ETV Bharat / state

પિતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતા થઇ જેલ, બાદમાં જામીન પર બહાર આવતા ફરી આચર્યું દુષ્કર્મ - Kheda police

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના એક ગામમાં પિતાએ સગી (father raped the daughter )પુત્રી પર ફરીથી દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. સગી દિકરી પર દુષ્કર્મના ગુનામાં સજા ભોગવતા કુખ્યાત બુટલેગરે જામીન પર છુટી પિયરમાં આવેલી દીકરી પર ફરીવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

પિતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતા થઇ જેલ, બાદમાં જામીન પર બહાર આવતા ફરી આચર્યું દુષ્કર્મ

author img

By

Published : May 26, 2022, 5:32 PM IST

Updated : Jun 11, 2022, 6:52 PM IST

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક એવી ઘટના સામે આવી (bootlegger father molested )છે જેને જાણીને તમારું માથું શરમથી ઝુકી જાય છે. વાસ્તવમાં અહીં પિતાએ પોતાની દીકરી પર દુ્ષ્કર્મ કર્યો છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મહેમદાવાદના નાગરપુરામાં રહેતા એક કુખ્યાત દારૂના તસ્કરે તેની સાવકી દીકરી પર દુ્ષ્કર્મ ગુજાર્યો છે. મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે પિતા પોતાની પુત્રી પર દુ્ષ્કર્મ ગુજારવા બદલ જેલમાં હતો. પેરોલ પર છૂટ્યા બાદ(father raped the daughter ) નરાધમે ફરી તેની પુત્રી પર દુ્ષ્કર્મ ગુજાર્યો હતો.

આ પણ વાંચોઃ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો, સાવકા પિતા-ફૂઆએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ

દીકરી પર દુષ્કર્મના ગુનામાં જેલની સજા ભોગવી રહ્યો
કુખ્યાત બુટલેગરે અગાઉ પણ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલે હાલ તે જેલની સજા ભોગવી રહ્યો છે. પુત્રના લગ્ન હોઈ કેટલાક દિવસ પહેલા જ તે વચગાળાના જામીન પર છુટીને ઘરે આવ્યો છે.

આ પણ વાંચોઃ ગોમતીપુર સગીરા દુષ્કર્મ મામલો : સગીરાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પર પોલીસે કરી ઝીણવટભરી તપાસ, તો જાણો શું હકીકત આવી બહાર

મારી નાંખવાની ધમકી આપી દીકરી પર ફરી દુ્ષ્કર્મ ગુજાર્યું - સાસરીમાંથી પિયરમાં ભાઈના લગ્નમાં આવેલી દીકરીને જણાવ્યું હતું કે અગાઉ તારી સાથે સંબંધ બાંધેલો છે.તેથી અત્યારે સંબંધ બાંધ નહી તો તારા પતિને જાનથી મારી નાખીશ તેમ કહી દુ્ષ્કર્મ ગુજાર્યું હતું.જે મામલે ભોગ બનનાર દીકરીની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડી મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jun 11, 2022, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.