહાદ કેસમાં ખોટું નિકાહનામું તૈયાર કરવાના ગુનામાં નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા માસુમ મહિડાના સાગરીત અને વકીલની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

kheda
author img

By

Published : Jul 13, 2019, 6:57 PM IST

વર્ષ 2015માં નડિયાદમાં ચકચારી લવ જેહાદનો કિસ્સો બનવા પામ્યો હતો. જેમાં કુખ્યાત માસુમ મહિડા દ્વારા યુવતીને લવ જેહાદની પ્રવૃત્તિ હેઠળ ભગાડી જવામાં આવી હતી. આ મામલામાં આરોપી માસુમ મહિડા વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટક કરવામાં આવી હતી. બાદમાં આરોપીઓ આ કેસમાં વધુ તપાસ ન થાય તેવા માટે હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યા હતા. માસુમ મહિડા હાલ જામીન પર મુક્ત છે.

નડિયાદ પોલીસ દ્વારા લવ જેહાદ કેસમાં બેની અટકાયત

આ કેસમાં હાઇકોર્ટે સ્ટે વેકેટ કરતા નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા માસુમ મહિડાના સાગરીત સુલતાનમીયા શેખ અને વકીલ મહંમદ અસ્ફાક મલેકને ખોટું નિકાહનામું તૈયાર કરવાના ગુનામાં અટકાયત કરવામાં આવી છે. જે મામલામાં હાલ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:ખેડા જીલ્લાના નડિયાદના ચકચારી માસુમ મહિડા લવ જેહાદ કેસમાં ખોટું નિકાહનામું તૈયાર કરવાના ગુનામાં નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા માસુમ મહિડાના સાગરીત અને વકીલની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી.Body:વર્ષ ૨૦૧૫ માં નડિયાદમાં ચકચારી લવ જેહાદનો કિસ્સો બનવા પામ્યો હતો.જેમાં કુખ્યાત માસુમ મહિડા દ્વારા યુવતીને લવ જેહાદની પ્રવૃત્તિ હેઠળ ભગાડી જવામાં આવી હતી.જે મામલામાં આરોપી માસુમ મહિડા વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટક કરવામાં આવી હતી.બાદમાં આરોપીઓ આ કેસમાં વધુ તપાસ ન થાય તે માટે હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યા હતા.માસુમ મહિડા હાલ જામીન પર મુક્ત છે.આ કેસમાં હાઇકોર્ટે સ્ટે વેકેટ કરતા નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા માસુમ મહિડાના સાગરીત સુલતાનમીયા શેખ અને વકીલ મહંમદ અસ્ફાક મલેકને ખોટું નિકાહનામું તૈયાર કરવાના ગુનામાં અટકાયત કરવામાં આવી છે.જે મામલામાં હાલ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.